fbpx
Home 2022 December (Page 2)
ગુજરાત

વડોદરામાં તારાપુર-વટામણ રોડ ઉપર ટ્રકમાં ભટકાઇ કાર, ૧નું થયું મોત, ૨ને પહોચી ઈજા

તારાપુર-વટામણ રોડ ઉપર કસ્બારા ગામની સીમમાં બપોરના ઢસા ગામેથી વડોદરા જઈ રહેલા નવયુગલની ગાડીને અકસ્માત નડતાં કારમાં સવાર નવવધૂનું મોત નિપજ્યું હતું. જ્યારે પતિ તેમજ બહેનને ઈજાઓ થયાની ફરિયાદ તારાપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. વડોદરા ઓલ્ડ પાદરા રોડ શિવશક્તિ સોસાયટી આવિષ્કાર કોમ્પ્લેક્સ પાછળ રહેતા
ગુજરાત

સુરતમાં ઠગબાજએ મહિલાને વિદેશી નાગરિક તરીકે ઓળખ આપી મિત્રતા કરી ૫૭ લાખ પડાવ્યા

નાનપુરાના કૈલાશનગરમાં રહેતી ૫૭ વર્ષીય આધેડ મહિલાને વિદેશી નાગરિક તરીકે ઓળખ આપી ઠગબાજએ મિત્રતા કેળવી ૫૭ લાખની રકમ પડાવી છે. મહિલા પર મે-૨૨માં વોટસએપ એક મેસેજ આવ્યો હતો. મેસેજમાં લખ્યું કે મારૂ નામ હેરી છે અને ફ્રાંસમાં રહું છું અને સિવિલ એન્જિનિયર તરીકે કામ કરૂ છું. પછી મહિલા સાથે મેસેજ દ્વારા
ગુજરાત

ચાણસ્માના પલાસરમાં ટ્રકમાંથી ડીઝલની ચોરી કરનાર તસ્કરને પોલીસે ઝડપ્યો, બે ફરાર થયા

ચાણસ્મા તાલુકાનાં પલાસર ગામે એક ટ્રકમાંથી તા. ૨૯મીની રાત્રેથી ૩૦ મીની બપોર સુધીનાં સમય દરમિયાન કોઇએ રૂ ૧૨,૮૦૦ની કિંમતનું ૧૪૦ લીટર ડિઝલની ચોરી કરી હતી. જે અંગેની ફરીયાદ જિતેન્દ્રભાઈ પ્રહલાદભાઇ પટેલે ચાણસ્મા પોલીસ મથકે નોંધાવી હતી. ત્યારે પોલીસે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ પૈકી એક તસ્કરને પકડી
ગુજરાત

મેઘરજના વિસ્તરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારી પર ૧૦ લોકોએ હુમલો કર્યો

આજકાલ સરકારી હોય કે બિન સરકારી કર્મચારીઓ તેમના માટે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવવી જાણે જાેખમી થઈ ગયું છે. ત્યારે મેઘરજના ડામોર ડુંઢા ગામે આરએફઓ અધિકારી પર હુમલાની ઘટના સામે આવી છે. મેઘરજ તાલુકા વિસ્તરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર મેહુલ દોમડાં સાંજે ફિલ્ડમાં ફરજના કામ અર્થે ડામોર ડુંઢા ગામ પાસેથી
અમરેલી

અમરેલીમાં બે શખ્શોએ વૃદ્ધને ૩૩.૬૦ લાખનો ચુનો લગાવ્યો, પોલીસે બંને આરોપીને ઝડપી પાડ્યા

અમરેલી શહેરના માણેકપરા વિસ્તારમાં આવેલ આદિત્ય બિરલા સન લાઈફ કંપનીનાના બ્રાન્ચ હેડ અને મેનેજર તરીકે ફરજ બાજવતા શખ્સો દ્વારા નિવૃત વ્યક્તિ સાથે ૩૩.૬૦ લાખની છેતરપીંડી આચરવામાં આવી હતી. જેના અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી બે શખ્સોને ઝડપી પાડયા. આ ઘટનાની માહિતી એવી છે કે, હિરેનભાઈ હસુભાઈ જાેશી,
ભાવનગર

