અમરેલી ના દેવળીયા ગામે થી બે શિક્ષકોની થયેલ બદલીની જગ્યાએ દિન –૭ માં નવા શિક્ષકો આપવામાં નહી આવે તો આંદોલન કરવા ની ચેતવણી આપતા સ્થાનિક અગ્રણી સુખડીયા દેવળીયા પ્રાથમિક શાળા તા.જી.અમરેલી માંથી બે શિક્ષકોની અન્ય પ્રાથમિક શાળાઓમાં બદલીના ઓર્ડરો થઈ ગયેલ છે. દેવળીયા પ્રાથમિક શાળામાં કુલ શિક્ષકો
Month: July 2023
અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં જિલ્લા કક્ષાની હરિફાઈનું આયોજન થયું હતુ. આ આયોજન અંતર્ગત “યુવા સંવાદ India@2047” ના વિષયો જેવા કે ; ૧. વિકસિત ભારતનું લક્ષ. ૨. ગુલામી અથવા સંસ્થાનવાદી માનસીકતાના કોઈપણ નિશાનને દૂર કરો. ૩. આપણી પરંપરા
લાઠી તાલુકા ઠાકોર સેના દ્વારા તૃતીય વિધાર્થી સન્માન કાર્યક્રમ લાઠી તાલુકાના આસોદર ગામે યોજવામાં આવ્યો હતો જેમાં દાતાશ્રી ભનુભાઈ જે.વાઘેલા સુરત થી ઠાકોર સેના અમરેલી જિલ્લા પ્રમુખ મથુરજી ઠાકોર તથા ઠાકોર સેના જિલ્લા ના હોદેદારો તેમજ બાબરા તાલુકા પ્રમુખશ્રી લાલભાઈ મકવાણા તેમજ તેમની ટીમ, તથા અમરેલી
રાજકોટમાં ‘ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ’ દ્વારા અત્યાર સુધીમાં ૧૦૫ અંગદાન કરાવવામાં આવ્યા આઈ. એમ. એ ગુજરાત સ્ટેટ બ્રાંચ (IMA GSB), સ્ટેટ ઓર્ગન ટીશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) અને ગુજરાત મીડિયા ક્લબ (GMC) દ્વારા આયોજિત અંગદાન મહોત્સવમાં ‘ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ’નું
સાવરકુંડલા શહેર ઉપરાંત તાલુકાના બાળકો, યુવાનોને રમત ગમત બાબતે કારકિર્દી બનાવવા તેમજ તાલુકા વાસીઓમાં તંદુરસ્તી અને સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે સાવરકુંડલા તાલુકામાં ગુજરાત રાજ્ય સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા સાવરકુંડલા શહેર ખાતે તાલુકા કક્ષાનું રમત સંકુલ મંજુર કરી તેમની ટેન્ડર પ્રકિયા
સાવરકુંડલા શહેરના જેસર રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત સહજાનંદ વિદ્યાલય ખાતે નવી શિક્ષણ નીતિના ત્રણ વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે યોજાયેલ દિલ્હી ખાતેની લાઈવ પ્રસારણ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ શાળામાં રસપૂર્વક નિહાળ્યું હતું સ્વામિનારાયણ વિદ્યાલય માધ્યમિક વિભાગ ખાતે આજરોજ નવી શિક્ષણ નીતિના
સાવરકુંડલા શહેરી વિસ્તારમાં વરસાદના કારણે વોર્ડ નંબર 6ના વિસ્તારોમાં ગંદકીથી મચ્છરોનો મોટા પ્રમાણમાં ઉપદ્રવ થવા પામ્યોછે મચ્છરોથી રોગચાળો વકરે તે પહેલા પછાત વિસ્તારો અને સોસાયટીઓમાં ડી.ડી.ટી. નો છંટકાવ તેમજ ફોગીંગ ઝુંબેશ ચાલુ કરવી પડે તેમછે. સાવરકુંડલા શહેરી વિસ્તારમાં લાંબા સમયથી ધાબડિયું
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ, સાવરકુંડલામાં આજરોજ પ્રેમચંદ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીની બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈ પ્રેમચંદજીના કથા સાહિત્ય વિશે વક્તવ્યો આપતાં જણાવ્યું
દામનગર સમસ્ત શહેર આયોજિત શ્રી મદ્ર ભાગવત કથા માં શાસ્ત્રી જયેશભાઇ પંડયા ની માર્મિક ટકોર ઉંમરા વાળી ને રાજી રાખો ડુંગરા વાળી આપો આપ રાજી થશે પટેલ વાડી ખાતે અધિક નિમિતે ચાલતી શ્રી મદ્ર ભાગવત કથા માં સ્થિર પ્રજ્ઞ શ્રોતા ઓ વચ્ચે વિદ્વાન ભાગવતચાર્ય જયેશભાઇ પંડયા દ્વારા દેવ ચરિત્ર સાથે સાંપ્રત સમય ની
સાવરકુંડલાના મહુવા રોડ ખાતે આવેલ રઘુવીર મોબાઈલ સંજયભાઈ સોમૈયાની મોબાઈલ શોપ દુકાને એક ગ્રાહક મોબાઈલ ખરીદી કરવા માટે આવતા ગ્રાહક દ્વારા મોબાઈલ પસંદ કરીને પૈસા ચુકવવાનો સમયે કાઢ્યો રૂપિયા એક, બે અને પાંચના સિક્કાનો મોટો થેલો કાઢી 20 હજારની પરચુરણ દ્વારા ચુકવણી કરવામાં આવી હતી આસિક્કાઓ બેકાર નહી
Recent Comments