fbpx
Home 2023 November (Page 2)
ગુજરાત

ગુજરાતમાં હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી, માવઠાથી ઠંડી વધશેછોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં માવઠાની આશંકા

અમદાવાદ હવામાન વિભાગ દ્વારા બુધવારે આપેલી માહિતી પ્રમાણે, આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેનાથી ખેડૂતોમાં ફરીથી ચિંતા પ્રસરી રહી છે. ગુજરાતમાં ભરશિયાળે માવઠાની જે સીઝન બેઠી છે તે નુકસાની લાવી રહી છે. ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વધુ એક વખત હવામાનમાં પલટાના
બોલિવૂડ

ખાનગી વીડિયો બતાવવા મામલે રાખી સાવંતને કોર્ટમાંથી રાહત મળી

રાખી સાવંત ઇન્ડસ્ટ્રીની તે અભિનેત્રીઓમાંની એક છે જે તેની અસામાન્ય અને અનોખી શૈલી માટે જાણીતી છે. તે પણ કોઈને કોઈ મુદ્દાને લઈને હેડલાઈન્સમાં રહે છે. કેટલાક તેને ડ્રામા ક્વીન કહે છે તો કેટલાક ગિમિક. પરંતુ, આદિલ દુર્રાની સાથેના તેના લગ્નની વાતો કોઈનાથી છુપાયેલી નથી. તાજેતરમાં તેમને સેશન્સ કોર્ટ
બોલિવૂડ

રણદીપ હુડાએ લીન લેશરામ સાથે લગ્નના સાત ફેરા લીધારણદીપ હુડ્ડાના લગ્નનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ

રણદીપ હુડ્ડાએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે લગ્નના સાત ફેરા લીધા છે. થોડા સમય પહેલા જ બંનેએ સાત જન્મ એકબીજા સાથે વિતાવવાના સોગંદ લીધા હતા. બંનેને વર-કન્યા બનતા જાેઈને તેમના ફેન્સની ખુશીની કોઈ સીમા નથી. તમને જણાવી દઈએ કે કપલ તેમના લગ્ન માટે ૨૭ નવેમ્બરે મણિપુરના ઈમ્ફાલ પહોંચ્યા
બોલિવૂડ

કપિલ શર્માએ ઈન્ડિગોની ફ્લાઇટની સેવા વિશે ટિ્‌વટ કર્યુંહું ક્યારેય ઈન્ડિગોમાં મુસાફરી નહીં કરું : કોમેડિયન કપિલ શર્મા

ઈન્ડસ્ટ્રીના ફેમસ કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા આ દિવસોમાં હેડલાઈન્સમાં છે. હાલમાં જ તે પોતાના એક ટિ્‌વટને કારણે ચર્ચામાં છે. વાસ્તવમાં, તેણે ઇન્ડિગો ફ્લાઇટની સેવા વિશે ટિ્‌વટ કર્યું છે. જ્યાં તેણે કલાકો સુધી પાયલોટની રાહ જાેવી પડી હતી. કપિલે વીડિયો શેર કરીને ઈન્ડિગો ફ્લાઈટ પર પોતાનો ગુસ્સો
બોલિવૂડ

બોબી દેઓલ અને અભિનેત્રી નીલમ કોઠારીના લગ્ન માટે પિતા ધર્મેન્દ્ર સહમત નહોતા

બોલિવૂડ એક્ટર બોબી દેઓલે ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ફિલ્મી પરિવાર સાથે સંબંધ હોવા છતાં, બોબીએ પોતાના દમ પર અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. આ કારકિર્દીમાં પદાર્પણ કરવા માટે તેણે પિતા ધર્મેન્દ્રની મદદ લીધી હોવા છતાં તે પોતાની મહેનતના કારણે જ સફળ કલાકારોની યાદીમાં પહોંચી ગયો. પરંતુ,
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશના બલિયામાં સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તે એક કાર્યક્રમ દરમિયાન આપ્યું નિવેદનપહેલા ખજાનો લૂટવા બદમાશો હતા, હવે એવી સરકાર છે ગોળી પીઠ પર નહીં છાતી પર આવશે : સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તે

ઉત્તર પ્રદેશના બલિયાથી બીજેપી સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તે માફિયા ડોન મુખ્તાર અંસારી પર જાેરદાર હુમલો કર્યો છે. તેણે મુખ્તારને બાસ્ટર્ડ અને ડાકુ પણ કહ્યો. બીજેપી સાંસદ ગાઝીપુરમાં મોહમ્મદબાદના પૂર્વ ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયના શહીદ દિવસ પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે અહીંના બદમાશો વિસ્તારના વિકાસ
રાષ્ટ્રીય

સહારનપુરમાં પોલીસકર્મીની પત્નીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરીમૃતકના પરિજનોની ફરિયાદના આધારે સાસરી પક્ષના ૩ સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી

ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં તાલીમાર્થી પોલીસકર્મીની પત્નીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. થોડા દિવસ પહેલા જ બંને વચ્ચે પ્રેમ થયો હતો. જે બાદ પરિવારના સભ્યોએ બંનેના લગ્ન હિન્દુ રીતિ-રિવાજ મુજબ કરાવ્યા હતા. તે જ સમયે, હવે પત્નીએ આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો હતો. માહિતી મળતાં જ
રાષ્ટ્રીય

પાકિસ્તાન ગયેલી અંજુ પાછી ભારત આવીપંજાબમાં આઈબી અને રાજ્યની પોલીસ ઈન્ટેલિજન્સે અંજુની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી

ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ ભારત પરત ફરી છે. અંજુ કેમ પાછી આવી છે, શું તે કાયમ માટે ભારત આવી છે કે પછી પાકિસ્તાન પાછી ફરશે? ભારત આવવાનો તેમનો હેતુ શું છે? આવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. આ દરમિયાન પંજાબમાં આઈબી અને રાજ્યની પોલીસ ઈન્ટેલિજન્સે અંજુની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી હતી.
રાષ્ટ્રીય

બીજેપીના ભૂતપૂર્વ અધિકારીએ રાહુલ ગાંધીના ૨૦૧૮ના નિવેદન અંગે કેસ દાખલ કર્યો

બીજેપી પાર્ટીના ભૂતપૂર્વ અધિકારી અને વ્યવસાયે વકીલ વિજય મિશ્રાએ રાહુલ ગાંધીના ૨૦૧૮ના નિવેદન અંગે પોતાની ફરિયાદમાં કેસ દાખલ કર્યો છે. એવી ફરિયાદ કરવામાં આવી છે કે રાહુલ ગાંધીએ ૨૦૧૮ માં બેંગલુરુમાં ગૃહ પ્રધાન અમિત શાહને “ખૂની” કહ્યા હતા, જેના માટે તેમની સામે કાર્યવાહી થવી જાેઈએ.
રાષ્ટ્રીય

પશ્ચિમબંગાળમાં રાજ્યમાં CAA લાગુ કરવા મુદ્દે રાજકારણ ગરમાયુંતૃણમૂલ કોંગ્રેસે અમિત શાહના નિવેદનને ‘ચૂંટણીનો ખેલ’ ગણાવ્યો

પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા ગૃહ પ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદાનો ઉલ્લેખ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે ્‌સ્ઝ્ર તેની વિરુદ્ધ છે. હવે તૃણમૂલ કોંગ્રેસે આ અંગે પ્રતિક્રિયા આપી છે. ટીએમસીના નેતા શશિ પંજાએ કહ્યું કે અમિત શાહ પાસે કહેવા માટે કંઈ નવું નથી. તે ઝ્રછછ વિશે વાત કરે છે, જ્યાં