ભાવનગરમાં પેથોલોજી લેબોરેટરીમાં આ શખ્સ તલવાર સાથે ઘૂસી ગયો, સાધનોની તોડફોડ કરી, એક યુવાનને પણ ઈજા પહોંચાડી

ભાવનગર શહેરના કાળીયાબિડ વિસ્તારમાં એક શખ્સની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં પેથોલોજી લેબોરેટરીમાં આ શખ્સ તલવાર સાથે ઘૂસી આવ્યો હતો અને ૧૦ લાખની કિંમતના સાધનોની તોડફોડ કરી હતી. તેમજ એક યુવાનને ઈજા પહોંચાડી લેબોરેટરી ખોલી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી લેબ માલિકે આરોપી વિરુદ્ધ
સૌરાષ્ટ - કચ્છ

વાંકાનેરમાં સાસરિયાઓ હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ પરિણીતાએ મોરબી મહિલા પોલીસમાં નોંધાવી

વાંકાનેરમાં રહેતી પરિણીતાના લગ્ન જામનગરના મુંગણી ગામે થયા હતા. જ્યાં પતિ તેમજ સાસરિયાઓ માર મારી શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા હતા અને પ્રસુતિ હોવા છતાં પણ દવાખાને ના લઇ જઈને હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ પરિણીતાએ મોરબી મહિલા પોલીસમાં નોંધાવી છે. મોરબી મહિલા પોલીસે ફરિયાદ નોંધી
સૌરાષ્ટ - કચ્છ

જામનગરની શોરૂમમાં કામ કરતાં મેનેજર અને કેશિયરે ૨૨ લાખની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોધાઇ

જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં આવેલ ઉમિયા મોબાઈલ નામના શો રૂમમાં નોકરી કરતા મેનેજર અને કેશીયરે ૨૨ લાખની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ દફતરમાં નોંધાવવામાં આવી છે. કેશીયરે મોબાઈલ વેચાણ પેટેની પાંચ લાખની રકમ જમા નહીં કરાવી અને શોરૂમના મેનેજરે ૧૭ લાખની કિંમતના ફોન બારોબાર વેચી નાખીને
ગુજરાત

વલસાડથી ભરૂચ જતી કાર ચાલકને ઝોકું આવ્યું ને કાર ડિવાઈડર કૂદી બસ સાથે અથડાઈ

નવસારી જિલ્લામાં સવારે ગોઝારો અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં વર્ષનો છેલ્લો દિવસ ૯ લોકો માટે જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો હતો. વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનરના ચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઈડર કૂદી ગઈ હતી અને અમદાવાદના પ્રમુખસ્વામીનગરમાંથી પરત ફરી રહેલી બસ સાથે જાેરદાર અથડાઈ હતી, જેથી બસના
ગુજરાત

વલસાડમાં ૯૧૬ દારુદિયાઓને ઝડપાયા, ખાતિરદારી માટે પોલીસે મેરેજ હોલ ભાડે રાખ્યો

થર્ટી ફર્સ્ટેની આગલી રાત્રે વલસાડમાં પોલીસે કડકાઈથી વાહન ચેંકિગ હાથ ધર્યું હતું. ત્યારે વલસાડમાંથી ૨૦-૩૦ નહીં પણ ૯૧૬ નબીરા દારૂ પીતા ઝડપાયા હતા. દારૂની મહેફીલ માણનાર નબીરાઓની ખાતિરદારી માટે પોલીસે સ્પેશિયલ મેરેજ હોલ ભાડે રાખવો પડ્યો હતો. દારૂડિયાની ભીડ એટલી બધી હતી કે, સરકારી ગાડીઓ પણ ઓછી પડી