કોરોના વાયરસના ચોથી લહેરનો સામનો કરી રહેલા ચીનમાં આવનારા દિવસો વધુ ખરાબ હોઈ શકે છે. એવી આશંકા છે કે, જાન્યુઆરીમાં વાયરસથી એક દિવસમાં ૨૫,૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામી શકે છે, ત્યારબાદ મહામારીના નિયંત્રણો વિના નવા વર્ષના તહેવારની શરૂઆત અટકાવવાની સંભાવના છે. એરફિનિટી લિમિટેડ, ભવિષ્યના આરોગ્ય
Year: 2022
કોવિડ-૧૯ હવે ચીનમાં ગભરાટ પેદા કરી રહ્યો છે. અહીં એક તરફ હોસ્પિટલોમાં પગ મુકવાની જગ્યા નથી અને બીજી તરફ શબઘર મૃતદેહોથી ભરેલી છે. કોરોના વાયરસના કારણે હાલત એવી છે કે એક દિવસમાં ૧૦ હજારથી વધુ મૃતદેહો શાંઘાઈના મોર્ગમાં પહોંચ્યા. ચીનથી આવી રહેલા સમાચાર મુજબ અહીં મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા
સંયુક્ત અરબ અમીરાતમા એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. એક ભારતીય વ્યક્તિના ખાતામાં ભૂલથી લગભગ ૧.૨૮ કરોડ રૂપિયા આવી ગયા હતા. જેના બાદ તેને જેલની હવા ખાવી પડી. ત્યારે દરેક વ્યક્તિએ આ કિસ્સો સાંભળી લેવા જેવો છે, કારણ કે આવી ભૂલો બેંક દ્વારા અનેકવાર થાય છે. ઓક્ટોબર ૨૦૨૧ ના વર્ષમાં એક મેડિકલ ટ્રેડિંગ
કોરોના મહામારીના કારણે કથળી રહેલી સ્થિતિ અંગે ઉૐર્ં એ ચીનને આકરા નિર્દેશ આપ્યા છે. ઉૐર્ં એ ચીનને દેશમાં રસીકરણ પર ભાર મૂકવા જણાવ્યું છે. આ સાથે જ ચીની સરકારને કોરોનાના દર્દીઓનો રિયલ ટાઈમ ડેટા પણ શેર કરવાનું કહ્યું છે. વાત જાણે એમ છે કે વિશ્વ આરોગ્ય સંગઠનના અધિકારીઓએ કોરોનાના વધતા કેસ જાેતા
ગાયકવાડી રાજય સમયનો આ રાજમહેલ હકીકતમાં ૧૭૦ વષૅ જુની ભવ્ય ઇમારત છે. જેમાં બે માળ છે અને સરેરાશ ઉંચાઇ ૧૦ થી ૧૨ મીટર જેટલી છે.રાજાશાહી વખતે અહીં લોક દરબાર ભરાતો હતો . અમરેલી શહેરમાં આવેલ રાજાશાહી વખતના રાજમહલ હાલ ખૂબ જ ખંડેર તેમજ જર્જરીત હાલતમાં છે. રાજ મહેલની કાયા પલટ કરવા અમરેલીના ધારાસભ્ય અને
અમરેલી જીલ્લા કોંગ્રેસ કારોબારી મીટીંગ તા. ૦ર/૦૧/ર૦ર૩ ને સોમવાર સવારે ૧૦ : ૦૦ કલાકે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય જુના માર્કેટીંગયાર્ડ અમરેલી ખાતે યોજાનાર છે. આ કારોબારી મીટીંગમાં પૂર્વ ધારાસભ્યશ્રીઓ,એ.આઈ.સી.સી. પ્રભારીશ્રીઓ, પી.સી.સી. પ્રભારીશ્રીઓ, પી.સી.સી. ડેલીગેટસશ્રીઓ, જીલ્લા સંગઠનના તમામ
અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર રાજ્યના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવારોની ખાલી જગ્યાઓને અનુરુપ આવશ્યકતા છે. ધો.૧૦ અને ધો.૧૨ તેમજ આઈ.ટી.આઈ.ની તકનિકી લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન અમરેલી સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી ખાતે ઇકો ક્લબ વર્કશોપ-તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ૬૯ જેટલા શિક્ષકોએ ઉત્સાહપૂર્વકભાગ લીધો હતો.
સોમનાથ, સુત્રાપાડા,વેરાવળ તેમજ ગીર સોમનાથ-જુનાગઢ જીલ્લાના વર્ષ થી જાણીતા એવા યશસ્વી પત્રકાર દીપકભાઈ કકકડ તેના થનગનતા અને મનગમતા જીવનના ૫૮ વર્ષ માં શનિવારે પ્રવેશ કરી રહયા છે સમાચાર પત્રો અને જાહેરખબર એજન્સીના સંચાલક યુવા એવા દીપકભાઈ કકકડ વરીષ્ઠ પત્રકાર છે. સ્વ.પિતાશ્રી વ્રજલાલભાઈ કકકડ અને
મોરબીના પીપળીયા ગામે રાજીવનગરમાં અનાજ દળવાની ધંટી એ બે શખ્સોએ જેસીબી લઈને આવીને ધંટી પાડી દેવાની વાત કરી આધેડને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. તો સામાપક્ષે મકાનનું ખોદકામ ચાલુ હોય દરમિયાન આધેડે જીસીબીના ડ્રાઈવર સાથે બોલાચાલી કરી જીસીબીમાં ધોકો મારી બંને ભત્રીજાને ગાળો આપી માર માર્યો
Recent Comments