બાવળા તાલુકાના બગોદરા પાસે આવેલી બેગવા ચોકડી પાસેથી ધોળકામાં રહેતો યુવાન એકટીવા લઇને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એસ.ટી બસનાં ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને અકસ્માત કરતાં એક્ટીવા ચાલકને ગંભીર ઇજા થતાં ધોળકાની ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ધોળકામાં કલીકુંડ વિસ્તારમાં આવેલી
Month: September 2022
કંડલાની તેલ કંપનીઓ માંથી ટેન્કર ભરી દેશના અલગ અલગ ખૂણે તે જથ્થો પહોચાડવામાં આવી રહ્યો છે, પરંતુ ગાંધીધામની હદ પર થતા જ તે ટેન્કરો માંથી ડ્રાઈવરો સાથે મિલીભગત કરી તેલની ચોરી કરી લેવામાં આવે છે. જે ચોરી છેલ્લા લાંબા સમયથી થઇ રહી છે. તેવામાં અંજાર પોલીસ જેની અત્યાર સુધી લાજ કાઢતી હતી તે વાડા
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવજાતથી ૧૮ વર્ષના બાળકોનું સ્ક્રીનિંગ અને સારવાર કરવામાં આવે છે. તેમજ તેઓને સંદર્ભ સેવા પૂરી પાડવામાં આવે છે. મહિસાગર જિલ્લામાં કુલ ૨૧ ટીમ કાર્યરત છે. આરબીએસકે અંતર્ગત આવતી ૩૬ પ્રકારની કન્ડીશન અને ૯ પ્રકારની મૂળભૂત જન્મજાત ખામીમાંથી ક્લબ ફૂટ એક એવી ખામી
મોરબીના વેપારીને અમદાવાદના બે ભેજાબાજ ભટકાઇ ગયા હતા અને પોતે કોઇ સારી કંપનીમાં ડિરેક્ટર હોઇ, સરકારમાં ઉંચી પહોંચ હોવાનું જણાવી નાની સૂની નહીં, ૭૫ લાખની છેતરપિંડી આચરી નાસી છૂટ્યા હતા. ભારત સરકારમાં વિદેશ વિભાગમાં કર્મચારી તરીકેની પણ ઓળખ આપનારા આ બન્ને કળાકાર સામે મોરબીના વેપારીએ ફરિયાદ
પંચમહાલ જિલ્લાના શહેરાથી રેણા મોરવા જતા માર્ગ ઉપર આવેલા ખરેડીયા ગામ પાસે રાત્રે નવરાત્રિના ગરબા રમી પરત ફરી રહેલા બાઈક સવાર ડીવાઈડર સાથે અથડાતા ૨ યુવાનોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવાનનો આબાદ બચાવ થયો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ
વલસાડના અતુલ પાસે દિવદ નજીક એલએન્ડટી કન્સ્ટ્રકશન દ્વારા રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે.જે માટે લોખંડના થાંભલાઓ રાખવામા આવ્યા હતા.દરમિયાન કંપનીના સ્ટોર ઇન્ચાર્જ અંજાેન બેનરજી અને તેમનો સ્ટાફ સ્ટોક ચેકિંગ કરવા નિકળ્યા હતા ત્યારે બ્રિજ માટેને લોખંડના થાંભલાની ગણતરી કરતાં ઓછા જણાયા
વલસાડ મોટા પારડીપારસીવાડ ખાતે રહેતો અને વાપી ચિરાગ મોટર્સમાં મિકેનિક તરીકે કામ કરતો અઝીમ અફરોજ શેખ ઉવ ૨૧ સવારે પોતાની બજાજ પલ્સર બાઇક લઈ વાપી નોકરીએ આવી રહ્યો હતો ત્યારે સવારે પારડી નગર પાલિકા મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ નજીક હાઇવે પર એક ટ્રક નંબર જીજે-૦૫-વાયવાય-૬૩૯૩ ચાલકે પાછળથી બાઈકને ટક્કર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામે તકરારમાં બનેવી પર કુહાડા વડે હુમલો કરી હત્યા નિપજાવવાના પ્રકરણમાં પોલીસે બંને આરોપી સાળાની અટકાયત કરી લીઘી છે.આ ખુની ખેલ વેળાએ વચ્ચે છોડાવવા પડેલી મહિલાને પણ માથાના ભાગે લાકડી ફટકારીને જીવલેણ હુમલો કર્યાનુ સામે આવ્યુ છે.પથ્થરની પાટના ઓર્ડર
ઠાસરા ડાકોર રોડ ઉપર સવારે પુર પાટે આવતી વેગેનાર કારે આગળ જતા એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એકટીવા ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ જવા પામી છે. ઠાસરામાં નર્મદા વસાહત કોલોનીના બ્લોક સી મકાન નંબર ૧૩માં રહેતા હિરેનભાઈ સુરજીભાઈ વસાવા સવારે
ઉમરાગામની ૨૩ વર્ષીય પરિણીતાને તેના પતિ અને કાકા સસરા મકાન લેવા માટે પિયરમાંથી ૧૦ લાખની રકમ લાવવા દબાણ કરી શારીરીક માનસિક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત પતિ ચારિત્ર્ય પર શંકા રાખી પરિણીતાનો રોજ બહારથી લોક કરી ઘરમાં ગોંધીને નોકરી પર જતો રહેતો હતો. પતિ અને કાકા સસરાના માનસિક ત્રાસને કારણે આખરે પરિણીતાએ
Recent Comments