પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં સગીર સાથે અત્યાચારનો આવો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને આત્મા કંપી જશે. એક ન્યાયાધીશની પત્નીએ ૧૪ વર્ષની છોકરીને એટલી હદે ટોર્ચર કરી કે તેણીએ તેની કરોડરજ્જુ તોડી નાખી, તેના હાથ અને પગ અને તેનો આખો ચહેરો વિકૃત કરી નાખ્યો. જ્યારે તેના પિતા તેને મળવા આવ્યા ત્યારે મામલો
Month: July 2023
અમેરિકામાં કોરોના (કોવિડ -૧૯) એ ફરી એકવાર ચિંતા વધારી છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (ઝ્રડ્ઢઝ્ર) એ ચેતવણી આપી છે કે યુ.એસ.માં કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા વધી રહી છે. આંકડા અનુસાર, હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં ૧૦% નો વધારો થયો છે. જે ડિસેમ્બર ૨૦૨૨ પછી સૌથી ઝડપી
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે. ૈંજીૈંજીના હુમલામાં જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (ત્નેંન્-હ્લ)ના ૪૬ કાર્યકરો માર્યા ગયા છે. પાર્ટીના એક નેતાનું પણ મોત થયું હતું. જ્યારે આ આત્મઘાતી હુમલો થયો ત્યારે શાહબાઝ શરીફ સરકારના સમર્થકો વચ્ચે બાજૌર જિલ્લામાં
તમિલનાડુના તિરુચિરાપલ્લીથી શારજાહ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ સોમવારે સવારે લેન્ડ થઈ હતી. આ ફ્લાઈટમાં ૧૫૪ પેસેન્જર હતા. મળતી માહિતી મુજબ આ એરક્રાફ્ટનું લેન્ડિંગ તિરુવનંતપુરમના એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. કંપનીએ જણાવ્યું છે કે ટેકનિકલ કારણોસર આ લેન્ડિંગ થયું છે. આ વિમાને તમિલનાડુના
ઝારખંડના બોકારો જિલ્લામાં લવ જેહાદનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મુસ્લિમ યુવકે એક હિન્દુ મહિલાને પ્રેમની જાળમાં ફસાવીને ૭ વર્ષ સુધી તેનું યૌનશોષણ કર્યું. આ પછી આરોપી હવે મહિલા પર લગ્ન કરવાના નામે ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો છે. એટલું જ નહીં, આરોપી યુવક શમશાદે મહિલાને બળજબરીથી
જયપુર એક્સપ્રેસ ટ્રેન (૧૨૯૫૬)ની મ્-૫ બોગીમાં આજે વહેલી સવારે ફાયરિંગની ઘટના બની હતી. ટ્રેન જયપુરથી મુંબઈ જઈ રહી હતી. જ્યા એક ઇઁહ્લ કોન્સ્ટેબલે ૪ લોકો પર ફાયરિંગ કર્યુ હતુ અને ફાયરિંગ કર્યા બાદ તેણે ટ્રેનમાંથી છલાંગ લગાવી દીધી હતી. જાેકે, તેને મીરા રોડ બોરીવલી વચ્ચે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઓનલાઈન લોન એપે હૈદરાબાદમાં વધુ એક યુવકનો જીવ લીધો. આ ઘટના સાયબરાબાદ કમિશનરેટ ઇય્ૈંછ પોલીસ સ્ટેશનની છે. મળતી માહિતી મુજબ, કરીમનગર વિસ્તારમાં રહેતો નરેશ એક વર્ષ પહેલા નોકરી માટે હૈદરાબાદ આવ્યો હતો. શમશાબાદ એરપોર્ટ પર ખાનગી કંપનીમાં નોકરી કર્યા બાદ તે નજીકના અરબીનગરમાં આવેલી લકી ડીલક્સ બોયઝ
રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો કડક સંદેશ છે કે શ્રાવણમાં ક્યાંય પણ કાવડિયોને કોઈ સમસ્યા ન આવે. આ સાથે મુસ્લિમ વિસ્તારોમાંથી કાવડયાત્રા પસાર થતી વખતે તોફાનો ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થ ગોઠવી દેવામાં આવી રહી છે. જાેકે મુખ્યમંત્રીનો કડક આદેશ બાદ પણ અઠવાડિયામાં બે મોટા હંગામા થયા, જેના
ઉત્તર પ્રદેશના વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદનો મામલો આ દિવસોમાં ચર્ચામાં છે. તેના સર્વેને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, જેના પર હાઈકોર્ટ ૩ ઓગસ્ટે પોતાનો ર્નિણય આપશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે મોટું નિવેદન આપ્યું છે. યોગી આદિત્યનાથ કહે છે કે જાે તેને
મણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી હિંસા ચાલી રહી છે. હિંસા પર ચર્ચાની માગને લઈને છેલ્લા ઘણા દિવસોથી સંસદમાં હંગામો થઈ રહ્યો છે. આજે પણ હંગામા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે રાજ્યસભામાં કહ્યું છે કે, સરકાર આ મામલે ચર્ચા કરવા તૈયાર
Recent Comments