fbpx
Home 2023 March (Page 3)
રાષ્ટ્રીય

વિધાનસભામાં પોર્ન જાેઈ રહ્યાં હતા ધારાસભ્ય, વીડિયો સો.મીડિયામાં થઈ ગયો વાયરલ

વિધાનસભા, જ્યાં રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોનું જીવન સરળ બનાવવા નિયમો બનાવે છે, કોઈપણ મુદ્દા પર ચર્ચા થાય છે પરંતુ આ સ્થળ પર એક ધારાસભ્ય પોર્ન જાેતા પકડાયા. મામલો ત્રિપુરાનો છે, જ્યાં ભાજપે તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં જીત મેળવી. ત્રિપુરા વિધાનસભામાં ભાજપના એક ધારાસભ્ય પોર્ન વીડિયો
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી મહિલા પર ડાન્સ ટીચર દ્વારા રેપ કર્યા હોવાનો કિસ્સો આવ્યો સામે..

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક મહિલા સાથે દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલા પર તેના ડાન્સ ટીચર દ્વારા રેપ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ સિલસિલો ૨૦૧૫થી ચાલી રહ્યો હતો. આરોપી ડાન્સ ગુરુએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં તેણે અન્ય જગ્યાએ લગ્ન કરી
રાષ્ટ્રીય

રામનવમી પર અનેક ઠેકાણે શોભાયાત્રાઓ પર થયેલા હુમલોને લઇ જુમ્મા પર પોલીસે અલર્ટ

રામનવમી પર ગુરુવારે દેશભરમાં કાઢવામાં આવેલી શોભાયાત્રા પર બંગાળથી લઈને મહારાષ્ટ્ર-ગુજરાત સુધી અનેક જગ્યાએ પથ્થરમારો થયો અને ગાડીઓ ફૂંકવામાં આવી. મહારાષ્ટ્રના સંભાજીનગરમાં રામનવમી પર નીકળેલી શોભાયાત્રા પર ધાબેથી પથ્થરમારો કરવામાં આવ્યો અને વાહનોમાં આગચંપી કરાઈ. આ હિંસા બાદ મહારાષ્ટ્રમાં આજે
રાષ્ટ્રીય

ઈન્દોર મંદિર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૩૫ લોકોના થયા મોત

દેશભરમાં ગઈ કાલે રામનવમી ધામધૂમથી ઉજવાઈ. ઈન્દોરમાં પણ મંદિરમાં રામનવમી ઉજવાઈ રહી હતી. ભગવાનના જન્મના બરાબર પહેલા જ મંદિરમાં આરતીની તૈયારી થઈ રહી હતી. ત્યાં તો કૂવાને કવર કરવામાં આવ્યું હતું તે ધસી પડ્યું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બેલેશ્વર મંદિરના પૂજારી લક્ષ્મીનારાયણ શર્માએ આપવીતિ
રાષ્ટ્રીય

મચ્છર ભગાડનારી કોઈલ સળગાવીને સૂતો પરિવાર… શ્વાસ રૂંધાઈ જવાથી ૬ લોકોના મોત

દિલ્હીમાં મચ્છર ભગાડવા કે મારવા માટે ઉપયોગમાં લેવાતી કોઈલ અંગે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. એક જ પરિવારના છ લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના દિલ્હીના શાસ્ત્રીપાર્ક વિસ્તારમાં ઘટી. મળતી માહિતી મુજબ આ પરિવાર મચ્છર ભગાડતી કે મારતી કોઈલ લગાવીને આરામથી ઊંઘી રહ્યો હતો. જ્યારે તેઓ સૂઈ રહ્યા હતા ત્યારે
રાષ્ટ્રીય

ઘણી સાચી ભવિષ્યવાણી કરનારા વૈજ્ઞાનિકનો નવો દાવો કે “માણસ અમર બની જશે”

શું તમે પણ કોઈને કહ્યું છે કે ‘તમે કાયમ માટે જીવશો નહીં’. તમે આ વાત ગુસ્સામાં કે મજાકમાં કહી હશે પરંતુ આ લાઇન હવે સાચી બની શકે છે. માનવતા અમરત્વ પ્રાપ્ત કરવા માટે એક પગલું આગળ વધી છે. ગૂગલના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકે એક એવી આગાહી કરી છે જે સાચી સાબિત થાય તો માનવ સભ્યતાને ફરીથી વ્યાખ્યાયિત
રાષ્ટ્રીય

દેશના તમામ હાઈવે ટોલ-ટેક્સમાં થશે આટલો વધારો….ખરેખર આટલા ચુકવવા પડશે રૂપિયા

દેશભરના એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર આજે અડધી રાત બાદથી મુસાફરી કરવું મુશ્કેલ બની જશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટોલના દરમાં ૩.૫ ટકાથી ૭ ટકાનો વધારો જાહેર કર્યો છે. જ્યારે ઓછા અંતર માટે ૧૦ ટકા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ જાહેરાતથી દેશભરના હાઈવે અને એક્સપ્રેસ વે પર ભાવ વધારો ઝીંકાશે.
રાષ્ટ્રીય

કોરોનાવાયરસનો ફરી હોબાળો!.. ૬ મહિના પછી સતત બીજા દિવસે ૨૪ કલાકમાં ૩૦૦૦ નવા કેસ

કોરોનાવાયરસ ફરીથી હોબાળો મચાવી શકે છે. ૬ મહિના પછી સતત બીજા દિવસે કોવિડ-૧૯ના ૩ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્યા પણ વધીને ૧૫ હજારથી વધુ થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩૦૯૫ નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન વાયરસના કારણે ૨ લોકોના મોત થયા
અમરેલી

જિલ્લા માહિતી કચેરી,અમરેલીના ટેક્નિકલ આસિસ્ટન્ટ શ્રી વી. આર. પીપળીયા વયનિવૃત્ત થતા ભવ્ય વિદાયમાન અપાયું

સરકારી અધિકારી કે, કર્મચારી માટે બે દિવસ અતિ મહત્વના હોય છે. એક જ્યારે તે સરકારી નોકરીમાં ફરજ પર હાજર થાય એ દિવસ અને ૫૮ કે ૬૦ વર્ષે વયનિવૃત્તિ અથવા સેવા નિવૃત્તિનો દિવસ. સરકારી કર્મચારીઓ વયનિવૃત્ત જરુર થતાં હોય છે પરંતુ, એક મનુષ્ય તરીકે મનુષ્ય કર્મ અને તેમની ફરજમાંથી તેઓ નિવૃત્ત થઈ શકતાં નથી.
અમરેલી

શ્રી રામનવમી ના પાવન પર્વ ના દિવસે ધજડી ગામમા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પ નું આયોજન

રામનવમી ના રોજ  વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા કે.કે. હાઈસ્કૂલ એન.એસ.એસ. યુનિટ સાવરકુંડલા ના સંયુક્ત ઉપક્રમે ધજડી ગામમા નિશુલ્ક સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમા ધજડી ગામ તથા આજુબાજુના ગામ ના દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો.કેમ્પ