fbpx
Home 2023 August (Page 3)
ગુજરાત

ભીંત ચિત્રોમાં કષ્ટભંજન દેવને સ્વામિનારાયણ ભગવાનને વંદન કરતા દેખાડવામાં આવ્યામોરારીબાપુએ મૌન ધારણ કરીને બેઠેલા લોકોને મૌન તોડવાની વાત કરી

વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાન મંદિરમાં નવી સ્થપાયેલી કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની નીચેના ભીંત ચિત્રોએ નવો વિવાદ સર્જ્‌યો છે. આ ભીંત ચિત્રોમાં કષ્ટભંજન દેવને સ્વામિનારાયણ ભગવાનને વંદન કરતા દેખાડવામાં આવ્યા છે. તેને લઈ મોરારી બાપુનું પણ એક નિવેદન સામે આવ્યું છે. થોડા દિવસ અગાઉ મોરારી બાપુએ પોતાની
ગુજરાત

અમદાવાદ જિલ્લાના બગોદરા પોલીસે એક દારૂ ભરેલો ટ્રક પકડી પડ્યોટ્રકમાં બટાકાની સાથે મોટી સંખ્યામાં દારૂની જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો

આમ તો રાજ્યભરની પોલીસ અને તેમાં પણ ખાસ કરીને બોર્ડર વિસ્તારમાં કે જ્યાંથી ગુજરાતમાં એન્ટ્રી કરવામાં આવે છે. તેવી તમામ જગ્યાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી આવતા જતા વાહનો ચેકિંગ કરવામાં આવતું હોય છે. પરંતુ આ ચેકિંગ જાણે કે ફક્ત કાગળ પર જ રહ્યું હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અમદાવાદ
ગુજરાત

હવે રાજકીય પક્ષોએ સરકારની બે કલાક વીજળી વધારવાની જાહેરાત પર રાજકારણ શરુ કર્યુંઆઠ કલાક વીજળી માંડ ૧૫ જટકે મળતી હોવાનો આક્ષેપ

ખેડૂતોને ૮ને બદલે હાલમાં ૧૦ કલાક વીજળી આપવાની સરકારે જાહેરાત કરી છે. હાલમાં વરસાદ ખેંચાવાને લઈ સિંચાઈને લઈ સમસ્યા સર્જાઈ છે. આ દરમિયાન સરકાર દ્વારા ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવાની વાત કરી છે. આ દરમિયાન હવે કોંગ્રેસે પણ સરકાર સામે વીજળી આપવાને લઈ સવાલો કર્યા છે. હજુ આઠ કલાક પૂરતી વીજળી આપવામાં
ગુજરાત

ચોમાસુ સત્ર બાદ હવે કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું

કેન્દ્ર સરકારે કાલે ગુરુવારે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. મોદી સરકાર આવતા મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવવા જઈ રહી છે જે ૫ દિવસ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જાેશીએ ટિ્‌વટર દ્વારા આની જાહેરાત કરી હતી. મોદી સરકારના આ ર્નિણય બાદ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી
ગુજરાત

જાેહાનિસબર્ગમાં બિલ્ડીંગમાં ભીષણ આગ લાગતા ૬૩ લોકો જીવતા બળી ગયા

દક્ષિણ આફ્રિકાની રાજધાની જાેહાનિસબર્ગમાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીના શહેરી વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘઆગનીટનામાં અત્યાર સુધીમાં ૬૩ લોકોના મોત થયા છે જ્યારે ૪૦થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે.
અમરેલી

ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ માં સાયબર ક્રાઇમ પોલીસ સેમિનાર યોજાયો

દામનગર શહેર ની શિક્ષણ જગત ની શાન ગણાતી તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત મહાત્મા ગાંધી ના આદર્શો ને અનુચરતી ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી દ્વારા સેમિનાર યોજાયો વિજકંપનીનાં નામે થતા ફોડાથી સાવધાન રહો વિજકંપની તરફથી વિજબીલ ન ભરવા તો વિજ કનેક્શન કપાઈ જશે ઇનામ લાગ્યું છે
અમરેલી

પીસી – પી એન ડી ટી જિલ્લા એડવાઈઝરી કમિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે રીતેશ સોની ની નિમણુક.

અમરેલી જિલ્લા કક્ષાની પીસી – પી એન ડી ટી જિલ્લા એડવાઈઝરી કમિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે રીતેશ સોની ની નિમણુક કરવામાં આવી છે. પીસી – પી એન ડી ટી એક્ટ – ૧૯૯૪ ની જોગવાઇ અનુસાર જિલ્લા કક્ષાની એડવાઈઝરી કમિટીની રચના કરવામાં આવે છે જેમાં આ કમિટીની રચના થયે થી આ કમિટીના અધ્યક્ષ તરીકે
અમરેલી

ઈશ્વરિયાની માધ્યમિક શાળામાં પર્યાવરણના પાઠ

ઈશ્વરિયાની માધ્યમિક શાળામાં પર્યાવરણના પાઠ ગુરુવાર તા.૩૧-૮-૨૦૨૩પર્યાવરણ જાગૃતિ સાથે શિક્ષણ અંગે સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામની સરકારી માધ્યમિક શાળામાં કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો. ‘ધરતીના છોરું’ અભિયાન સાથે વિદ્યાર્થીઓને પ્રદૂષણની ઘાતક અસરો
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે ફુલીયા દાદા આશ્રમ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા નુતન જનોઈ ધારણ કરી..,…

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પૂર્ણિમાના દિવસે પૂજા વિધિ કરી વૈદિક મંત્રોચ્ચાર દ્વારા નૂતન જનોઈ ધારણ કરી… સમસ્ત બ્રહ્મ સમાજ ઉપસ્થિત રહ્યા હતા એમ  અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. 
અમરેલી

જય કાથરોટીયાએ રક્ષાબંધન નિમત્તે બહેનો ના નામે ચંદ્ર પર જમીન લઈ એમને અનોખી સરપ્રાઇઝ ભેટ આપી.

અમરેલી સ્થિત ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના યંગ ડાયરેકટર અને અમદાવાદ એલ.જે યુનિવર્સિટી ના પૂર્વ વિધાર્થી એવા જય કાથરોટીયા દ્વારા રક્ષાબંધન નિમિત્તે તેમના બંને બહેનોને અનોખી ભેટ આપવામાં આવી હતી.જયભાઈ ના બંને બહેનો પરણીત છે અને એક બહેન સુરત અને બીજા બહેન કેનેડા ના એડમિન્ટન સ્થિત સાસરે છે. આ રક્ષાબંધને