fbpx
Home 2023 April (Page 3)
બોલિવૂડ

ફેશન ડિઝાઇનરે કર્યો આપઘાત, “આ મારો છેલ્લો વીડિયો, કોઈને દોષ ન આપતા.. Good Byy”

મુરાદાબાદની ફેશન ડિઝાઈનર મુસ્કાન નારંગ (૨૫)એ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. વીડિયોમાં મુસ્કાન કહી રહી છે કે આ મારો છેલ્લો વીડિયો છે. પ્લીઝ કોઈને દોષ ન આપતા. શુક્રવારે સવારે તેની લાશ ઘરની છત પર સ્ટોર રૂમમાં દુપટ્ટા વડે સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી
રાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ’ કેમ ઉજવવામાં આવે છે?.. જાણો ઇતિહાસ અને મહત્વ…

આજે એટલે કે ૨૯ એપ્રિલને વિશ્વભરમાં ‘ઇન્ટરનેશનલ ડાન્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. તે મહાન ડાન્સર જાેર્જ નાવેરેના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. ડાન્સ એ માત્ર એક કળા જ નથી, પરંતુ તે વ્યક્તિના એકંદર સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે. ડાન્સ વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે પણ
રાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ કેમ ઉજવવામાં આવે છે?.. જાણો ઇતિહાસ અને મહત્વ

દર વર્ષે, આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ખગોળશાસ્ત્રીય સંસ્થાઓ, પ્લેનેટોરીયમ, સંગ્રહાલયો વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે અને ખગોળશાસ્ત્રની દુનિયા વિશે જાગૃતિ ફેલાવે છે. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમી ડેનો ઈતિહાસ… આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ સૌપ્રથમ ૧૯૭૩ માં ડગ બર્જર દ્વારા
રાષ્ટ્રીય

કેમ મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ સ્કલ્પ્ચર ડે? ઇતિહાસ અને મહત્વ?.. જાણો

ઇન્ટરનેશનલ સ્કલ્પ્ચર ડેની વૈશ્વિક સ્તરે ઉજવણી કરવામાં આવે છે જે દર વર્ષે એપ્રિલના છેલ્લા શનિવારે વિશ્વમાં મહત્વના સ્કલ્પ્ચરની યાદમાં ઉજવવામાં આવે છે. સ્કલ્પ્ચર એ થ્રિ ડાઈમેંશનલ વિઝ્‌યુઅલ આર્ટ ફોર્મ છે. જે ઘણીવાર પથ્થર અથવા લાકડાની કોતરણી દ્વારા બનાવવામાં આવે છે. ઇન્ટરનેશનલ સ્કલ્પચર ડેની સ્થાપના
રાષ્ટ્રીય

કોરોના વાયરસનો કહેર ક્યારે સમાપ્ત થશે, શું કહે છે નિષ્ણાતો, જાણો…

ચીનના વુહાન શહેરથી નિકળેલા કોરોના વાયરસે છેલ્લા ત્રણ વર્ષથી દુનિયાના લોકોને પરેશાન કર્યાં છે. આંકડા પર નજર કરીએ તો પાછલા મહિનાની તુલનામાં આ મહિને વધુ મૃત્યુ જાેવા મળ્યાં છે, પરંતુ આ વચ્ચે કોરોના વાયરસને લઈને વધુ એક અપડેટ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરના ઘણા દેશોમાં કોરોનાના કેસ ફરી
રાષ્ટ્રીય

જ્યાં દેશ માટે શહીદ થયા હતા પતિ, પત્નીને ત્યાં મળ્યું પોસ્ટીંગ, મહત્વની જવાબદારી આપી

ગલવાન ઘાટીમાં જૂન ૨૦૨૦માં ચીની સૈનિકો સાથે થયેલા ઘર્ષણમાં શહીદ થયેલા નાયક દીપક સિંહની પત્ની રેખા સિંહને લેફ્ટિનેન્ટ તરીકે શનિવારે ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. અધિકારીઓ પ્રમાણે રેખા સિંહ (૨૯) ને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર હાજર ફ્રન્ટ લાઇન
રાષ્ટ્રીય

આ મહિલાએ પોતાના ૧૨ મિત્રોને એક એક કરીને કરી નાખી હત્યા, આ કારણે કરી હત્યા!..

થાઈલેન્ડ પોલીસે સાઈનાઈડનો ઉપયોગ કરીને પોતાના ૧૨ મિત્રોને મારી નાખવાના આરોપમાં ૩૨ વર્ષિય એક મહિલાની ધરપકડ કરી છે. બીબીસીના રિપોર્ટ અનુસાર, હાલમાં જ એક મિત્રના મોતના કિસ્સામાં પુછપરછ બાદ મંગળવારે બેન્કોકમાં સારાત રંગસિવુથાપોર્ન નામની મહિલાની ધરપકડ કરી છે. બેન્કોક પોલીસનું માનવું છે કે, સારાત
રાષ્ટ્રીય

મહિલાના કાનમાં દુઃખાવો થતા હોસ્પિટલ પહોંચી, તપાસમાં જે નીકળ્યું…જાેઈને હોશ ઉડી ગયા

કાન આપણા શરીરના અત્યંત સંવેદનશીલ અંગોમાંથી એક ગણાય છે. કાનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી કે દુખાવા જેવી સમસ્યા થાય ત્યારે આપણે તરત ડોક્ટર પાસે જવું જાેઈએ. અનેકવાર કાન સંબંધિત ખુબ જ ચોંકાવનારા મામલા સામે આવે છે. આવો જ એક મામલો ચીનથી સામે આવ્યો છે જ્યાં એક મહિલાના કાનમાં દુખાવો હતો. મહિલા જ્યારે
રાષ્ટ્રીય

પાકમાં લોકો લોટ માટે કરી રહ્યાં છે ઝગડો!.. ચોંકાવી દેશે પાકિસ્તાનની દુર્દશાનો આ રિપોર્ટ

પાકિસ્તાનમાં મોંઘવારી અને ગરીબીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધુ છે. પાકિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ ઊભી થઈ છે. હાલમાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે પાકિસ્તાનમાં લોકો ઘઉં માટે તડપી રહ્યાં છે. ઘઉંની ભારે કમીને કારણે દેશમાં અરાજકતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. ધ પાકિસ્તાન મિલિટ્રી મોનિટર
રાષ્ટ્રીય

ચીન સિંગલ વુમનને ૈદૃક ઍક્સેસ આપવાની યોજના અમલમાં મુકવાની કરી રહ્યું છે તૈયારી!..

ચીનમાં એકલી મહિલાઓને સંતાન પ્રાપ્તિનો અધિકાર મળ્યો છે. આ સિસ્ટમ સિચુઆન પ્રાંતમાં લાગુ કરવામાં આવી છે. આ રીતે અપરિણીત મહિલાઓને બાળકો પેદા કરવાની છૂટ આપવામાં આવી છે. હવે ચીનની સરકાર તેને આખા દેશમાં કાનૂની માન્યતા આપવાની તૈયારી કરી રહી છે. ચીન સિંગલ વુમનને ૈદૃક ઍક્સેસ આપવાની યોજના અમલમાં મુકવાની