fbpx
Home 2023 March
રાષ્ટ્રીય

આ કંપનીએ લોન્ચ કર્યો IPO, નફાના સંકેતો પહેલા જ દિવસે દેખાયા!..

એમઓએસ યૂટિલિટી લિમિટેડનો આઈપીઓ આજે એટલે કે, ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ ખુલી ગયો. આ ઈશ્યૂમાં ગુરૂવાર ૬ એપ્રિલ સુધી દાવ લગાવી શકાશે. એમઓએસ યૂટિલિટી આઈપીઓ પ્રત્યેક ૧૦ રૂપિયાની ફેસ વેલ્યૂવાળા ૬૫,૭૪,૪૦૦ ઈક્વિટી શેરોનો હશે. આમાં ૫૭,૭૪,૪૦૦ ફ્રેશ ઈક્વિટી શેર અને પ્રમોટર દ્વારા ૮,૦૦,૦૦૦ ઈક્વિટી શેરો માટે ઓફર
ગુજરાત

અમદાવાદના વેપારીઓએ CM પાસે કરી આ માગ, ‘વધુ ૬ મહિનાનો વધારો કરવામાં આવે’

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂની મિલકત ઉપર બાકી નીકળતી રકમ ઉપર જે વ્યાજ માફીની યોજના હતી તે મુદત પૂરી થઈ ગઈ છે. રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર આપવામાં આવ્યો… આ અંગે વધુ વિગતો આપતા રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશનના પ્રમુખ મેઘરાજભાઈ ડોડવાણી જણાવે છે કે
સૌરાષ્ટ - કચ્છ

ભૂમાફિયા જયેશ પટેલને લંડનથી પરત લાવવામાં આવશે, SPને મેઇલથી આપી જાણકારી!..

ભૂમાફિયા જયેશ પટેલને જામનગર લાવવામાં આવશે. લંડનની જેલથી જયેશ પટેલને ભારત પાછો લાવવામાં આવશે. ૭.૩૦ આસપાસ જામનગર એસપીને મેઇલ મારફતે જાણ કરવામાં આવી હતી. એસપી પ્રેમસુખ ડેલુ અને પૂર્વ આઈઓ નીતિશ પાંડેની મહેનત રંગ લાવી છે. ત્યારે ૩૦૦ પાના આસપાસ ચુકાદો આવ્યો છે. એક્સ્ટ્રા ડિશન અંતર્ગત ચુકાદો આપવામાં
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના યુવાનને ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગેનું કન્ટેન્ટ શેર કરવું ભારે પડ્યું, સાયબર પોલીસે આરીતે ઝડપ્યો

સોશિયલ મીડિયાના માધ્યમથી ચાઈલ્ડ પોર્નોગ્રાફી શેર કરવી ભારે પડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૮ અંતર્ગત ૬૭ (મ્) હેઠળ ભુપત સિંગડ નામના ૩૫ વર્ષીય વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરજ
ગુજરાત

સુરતમાં શ્વાનના હુમલા પર મેયરનું નિવેદન, ‘કૂતરામાં ડાયાબિટિસનું પ્રમાણ વધ્યું’

ગુજરાતમાં રખડતા ઢોરના કારણે બનતા અકસ્માત અને હુમલાના કિસ્સા સતત બનતા રહે છે. આવામાં શેરીઓમાં રખડતા શ્વાનના હુમલાના કિસ્સામાં પણ વધારો થઈ રહ્યો છેે. સુરતમાં છેલ્લા ૪૦ દિવસમાં શ્વાનના હુમલાના ૩ બનાવ બન્યા છે. જેમાંથી બે બાળકોએ જીવ ગુમાવ્યો છે. પરંતુ હવે આ વખતે બનેલી ઘટના બાદ શહેરના મેયર હેમાલી
ગુજરાત

અમદાવાદમાં પતિએ પત્ની-સાસરિયાઓના ત્રાસથી જીવન ટૂંકાવ્યું

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં પતિએ પત્ની અને સાસરિયાઓના ત્રાસને કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે. આ યુવકે જીવન ટૂંકાવ્યા પહેલા પત્ની અને સાસરિયાઓ સામે ફરિયાદ કરતો વીડિયો બનાવ્યો હતો. જે બાદ તેણે પોતાની પત્નીની સાડીથી જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. હાલ પોલીસ એ ૧૨
ગુજરાત

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જૂથ અથડામણ મામલે આકરાં પગલાં લેવાની ખાતરી આપી

વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થમારાની ઘટના મામલે ગૃહ વિભાગ એક્શનમાં આવી ગયું છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે બેઠક કરી હતી અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. વડોદરામાં આજે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં કેટલાક અસમાજિક તત્વોએ
રાષ્ટ્રીય

ઇન્દોર મંદિર દુર્ઘટનામાં ૩૫ લોકોના થયા હતા મોત જેમાં ૧૧ કચ્છી મૃતકોઓ સામેલ હતા

મધ્ય પ્રદેશમાં ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં રામનવમીના દિવસે એટલે, ૩૦ માર્ચે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં મૃતઆંક વધીને ૩૫ થઇ ગયો છે. જેમાં કચ્છનાં ૧૧ લોકોનાં મોત થયાનું સામે આવ્યુ છે. કચ્છના નખત્રાણા, માંડવી,ભુજ તાલુકાના ૧૧ લોકોના મોત નીપજ્યા છે. નોંધનીય છે કે, જે સમયે દુર્ઘટના થઈ
ગુજરાત

Hardik Pandyay એ પ્રથમ મેચ પપ્પાને યાદ કર્યા

અમદાવાદમાં IPL૨૦૨૩ ની ઓપનિંગ મેચ આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ૪ વખત જીતી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ચાહકોની ઇંતેજારી વચ્ચે આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ અગાઉ ગુજરાત ટાઈટન્સની ટીમે ટિ્‌વટર સહિત સોશ્યલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં
ગુજરાત

અમદાવાદની મેચ પહેલા ધોનીના સાથી ક્રિકેટરે ગુજરાતીમાં CSK ફેન્સને શું કહ્યું? જાણો..

આજથી ૈંઁન્ ૨૦૨૩નો પ્રારંભ થઈ રહ્યો છે. પહેલી જ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ અને એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થવા જઈ રહી છે. આ મેચ પહેલી ધોનીની ટીમના બાપુ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ગુજરાતીમાં પોતાના ફેન્સને એક ખાસ મેસેજ આપ્યો છે. દુનિયાના સૌથી વિશાળ