એક તરફ ઉનાળો આવી ગયો છે. આ સાથે-સાથે રમઝાનનો મહીનો પણ છે. જેના પગલે લીંબુનું ઉત્પાદન ઓછું થયું છે. પરંતુ ઉનાળાના કારણે લીંબુનો વપરાશ પણ વધ્યો છે. ત્યારે ભાવનગરની બજારમાં લીંબુનો ભાવ 200 રૂપિયા સુધી આંબી ગયો છે. તો આગામી સમયમાં ગરમી વધશે તો ભાવ પણ વધવાની સંભાવના છે. મહત્વનું છે કે ભાવનગર
Month: March 2024
ગાંધીનગરના મહુદ્રા ગામની સીમમાં આવેલ ખેતરમાં કુવાવાળી ચહેર માતા મંદિરના દરવાજાનો નકુચા તોડી ત્રણ તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. જે બાદ 2 લાખ 69 હજાર 500 ની કિંમતના ચાંદીના આભૂષણો ચોરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. આ મામલે ચીલોડા પોલીસે ગુનો નોંધી હાલમાં ડોગ
ગુજરાત ભાજપાના નેતાને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણીના પડઘા ગુજરાત સાથે ગુજરાતના બોર્ડર વિસ્તારમાં પણ પડી રહ્યા છે. પરષોત્તમ રૂપાલા દ્વારા થયેલી ટિપ્પણી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જન્માવે છે. ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણી ને લઇ દાંતા સ્ટેટના રાજવી પરિવાર
લોકસભાની ચૂંટણીની લઈને બનાસકાંઠાના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે પાલનપુરના કુંભલમેર, ચંડીસર, વેંડંચા અને મોટાગામમાં પ્રચાર કરી મતદાતાઓને રિઝાવાનો પ્રયાસ કરી વિરોધીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
ક્ષત્રિયો વિશે વિવાદિત નિવેદન બાદ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ માફી માગી હતી. પરંતુ ક્ષત્રિયોને રાજી કરવાના ચક્કરમાં રૂપાલાએ અનુસુચિત જાતિના લોકોની લાગણી દુભાવી છે. જેને લઈને હવે અનુસુચિત જાતિના લોકોમાં રોષ ફેલાયો છે. રાજકોટના ક્ષત્રિયોના કાર્યક્રમમમાં પરશોત્તમ રૂપાલાએ કહ્યું હતુ કે, જે
ગુજરાતના રાજકારણમાં હવે શ્રીરામની એન્ટ્રી થઈ છે. આણંદમાં કૉંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ જ્ઞાતિવાદનો મુદ્દો છંછેડ્યો છે. તેમણે જાહેર મંચ પરથી ક્ષત્રિય વાદનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, ભગવાન રામ પણ ક્ષત્રિય કુળનાં હતા અને અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળનાં છે. ગુજરાતમાં
શિસ્તબદ્ધ પાર્ટીમાં હવે ચારેબાજુ વિવાદોની તિરાડ નજરે આવી રહી છે. સાબરકાંઠા, રાજકોટની આગ હજી ભભૂકી રહી છે ત્યાં હવે અમરેલીમાં આગ પેટી છે. લોકસભાની ટિકિટની લડાઈ હવે શેરીઓમાં પહોંચી છે. લોકસભાની ટિકિટની લડાઈ હવે મારામારીમાં પલટી છે. અમરેલીમાં ભાજપના કાર્યકરો વચ્ચે જ મારામારી થઈ હતી. ભાજપના કાર્યકર
દ્વારકાના ભીડથી ભરેલા વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. દ્વારકાના રહેણાંક વિસ્તાર મોડી રાત્રે આગ લાગતા અફરાતફરી મચી હતી. આ આગમાં એક જ પરિવારના ચાર લોકો આગમાં ભડથુ થયા હતા. તો પરિવારના વૃદ્ધનો બચાવ થયો હતો. વહેલી સવારથી ઘટના ની જાણ થતાં DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ઉનાળા પહેલા ગુજરાત માટે આવ્યા ચિંતાના વાદળો મંડરાયા છે. આખા ગુજરાતનાને પાણી પુરું પાડતા ડેમ તળિયા ઝાટક થયા છે. હવે ઉનાળો કેમનું કાઢશો તે મુશ્કેલી છે. ઉનાળાની વધતી ગરમીએ લોકોની મુશ્કેલી વધારી છે. ગરમી વધતાં જળાશયોના સ્તરમાં ધરખમ ઘટાડો થયો છે. ગુજરાતના 48 જળાશયોમાં હવે 10 ટકાથી ઓછું પાણી બચ્યું
ગુજરાતમાં કમોસમી વરસાદ હરે બારમાસી મોસમ બની ગઈ છે. ગુજરાતમાં હવે દર પંદર દિવસે કમોસમી વરસાદ દસ્તક આપે છે. ત્યારે એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમા પલટો આવશે. આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું
Recent Comments