Month: February 2023
લોકભારતી સણોસરા ખાતે શૈક્ષણિક વહીવટ અને કેળવણી સંદર્ભે યોજાયેલ પરિસંવાદમાં લોકભારતી સણોસરાના કુલપતિ અને જાણીતા શિક્ષણવિદ્શ્રી ભદ્રાયુ વછરાજાનીએ આચાર્ય હંમેશા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કેન્દ્રમાં રાખે તે જ ખરી કેળવણી હોવાનું જણાવ્યું હતું. લોકભારતી
ભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ભાવનગર જિલ્લાના એક્રેડિટેશન કાર્ડ ધારક પત્રકારો માટે મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના કાર્ડને આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવા તેમજ નવા આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા મા-કાર્ડ અને મા-વાત્સલ્ય
ગુજરાત રાજય યોગ બોર્ડ અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ભાવનગર ઝોનકક્ષાની યોગ સ્પર્ધા ૨૦૨૨-૨૩ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિદસર રોડ ભાવનગર ખાતે “આઝાદીક અમૃત મહોત્સવ” અંતર્ગત ઝોન કક્ષાની યોગ સ્પર્ધા યોજાયેલ. આ તકે ભાવનગર પશ્ચિમ ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતું કે, યોગ
Recent Comments