fbpx
Home 2024
ગુજરાત

અમદાવાદમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગના ભાગરુપે સોલા વિસ્તારમાં ૩૬ કરોડના ખર્ચે પંપીગ સ્ટેશન બનાવાશે

રેઈન વોટર હાર્વેસ્ટીંગના ભાગરુપે નેશનલ ડીઝાસ્ટર મીટીગેશન ફંડમાંથી મળનારી રુપિયા ૩૬.૩૦ કરોડની ગ્રાન્ટમાંથી સોલા વિસ્તારમાં પંપીંગ સ્ટેશન બનાવાશે.બંધન ટ્રાય એંગલ પાસેના પ્લોટમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ૫૧૨ કયુબીક મીટર સંગ્રહ ક્ષમતાની ઈન્ફીલટ્રેશન ટેન્ક બનાવવામાં આવશે. નેશનલ ડીઝાસ્ટર મીટીગેશન
ગુજરાત

ગાંધીનગરમાં વિદ્યાર્થિનીને અશ્લીલ સવાલો પૂછનાર ટયુશન ચાલક સામે ગુનો દાખલ થયો

ગાંધીનગર શહેરના ટયુશન ક્લાસીસમાં વાન મારફતે જતી સગીર વિદ્યાર્થીનીને વાનમાં ચાલક દ્વારા અશ્લીલ સવાલો પૂછવામાં આવ્યા હતા. જે સંદર્ભે સગીરાએ માતાને હકીકત વર્ણવતા સેક્ટર ૨૧ પોલીસ મથકમાં વાન ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં ગાંધીનગર શહેરની અંદર ખાનગી શાળાઓની સાથે ખાનગી ટયુશન ક્લાસીસની પણ
ગુજરાત

સુરતમાં સચીનમાં ગુમ થયેલા બે વર્ષના બાળકની ખાડીમાંથી લાશ મળી આવી

સચીનમાં તંલગપુરગામમાં સોમવારે સાંજે ૨ વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઇ ગયો હતો. બાદમાં આજે સાંજે ઘર નજીકના ગટરની ખાડી માંથી બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ મુળ ઓરીસ્સાના ગંજામના વતની અને હાલમાં સચીનમાં તંલગપુરગામમાં પ્રાથમિક શાળા પાસે રહેતા મનોજ ગોંડનો ૨
ગુજરાત

વડોદરામાં તપન પરમારને રહેંસી નાંખનાર નામચીન બાબર પઠાણ સહિત ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી

ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યાના કરવાના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. તપાસ અધિકારી અને સરકારી વકીલની રજૂઆતો ધ્યાને લઇ અદાલતે ચાર આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નાગરવાડામાં રહેતા પૂર્વ
ગુજરાત

દાહોદના નકલી એન.એ પ્રકરણમાં વધુ ૮ મિલકતધારકોની સામે ગુનો દાખલ થયો

દાહોદમાં બહુચચત નકલી એનએ પ્રકરણમાં સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા દાહોદ રૃરલ પોલીસ મથકે વધુ આઠ મિલકત ધારકો સામે ફરિયાદ દાખલ કરાઇ છે. બનાવટી દસ્તાવેજાેના આધારે સરકારના પ્રીમિયમ ચોરીના આ જમીન કૌભાંડમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટની સમિતિ દ્વારા બાકી બચેલા ૮૫ પૈકી ૭૬ જેટલા સર્વે નંબરોમાં ચાલી રહેલી
ગુજરાત

ભરૂચના ના સાંસદનો મનસુખ તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને મનરેગાની ટેન્ડર પ્રક્રિયામાં મિલીભગતની માહિતી આપી

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો લેટર બોમ્બ સામે આવ્યો છે. જેમાં તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને મનરેગાની ટેન્ડર પ્રક્રિયામાં મિલીભગતની માહિતી આપી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો લેટર બોમ્બ સામે આવ્યો છે. જેમાં તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને મનરેગાની ટેન્ડર પ્રક્રિયામાં મિલીભગતની માહિતી આપી છે. સાંસદ
ગુજરાત

અમદાવાદમાં ખ્યાતિકાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી તમામ ફરાર આરોપીઓ વિરુદ્ધ ન્ર્ંઝ્ર જાહેર કરવામાં આવ્યા

અમદાવાદ શહેરની ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની છ ટીમે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અમદાવાદ શહેરની ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની છ ટીમે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું
ગુજરાત

પાટડીમાં એસ.એમ.સી ની રેડ બાદ મોટી કાર્યવાહી પી.આઈ એમ.કે.ઝાલા સહિત ૩ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કર્યો

સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારધામ પર જીસ્ઝ્રના દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારધામ પર જીસ્ઝ્રના દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાટડી પોલીસ પીઆઈ એમ કે ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પીઆઈની સાથે અન્ય ૩ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગુજરાત

દાહોદમાં ધારાસભ્યના પિતાએ માંગી લાખો રૂપિયાની લાંચ માગતા કૌભાંડનો કિસ્સાઓ સામે આવ્યો

ગુજરાતમાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ હવે દાહોદમાંથી એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગુજરાતમાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ હવે દાહોદમાંથી એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. પ્રજાની સેવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિના
ગુજરાત

અમદાવાદ શહેરમાં ૧૩ વહીવટદારોની એકાએક બદલીથી હડકંપ મચ્યો

ત્યારે સવાલ ઊભો થયો છે કે અન્ય પોલીસ કર્મીઓની બદલી ક્યારે કરાશે? દિવાળી બાદ ફરીથી બદલીની મોસમ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં ૧૩ વહીવટદારોની એકાએક બદલીથી હડકંપ મચી ગયો છે. અમદાવાદ શહેરમાં વહીવટ કરતા ૧૩ પોલીસ કર્મચારીઓની બદલી કરવાના આદેશ વહીવટી એડીજીપી ખુરશીદ અહેમદે આપ્યા છે. લાંબા સમયથી વહીવટ