fbpx
Home 2023 August
ભાવનગર

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડ ના સૌજન્ય થી આરોગ્ય શિબિર થી બાળકો માં હિમોગ્લોબીન ૧૦% થી વધી ૭૫% સુધી પહોંચી ગયું

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડ ના સૌજન્ય થી ગત જુલાઈ થી ડિસેમ્બર માસ ૨૦૨૨ દરમિયાન ભાવનગરના કાંઠા વિસ્તારના ભાલ પંથક ના ગામો ની શાળાઓમો બાળકો ની લોહી માં હિમોગ્લોબીન તપાસ કરી દવા વિતરણ કાર્યક્રમ કરવા માં આવેલ શાળા પરિસરમાં યોજેલ આરોગ્ય શિબિર દરમિયાન ૧૦ % થી ઓછું
ભાવનગર

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ૨જી સપ્ટેમ્બરના રોજ સુર્યમિશન આદિત્ય એલ-૧ લોન્ચનુ લાઈવ સ્ટ્રીમિંગનુ આયોજન

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ૨જી સપ્ટેમ્બરના રોજ ૧૧ વાગે(સવારે) ” આદિત્ય એલ-૧” મિશન સુર્યમાંથી નીકળતા કિરણોનો અભ્યાસ કરશે આ અંતગર્ત લાઈવ સ્ટ્રીમિંગનુ આયોજન કરવામાં આવ્યું છે. ચંદ્રને સ્પર્શ કાર્ય બાદ ISRO હવે સુર્યની આંખમાં આંખ મેળવવા તેયાર છે. સુર્ય અંગે સ્ટડી કરવા માટે
ભાવનગર

ભાવનગરમાં તા. ૨ સપ્ટેમ્બર ના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે 

મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૫ એકમ (કંપની)માં સેલ્સ એક્સિક્યુટીવ, માર્કેટિંગ એક્સિક્યુટીવ, વીએમસી ઓપરેટર, હેલ્પર(ફક્ત મહિલા ઉમેદવાર), કમિશન એજન્ટ, બ્રાંચ મેનેજર, આસી. બ્રાંચ મેનેજર કસ્ટમરકેર એક્સેક્યુટીવ વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની
ભાવનગર

ભાવનગર જિલ્લાનાં નિવૃત્ત રમતવીરોને પેન્શન મેળવવા માટેની અરજીઓ મંગાવાઇ

ગુજરાત સરકારનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા નિવૃત્ત રમતવીરો રમત ગમત ક્ષેત્રે કારકિર્દી દરમ્યાન નોંધપાત્ર ફાળો આપનાર અને આર્થિક રીતે નિ:સહાય હોય તેવા નિવૃત્ત રમતવીરો માટે પેન્શન આપવાની યોજના અમલમાં છે.   આ
અમરેલી

સારહી યુથ કલબ ઓફ અમરેલી સંચાલિત તપોવન આશ્રમ ની મુલાકાતે અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ની ટીમ

અમરેલી સેવાના સરનામે ઉમળકા સાથે સારહી યુથ કલબ ઓફ અમરેલી સંચાલિત સારહી તપોવન આશ્રમ ખાતે અમરેલી જિલ્લા ની વિશ્વ હિંદુ પરિષદ ની ટીમે મુલાકાત લીધેલ જેમાં અધ્યક્ષ, ઇતેશભાઈ મહેતા, ઉપાધ્યક્ષ, રશ્મિનભાઈ ત્રિવેદી,કોષાધ્યક્ષ, ડૉ,પંકજભાઈ ત્રિવેદી મઢ મંદિરના પ્રમુખ શ્રી પ્રતાપસિંહ રાઠોડ સેવા સંયોજક
અમરેલી

શ્રીલંબે નારાયણ આશ્રમના નવા પ્રવેશદ્વાર નુ ઉદ્દઘાટન મહામંડલેશ્વર ૧૦૦૮ મહંત માં શ્રી વિશ્વેશ્વરી સહિત ના સંતો ની ઉપસ્થિતિ માં કરાયું

