fbpx
Home 2022 (Page 3)
બોલિવૂડ

ઉર્ફી જાવેદ શીઝાનનાં સપોર્ટમાં કરી પોસ્ટ, લોકોનું સામે આપ્યું અલગ અલગ રીએક્શન

ટીવીની અભિનેત્રી તુનીષા શર્મા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અભિનેત્રીના એક્સ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શીઝાન ખાન પર ઘણા આરોપો લાગી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, ૨૦ વર્ષીય અભિનેત્રીએ શીઝાનના મેકઅપ રૂમમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ પ્રકરણમાં તુનિષાની માતાએ શીઝાન
બોલિવૂડ

શીજાન ખાનને વસઇ કોર્ટે આપ્યો ઝટકો, કેસની સામે આવી આ મોટી અપડેટ

તુનીશા શર્મા આત્મહત્યા કેસમાં શીઝાન ખાનની મુશ્કેલી વધતી જઇ રહી છે. શીજાનની પોલીસ કસ્ટડી ૩૧મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. એટલે કે હવે ૩૧ ડિસેમ્બર સુધી શીજાનને પોલીસ કસ્ટડીમાં રહેવુ પડશે. દિવંગત એક્ટ્રેસની માતાએ તેના અલી બાબા કો-સ્ટાર પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. તેવામાં
બોલિવૂડ

૨૦૨૩માં પઠાણ, ટાઇગર ૩, અને આદિપુરુષ ફિલ્મ મચાવશે ધૂમ!

વર્ષ ૨૦૨૨માં મનોરંજન ઇન્ડસ્ટ્રી પર સાઉથની ફિલ્મોનો દબદબો રહ્યો હતો. જેમાં કેજીએફ ૨, આરઆરઆર અને કંતારા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોએ કમાણીની બાબતમાં પણ બોલિવૂડની ફિલ્મોને પાછળ છોડી દીધી હતી. બોલિવૂડમાં આ વર્ષે ભૂલ ભુલૈયા ૨, બ્રહ્માસ્ત્ર, ગંગુબાઈ કાઠિયાવાડી અને દ્રશ્યમ ૨ જેવી ફિલ્મો
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં બસ્તીના રુધૌલી બ્લોકના ધંસા ગામમાં જિલ્લા પંચાયત રાજ વિભાગનો કાંડ સામે આવ્યો

એક-બેનહીં એક સાથે ચાર ટોયલેટ સીટ બેસાડી દીધી છે. આ અગાઉ યૂપીના બસ્તી જિલ્લામાં એક સાથે બે ટોયલેટ સીટ બેસાડી દીધી હતી. હવે તેના પર અધિકારી કહી રહ્યા છે કે, શાસને આ ડિઝાઈન માટે આદેશ આપ્યા હતા. બસ્તી જિલ્લાના રુધૌલી બ્લોકના ધંસા ગામમાં જિલ્લા પંચાયત રાજ વિભાગનો વધું એક કાંડ સામે આવ્યો છે. સામૂહિક
રાષ્ટ્રીય

ફ્રાન્સમાં ડોક્ટર્સની લાપરવાહીના કારણે એક શખ્સને જીવન ભરનું દર્દ વેઠવા થવું પડ્યું મજબૂર

ડોક્ટર્સને ધરતીના ભગવાન કહેવાય છે, કારણ કે પોતાની મહેનત અને સમજણથી તેઓ લોકોની સારવાર કરી તેમને નવી જિંદગી આપે છે. પણ ઘણી વાર ડોક્ટર્સની નાની એવી ભૂલથી કોઈનો જીવ પણ જઈ શકે છે. એક શખ્સ સાથે આવું જ થયું છે. જ્યારે તેણે પોતાની જિંદગીનો ર્નિણય ડોક્ટર્સના હાથમાં છોડ્યો. પણ ત્યાં ડોક્ટર્સની લાપરવાહીના
રાષ્ટ્રીય

ગાજિયાબાદમાં એક જ વ્યક્તિ પર બ્લેક અને વ્હાઈટ ફંગસનો ડબલ અટેકનો કિસ્સો સામે આવ્યો

દેશમાં જ્યાં ફરી કોરોના વાયરસના કેસ વધવાથી લોકો ચિંતિત છે, તો બીજી તરફ બ્લેક ફંગસનો એક કિસ્સો પણ સામે આવ્યો છે. દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં મ્યુકોર્માયકોસિસ એટલે કે કાળી ફૂગનો કેસ પ્રકાશમાં આવ્યો છે. એક ન્યૂઝ એજન્સી ન્યુઝ અઢારને મળેલી માહિતી પ્રમાણે જાે તમને જણાવીએ તો
રાષ્ટ્રીય

આરોગ્ય મંત્રાલય ડાન્સ અને કસરત કરતા આવતા હાર્ટ અટેકના કારણો જાણવા સર્વે કરશે

મોદી સરકાર હવે કોરોના પીરિયડ પછી અચાનક હાર્ટ એટેકના વધતા જતા કેસોનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અંગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ)ને સૂચના આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં લોકો નાચવા,
રાષ્ટ્રીય

કોંગ્રેસમાં પરત ફરવા પર ગુલામ નબી આઝાદે કહ્યું, “કોંગ્રેસમાં ફરી જાેડાવાની વાત પાયાવિહોણી છે”

કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું છે કે કોંગ્રેસમાં ફરી જાેડાવાની વાત પાયાવિહોણી છે. આ વાર્તા જાેઈને હું ચોંકી ગયો છું. આ સમાચાર કોંગ્રેસ પાર્ટીના નેતાઓની છાવણી દ્વારા બનાવવામાં આવી રહ્યા છે અને તેઓ મારા સાથી નેતાઓ અને સમર્થકોનું નિરાશ કરવા માટે આવું કરી રહ્યા છે. ગુલામ નબી આઝાદે
રાષ્ટ્રીય

કોંગ્રેસ ૨૦૨૩માં રાહુલ ગાંધીની ઇમેજ બદલવાનું ચાલી રહ્યું છે કામ, ૨૦૨૪ ચૂંટણીમાં મોદી સામે ઊભા થઈ શકે રાહુલ

આ વર્ષની શરૂઆત કોંગ્રેસની હાર સાથે થઈ હતી, પરંતુ જીત સાથે અંત આવ્યો હતો. પંજાબમાં કડવી લડાઈ અને વ્યૂહરચનાની ખોટી ગણતરીએ આમ આદમી પાર્ટી (છછઁ) ને પંજાબમાં સત્તા પર આવવામાં મદદ કરી, રાજકીય પરિદ્રશ્યને કોંગ્રેસનો વિકલ્પ બનાવ્યો હતો. જાે કે, પાર્ટીને ગુજરાતમાં મોડેથી સમજાયું, જ્યાં તેના ૨૦૧૭ ના
રાષ્ટ્રીય

૧૪ જાન્યુઆરી બાદ કેબિનેટનો વિસ્તાર થઈ શકે અને બદલાઈ શકે કેટલાય વિભાગોના મંત્રીઓની જગ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટનો વિસ્તાર બહુ જલ્દી થવાનું છે. ૧૪ જાન્યુઆરી બાદ કેબિનેટનો વિસ્તાર થઈ શકે છે. ખરમાસની તુરંત બાદ કેટલાય વિભાગોના મંત્રી બદલાઈ શકે છે. તો વળી અમુક નવા ચહેરાને કેબિનેટમાં જગ્યા મળશે. ઉપરાંત ખરાબ પ્રદર્શન કરનારા અમુક મંત્રીઓને ઘરભેગા કરવામાં આવશે. સૂત્રોના