fbpx
Home 2023 October (Page 3)
રાષ્ટ્રીય

પ્લાસ્ટિકના કચરાથી બનેલા ઘઉં અને ચોખા બનતાનો વિડીયો વાયુવેગે વાઈરલઘણી ન્યૂઝ એજન્સીઓ અને યુટ્યુબર્સે કહ્યું કે,”આ વીડિયો ખોટો છે આ મશીનોથી ઘઉં કે ચોખાના દાણા બનાવી શકાતા નથી”

આજના સમયમાં કોઈ પણ વસ્તુ અસલી કે નકલી હોવાની કોઈ ગેરંટી નથી. તમે બજારમાંથી અસલી ચીજવસ્તુઓ ખરીદી ખાઇ રહ્યા છો કે નહીં તેની ગુણવત્તાની ચકાસણી ખૂબ જ મુશ્કેલ છે. સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્લાસ્ટિકના કચરામાંથી ઘઉં બનાવી
રાષ્ટ્રીય

પતિએ વીડિયો કોલમાં પત્નીની આઈબ્રો જાેઈ ભડકી ગયો, પત્નીને ફોન પર જ તલાક આપી દીધા

સાઉદી અરબમાં બેઠેલા પતિએ વીડિયો કોલમાં પત્નીની આઈબ્રો થયેલી જાેઈ અને એટલો બધો ભડકી ગયો કે તેણે પત્નીને ફોન પર જ તલાક આપી દીધા. હવે આ પીડિતા પત્ની સાસરિયાઓની હેરાનગતિથી કંટાળીને ત્રિપલ તલાક અને દહેજ ઉત્પીડનનો કેસ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહી છે. જ્યારે પોલીસનું કહેવું છે કે પીડિતા
રાષ્ટ્રીય

દારુ કૌંભાડ કેસમાં દિલ્હી સીએમને ઈડ્ઢનુ તેડુ આવ્યુંઈડીએ અરવિંદ કેજરીવાલને ૨ નવેમ્બરે પુછપરછ માટે બોલાવ્યા

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે એ દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. સીએમ અરવિંદ કેજરીવાલને આગામી ૨ નવેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હીના સીએમ કેજરીવાલને સીબીઆઈએ, ગત એપ્રિલ મહિનામાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દારુ
રાષ્ટ્રીય

દિલ્હીની સ્થિતિ પર સુપ્રીમ કોર્ટ કડક વલણ : ‘પ્રદૂષણ રોકવા શું કર્યું, બધું માત્ર કાગળ પર’બધું માત્ર કાગળ પર છે, વાસ્તવિકતા કંઈક બીજું છે – સુપ્રીમ કોર્ટપ્રદૂષણની સમસ્યા દર વર્ષે સામે આવે છે – સુપ્રીમ કોર્ટ

રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વધી રહેલા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી અને પંજાબ સહિત પાંચ રાજ્યોને પૂછ્યું છે કે તેઓએ વાયુ પ્રદૂષણને રોકવા માટે શું પગલાં લીધાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રદૂષણ હોવા છતાં પંજાબમાં મોટી સંખ્યામાં પરાળ
રાષ્ટ્રીય

એપલે વિપક્ષી નેતાઓના ફોન હેકિંગના મામલે સ્પષ્ટતા : કહ્યું,’અલર્ટનું કારણ જણાવવું શક્ય નથી’

મંગળવારે દેશના ઘણા મોટા નેતાઓના આઇફોન પર એલર્ટ મેસેજ મળ્યા બાદ ફોન કંપની એપલ તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી છે. કંપનીએ કહ્યું કે અમે કોઈપણ પ્રકારના રાજ્ય પ્રાયોજિત હુમલાની જાણ કરતા નથી. કંપનીએ કહ્યું કે શક્ય છે કે એપલની કેટલીક ધમકી સૂચનાઓ (એલાર્મ ચેતવણીઓ) ખોટી હોય. સત્તાવાર નિવેદનમાં, કંપનીએ
રાષ્ટ્રીય

વિપક્ષી નેતાઓના ફોન ટેપિંગ પર કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રસરકારને ઘેરી લીધીજાસૂસી કરવી હોય તો મારો ફોન લો : વિપક્ષી નેતાઓના ફોન ટેપિંગ પર રાહુલના કેન્દ્ર પર પ્રહારવિપક્ષનો અવાજ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે – રાહુલ ગાંધી

એપલ કંપની દ્વારા કેટલાક વિપક્ષી નેતાઓના આઇફોન પર એલર્ટ મોકલવામાં આવ્યું છે, જેના પછી દેશનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષી નેતાઓ સરકાર પર ફોન ટેપિંગ અને જાસૂસીનો આરોપ લગાવી રહ્યા છે. આ મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે. સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમે
રાષ્ટ્રીય

સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે કટકમાં ‘રન ફોર યુનિટી’નું આયોજન થયુંકેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ ભાગ લીધો અને મોટી સંખ્યામાં લોકો જાેડાયા

દેશના લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની આજે ૧૪૮મી જન્મજયંતિ છે. આખો દેશ તેમને યાદ કરી રહ્યો છે. આ પ્રસંગે ઓડિશાના કટકમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો
રાષ્ટ્રીય

દેશમાંથી કોરોના નાબૂદ થયો નથી, હજુ દરરોજ નવા કેસ આવે છે : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી

દેશમાં હજુ કોરોના સંપૂર્ણ રીતે નાબૂદ થયો નથી. હજુ પણ દરરોજ કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે. હાલમાં વિવિધ રાજ્યોમાં કોરોનાના ૨૫૬ સક્રિય કેસ છે. અને ૩૧ ઓક્ટોબરે ૨૩ નવા કેસ મળી આવ્યા હતા. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ ૫૩૩૨૯૩ લોકોના મોત થયા છે. કુલ ૪૪૪૬૭૭૫૧ લોકોને સારવાર બાદ
અમરેલી

શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં સરદાર વલ્લભભાઇ પટેલનીજન્મજયંતીની ઉજવણી  

 શિક્ષણ સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમ માટે સુપ્રસિદ્ધ એવા શ્રીજી  વિદ્યાર્થી ભુવન માં આજે 31, ઓક્ટોબર એટલે અખંડ ભારત ના શિલ્પી લોહપુરષ સરદાર વલ્લભભાઈ પટેલની ની જન્મ જયંતિ… આજના દિને શાળાના વિધાર્થીઓ અને શિક્ષકો એ સરદાર સાહેબ ને પુષ્પાંજલિ અર્પણ કરેલ…. તેમજ ગાયત્રી યજ્ઞ નુ પણ
ભાવનગર

મહુવામાં રામકથા સાથે ભૂતનાથ ચિત્ર પ્રદર્શન લાભ

મહુવામાં રામકથા સાથે ભૂતનાથ ચિત્ર પ્રદર્શન લાભ ભાવનગર સોમવાર તા.૩૦-૧૦-૨૦૨૩(મૂકેશ પંડિત)મહુવામાં ગત શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ ભુતનાથ’ સાથે ભૂતનાથ ચિત્ર પ્રદર્શન લાભ મળ્યો છે. શ્રી ખોડીદાસ પરમાર કલા સંસ્થા દ્વારા ભૂતનાથ મહાદેવ પરિસરમાં શિવજીના વિવિધ રૂપ