અમદાવાદ આજ રોજ તારીખ ૩૧ ઓગસ્ટેને શ્રાવણી પૂર્ણિમાના શુભ દિને સનાથલ સ્થિત શ્રી લંબે નારાયણ આશ્રમના નવા પ્રવેશદ્વારનાનુ ઉદ્દઘાટન મહામંડલેશ્વર ૧૦૦૮ મહંત માં શ્રી વિશ્વેશ્વરી ભારતીજી,મહામંડલેશ્વર કલ્યાનંદ ભારતી,સરખેજ ભારતી આશ્રમના મહંત મહામડલેશ્વર શ્રી ઋષિભારતી બાપુ,યતિ બ્રહ્મદેવજી મહારાજ
ગુજરાત

ચંદ્રયાન બાદ આદિત્ય એલ૧ મિશનનું લોંચ રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ૨ સપ્ટેમ્બરે સવારે ૧૧.૫૦ વાગે આદિત્ય એલ૧ ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે

ચંદ્ર બાદ હવે સૂર્ય તરફ કદમ વધારવા ફરી એકવાર ઈસરો તૈયાર કર્યો છે. ચંદ્રયાન બાદ આદિત્ય એલ૧ મિશનનું લોંચ રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ૨ સપ્ટેમ્બરે સવારે ૧૧.૫૦ વાગે આદિત્ય એલ૧ ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે.આ મિશન આંધ્રપ્રદેશનાં શ્રીહરિકોટા સ્થિત અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી
ગુજરાત

૭૫ ટકા હાજરી હશે તો જ વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડની પરીક્ષા આપી શકશેવધુ રજા રાખી હશે તો વિદ્યાર્થીએ કારણ અને પુરાવા આપવા પડશે

રાજ્યભરના સીબીએસઈ બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમાચારો ખુબ જ મહત્ત્વના છે. વારંવાર રજા પાડતા વિદ્યાર્થીઓની લાલિયાવાડી હવે નહીં ચલાવી લેવાય. તેના માટે સીબીએસઈ બોર્ડ દ્વારા મહત્ત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત સીબીએસઈ દ્વારા એક મહત્ત્વનો પરીપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ
ગુજરાત

હવે ગુજરાતમાં તમામ APMC ની ચૂંટણી EVM મારફતે થશે

ગુજરાત સરકાર દ્વારા એક ખુબ જ મહત્ત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. જેને પગલે ચૂંટણી લક્ષી મોટા ફેરફારો થશે. બદલાઈ જશે વર્ષોથી ચાલી આવતી જુનુ પુરાણી પ્રથા. ગુજરાતમાં એપીએમસીની ચૂંટણીને લઈને સરકારે મોટો ફેરફાર કર્યો છે. રાજ્યમાં હવે એપીએમસીની ચૂંટણી પણ ઈવીએમ મશીન દ્વારા કરાશે. રાજ્યમા એપીએમસી ની
ગુજરાત

નવસારીના જુનાથાણામાં કારચાલકે બેફામ કાર હંકારીને બે કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધાએનઆરઆઈ નબીરાની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી

અમદાવાદના એસજી હાઈવે પર આવેલાં ઈસ્કોન બ્રિજ પરના અકસ્માતો ગુજરાત સહિત દેશભરમાં સનસનાટી મચાવી દીધી હતી. આ કેસનો આરોપી તથ્ય પટેલ એક મોટા બાપનો નબીરો હતો. હાલ તે અને તેનો બાપ જેલમાં છે અને પીડિત પરિવારો તેને સજા અપાવવા કાયદાની લડત લડી રહ્યાં છે. પણ તથ્ય જેવા બીજા તત્ત્વો હજુ પણ બેફામ થઈને ફરી