fbpx
Home 2023 August (Page 2)
ગુજરાત

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી ૪૦ નવી બસોનો પ્રારંભ કરાવ્યો

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નવી ૪૦ એસટીના લોકાર્પણ કરી એસટી બસના મુસાફરી કરી છે. સાથે જ શિક્ષણમંત્રી, ધારાસભ્યઓએ બસમાં મુસાફરી કરી હિન્દી ફિલ્મોના ગીતો ગાઈ મજા માણી છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રવાસીઓની સુરતથી વિશ્વામિત્રી, પાવાગઢ, મોઢેરા માટે બસોની માંગ હતી. આ બસોની માંગ આજે
ગુજરાત

સુરત ખાતે હાઈ સ્પીડ રેલ કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે પ્રથમ રિઇનફોર્સ્ડ કોંક્રીટ ટ્રેક બેડનું બાંધકામ શરૂ

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે પ્રથમ રિઇનફોર્સ્ડ કોંક્રીટ ટ્રેક બેડનું બાંધકામ સુરત ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. ભારતમાં પ્રથમ વખત ત્ન-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેક સિસ્ટમમાં પ્રી-કાસ્ટ ટ્રેક સ્લેબ હોય છે, જેના પર ફાસ્ટિંગ ડિવાઇસ અને
ગુજરાત

સુરતમાં મહિલાઓએ રાખડી બાંધીને સીઆર પાટીલને ૪૦૦ કમળના ફુલ અર્પણ કર્યા

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને સુરતમાં મહિલાઓએ રાખડી બાંધીને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. સુરતમાં સીઆર પાટીલના નિવાસ સ્થાને મહિલાઓ અને સુરત સિવિલ હોસ્પિટલની નર્સોએ પહોંચીને રાખડી બાંધી હતી. આ સાથે જ ૪૦૦ કમળના ફુલ સીઆર પાટીલને અર્પણ આપવામાં આવ્યા હતા. સીઆર પાટીલના નિવાસ સ્થાને
ગુજરાત

મહિલાને લાલચમાં ફસાવી ગઠીયાઓએ ઓનલાઈન ૧૭ લાખ રૂપિયા પડાવી લીધાવાઉચર નંબર સિલેક્ટ કરાવી કુલ એક કરોડ ચાલીસ લાખની લોટરી લાગી હોવાની લાલચ આપી હતી

લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ છે. લોટરીની લાલચમાં એક મહિલાએ ૧૭ લાખ ગુમાવ્યાં હોવાનું સામે આવ્યુ છે. આવી જ એક ઘટના દાહોદમાં બની છે કે જ્યાં બુરહાની સોસાયટીમાં રહેતા ૩૬ વર્ષીય મહિલાને ભેજાબાજાે વોટસએપ પર જુદા જુદા નંબરો પરથી મેસેજ કરતા હતા. અને વાઉચર નંબર
ગુજરાત

આણંદના ડોકટર કનુ નાયક પર બાળકની તસ્કરીનો આરોપપાલક માતા પિતાએ સમગ્ર વાસ્તવિકતાથી પુત્રને અવગત કર્યો

આણંદમાં એક અજૂગતી ઘટના સામે આવી છે. મૂળ ખેડા જિલ્લાના નડિયાદના રહેવાસી કેદાર જાેશી ૩૨ વર્ષ પછી આણંદના ડોકટર કનુ નાયક પર બાળકની તસ્કરીનો આરોપ લગાવ્યો છે. જાે સમગ્ર ઘટનાની વાત કરીએ તો નડિયાદ જિલ્લામાં ટ્રાવેલ બિઝનેસ સાથે સંકળાયેલા છે. કેદાર જાેશીને ૨૦૧૯માં કોરોનાનો પીરિયડ ચાલી રહ્યો હતો ત્યારે
ગુજરાત

રાજકોટના એડવોકેટે સાળંગપુર મંદિરનાં વિવાદને લઈને ટ્રસ્ટને નોટિસ આપી

છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં આવેલા ભીંત ચિત્રો પર વિવાદ ચાલી રહ્યો છે. ત્યાં આ ભીંતચિત્રને દૂર કરવા માટે નોટિસઆપવામાં આવી છે. રાજકોટના એડવોકેટ રવિ રાઠોડ દ્વારા મંદિર ટ્રસ્ટને નોટિસ આપવામાં આવી છે. આ સાથે જ તેમણે વિવાદાસ્પદ ચિત્રોને દૂર કરવા સાળંગપુર મંદિર,
ગુજરાત

ભગવાન શામળીયાને સોનાના આભૂષણોથી શણગાર કરાયો

પ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે આજે ભક્તોની ભીડ મોટા પ્રમાણમાં ઉમટી પડી છે. શામળિયા ભગવાનને આજે ભક્તોએ રાખડી અર્પણ કરીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટવા લાગી હતી. શામળાજી ભગવાનના દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જ્યારે ભગવાનને રાખડી અર્પણ કરવાનો સમય સવારે
ગુજરાત

મહેસાણાના કડીના રાજપુર ગામે ક્વાલીના કાર્યક્રમમાં મારામારી, ૧૦ને ઈજા

રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના મહેસાણામાં પણ સામે આવી છે. મહેસાણાના કડીના રાજપુર ગામે ક્વાલીના કાર્યક્રમમાં મારામારી ઘટના સામે આવી છે. જેમાં ચાલુ કાર્યક્રમમાં મારામારી થતા લોકોમાં ભાગદોડના થઈ હતી. ભાગદોડ થતાં ૧૦ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યુ
ગુજરાત

ગણેશ ચતુર્થી : કારીગરોએ ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ આપ્યો

ગણેશ ચતુર્થીને થોડા સમય જ બાકી રહ્યો છે, ત્યારે કારીગરો ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ આપવામાં લાગ્યા છે. ભાદરવા સુદ ચોથ એટલે કે વિનાયક ચતુર્થી ૧૦ દિવસ માટે ગણપતિ મહોત્સવ મનાવવામાં આવે છે શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગણેશજીની મૂર્તિનું નિર્માણ કાર્ય થાય છે. ગણેશ ચતુર્થીની આજુબાજુ
ગુજરાત

ડાકોરમાં હવે સિનિયર સિટિઝન, દિવ્યાંગો, ગર્ભવતીઓ, ધાત્રી માતાઓ નિઃશુલ્ક ઠાકોરજીના સન્મુખ દર્શન કરી શકશે

ડાકોરમાં ફૈંઁ દર્શનને લઈને ઉઠેલા વિવાદના વંટોળ બાદ હવે આખરે ટ્રસ્ટે પારોઠના પગલાં ભર્યા છે. મંદિર ટ્રસ્ટે ડાકોરના ઠાકોરના દર્શનને લઇને મહત્વનો ર્નિણય કર્યો છે. જે અંતર્ગત તમામ સિનિયર સિટિઝન, દિવ્યાંગો, ગર્ભવતીઓ, ધાત્રી માતાઓ નિઃશુલ્ક ઠાકોરજીના સન્મુખ દર્શન કરી શકશે. આ ઉપરાંત ડાકોર, ઠાસરા અને