ભારતીય નૌસેનાએ સોમાલિયન ચાંચિયાઓ સામે ફરી એકવાર પોતાનો ઝંડો ઊંચક્યો છે. ભારતીય નૌસેનાએ ફરી એકવાર ચાંચિયાઓના ચુંગાલમાંથી પાકિસ્તાની માછીમારોના જીવ બચાવ્યા છે. શુક્રવારે ભારતીય નૌકાદળે ઈરાની માછીમારી જહાજ અલ કંબર અને તેના 23 પાકિસ્તાની ક્રૂને અરબી સમુદ્રમાં ચાંચિયાઓની ચુંગાલમાંથી બચાવ્યા હતા.
Month: March 2024
તારીખ 31/03/2024 ને રવિવારના રોજ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા – 2024 (ધોરણ – 6)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ શાળા – ટીમાણાના 11 બાળકોની પસંદગી થઈ છે. જેમાં વ્યાસ ઋત્વિબેન જતીનભાઈ (ઠાડચ), ધામેલિયા હિરવાબેન હિતેશભાઈ (રાજપરા -૨), પંડ્યા જીનલબેન દેવશંકરભાઈ
તળાજા તાલુકાના રાળગોન ગામની શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં તા. ૨૯/૦૩/૨૦૨૪ શુક્રવારના દિવસે આજુબાજુના ૫૦ ગામના ધોરણ ૮ ના વિધાર્થીઓની કોન બનેગા એકવીશહજારપતિ સ્પર્ધા યોજાઈ હતી. શાળામાં દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરી વિધાર્થીઓની માનસિક ક્ષમતામાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે . સાથે ભાગીદાર
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સાવરકુંડલા શહેર કોંગ્રેસ હોદેદારો અને કાર્યકરો દ્વારા શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હસુભાઈ સુચકના ધરે એક ઔપચારિક ચર્ચા વિચારણા કરવામાં આવી
સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે ૧૩ ફેબ્રુઆરી ૨૪ ના રોજ મહુવા થી મહાદેવ ગ્રુપ દ્વારા ૭૦ વર્ષના વૃદ્ધાને મૂકી ગયેલા જેનું વજન ૨૯ કિલો હતું ગતરોજ બપોરે આ વૃદ્ધા રસીલાબેનનું દુઃખદ અવસાન થતા સાવરકુંડલાના સેવાભાવી ગ્રુપ જસરાજ સેના હિતેશભાઈ સરૈયાના શાંતિરથ દ્વારા આ મૃતદેહને માનવમંદિરેથી સાવરકુંડલા સ્મશાન
જગદીશ ત્રિવેદીએ પદ્મશ્રી એવોર્ડ મળ્યા પછી જાહેરાત કરી હતી કે હું આજીવન હવેથી શાલ, ફૂલહાર, સન્માનપત્ર કે મોમેન્ટો જેવી કોઈ સ્થુળ વસ્તુ વડે સન્માન સ્વીકારીશ નહીં પરંતુ કોઈને મારું સન્માન કરવું હોય તો સમાજસેવા કરે અને હું એમાં હાજર રહીને મારો ફાળો પણ આપીશ. આ સદવિચારથી પ્રેરીત થઈને ૩૧ માર્ચની
તારીખ ૧૧/૦૩/૨૦૨૪ના રોજ સાવરકુંડલા આહીર બોર્ડિંગ ખાતે આહીર સમાજની એક મીટીંગ થઈ. જેમાં સાવરકુંડલા આહીર સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, કમિટીના સભ્યો તથા આહીર સમાજના અન્ય અગ્રણીઓ દ્વારા સમાજને સફળતા તરફ કેમ લઈ જવો તેની ખૂબ સુંદર ચર્ચાઓ થઈ. જેમાં સાવરકુંડલા આહીર સમાજનાં ઘરે કોઈપણ પ્રસંગ હોય ત્યારે સૌએ
સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય, તાતણિયામાં સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થયા હોઈ ઉજવાઇ રહેલ અમૃત મહોત્સવના અનુસંધાને તારીખ:- ૦૯/૦૩/૨૦૨૪ શનિવારના રોજ એક અનોખો વાર્ષિકોત્સવ તથા વિદાય સમારંભ ઉજવાઈ ગયો. આ કાર્યક્રમમાં સમગ્ર વર્ષ દરમિયાન યોજાયેલ અલગ – અલગ ૩૦ સ્પર્ધાઓમાં એક
સાવરકુંડલા શહેરમાં શૈક્ષણિક ક્ષેત્રે અનોખી ઓળખ પ્રસ્થાપિત કરનાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા આવતી ૫-૪-૨૪ને શુક્રવારે ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા અને અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ દ્વારા સેવાકીય વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે તે પૈકી ૩૨૬ મો
અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા આજે સાવરકુંડલાના આંગણે પધારીને અલગ અલગ મંદિરોના દર્શન કરીને સંત શિરોમણીના આશીર્વાદ મેળવ્યા હતા આ તકે ધારાસભ્ય મહેશ કસવાળાના માર્ગદર્શન તળે ભાજપના પદાધિકારીઓ સંગાથે રહીને સાવરકુંડલા ના રિદ્ધિ સિદ્ધિ મંદિરે દર્શન કર્યા હતા ને નાવલી નદીમાં ભાજપના
Recent Comments