બોલિવૂડમાં હોરર ફિલ્મોના એક સફળ અધ્યાય બાદ શરૂ થયેલા હોરર કોમેડી જાેનરની ફિલ્મો મહદઅંશે સફળતા મેળવી શકી છે. પ્રોડ્યુસર્સ અને એક્ટર્સ પણ હોરર કોમેડી ફિલ્મની સ્ક્રિપ્ટ પર પોતાની પસંદગીનો કળશ ઢોળી રહ્યા છે. વર્ષ ૨૦૧૮ માં રિલીઝ થયેલી રાજ કુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ ‘સ્ત્રી’ એ બોક્સ ઓફિસ
Month: October 2022
ડેવિડ ધવને ગોવિંદા સાથે બનાવેલી હીરો નં-૧ ૧૯૯૭ના વર્ષમાં બ્લોક બસ્ટર રહી હતી. ગોવિંદા અને ડેવિડની જાેડીએ આપેલી આ કોમેડી ફિલ્મનું ટાઈટલ ૨૫ વર્ષ બાદ ફરી જાેવા મળશે. જેકી ભગનાની અને ટાઈગર શ્રોફ હીરો નં-૧ બનાવી રહ્યા છે. જાે કે તેમની આ ફિલ્મ કોમેડીના બદલે એક્શન થ્રિલર હશે. ૨૦૨૩ના વર્ષથી ફિલ્મનું
સાઉથની જાણિતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુની ટોલીવુડમાં જ નહી પરંતુ બોલીવુડમાં પણ મોટી ફે ન ફોલોઇંગ છે. મોટાભાગે સોશિયલ મીડિયા પર સામંથા કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. તેમણે ‘ફેમિલી મેન ૨’ માં પોતાની દમદાર એક્ટિંગથી હિંદી ઓડિયન્સના દિલમાં જગ્યા બનાવી લીધી છે. આ ઉપરાંત સુપરહિટ ફિલ્મ
પ્રિયંકા ચોપરા બોલિવૂડની એક એવી એક્ટ્રેસ છે, જે કોઈને કોઈ કારણસર હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટ્રેસે ફરી એકવાર તેણીની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીથી ફેન્સનું ધ્યાન ખેંચ્યુ છે. હા, હકીકતમાં, ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં ભારત આવી રહી છે. આ ખુશી અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ
વલસાડ તાલુકાના દાંતી ગામ ખાતે પ્રોટક્શન વોલ તૂટી જતા દરિયાની મોટી ભરતીના પાણી ગામમાં ફરી વળ્યાં હતા. સાથે વર્ષ ૧૯૭૦થી કકવાડી ગામ ખાતે સરકારી પડતર જમીન મીઠાના અગરિયાઓને ભાડા પટ્ટા હેઠળ મીઠું પકવવા જમીન મંડળીના ખાતેદારોને ફાળવી હતી. જેમાં ૩૦૦થી વધુ પરિવારના સભ્યો નભતા આવ્યાં છે. જે સરકારી જમીન
વિધાનસભાની ચુટણીના પડઘમ શરૂ થઈ ચુક્યા. હજુ ઉમેદવારો જાહેર થવાના બાકી છે ત્યાંજ સંવેદનશીલ ગણાતા ગોંડલમાં યુધ્ધના મંડાણ થયા હોય તેમ માર્કેટયાર્ડના ચેરમેને કોંગ્રેસી કાર્યકર્તાને બેફામ ગાળો ભાંડી ઘરે આવી જાનથી મારી નાખવાની લેખીત ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત મુજબ,
રેલ્લાંવાડા જલારામ મંદિર ખાતે ૨૨૩મી જલારામ જ્યંતિ તેમજ મંદિરના ૨૫માં વર્ષની રજત જયંતિની ઉજવણી કરવામાં આવી. જેમાં મોરબીમાં મચ્છુ હોનારતમાં મૃત્યુ પામેલા મૃતાત્મા માટે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને ભક્તોએ જલારામ બાપાના આશિર્વાદ લીધા. અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં આવેલા
ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે મહેમદાવાદ તાલુકાના ચાર ગામોમાં કુલ ૬૦૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર ૪ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો તથા સરપંચ હાજર રહ્યાં હતાં. અર્જુનસિંહ ચૌહાણના હસ્તે
થરાદમાં રાતે શેરીમાં રમતા બાળકોને કહેવા જતાં અદાવત રાખી ત્રણ વાહનો ભરાઈને પરત આવેલા ૧૨ જેટલા અસામાજીક તત્વો હાથમાં જીવલેણ હથિયારો સાથે જૈનપરિવારના ૧૦ બાળકો,મહિલાઓ સહિત તમામ પર તુટી પડ્યા હતા. અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે નગરમાં ભારે અફારતફરી સાથે ઉત્તેજના પ્રસરી જવા
જામનગરમાં શાકભાજીની લારી ચલવનારની પુત્રી અને ત્યકતા મહિલા પાર્વતીબેન દેવરામભાઈ મોકરીયાએ સામાજિક અને આર્થિક મુશ્કેલી સામે સંઘર્ષ કરીને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજેસ્ટ્રેટ સિવિલ જજની પરીક્ષામાં ૩૫માં ક્રમે સ્થાન મેળવ્યું છે. પાર્વતીબેનએ જણાવ્યું હતું કે મારા પરિવારમાં બે ભાઈ અને બે બેન છે જેમાંથી
Recent Comments