ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા બ્રિટનમાંથી ૧૦૦ ટનથી વધુ સોનું પાછું લવાયું છે અને તેને તેના અનામતમાં સ્થાનાંતરિત કર્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આવતા મહિનામાં ફરી એટલો જ જથ્થો પીળી ધાતુ દેશમાં લાવવામાં આવી શકે છે. વર્ષ ૧૯૯૧માં ગીરવે મૂકેલું આ સોનું પ્રથમ વખત ના ભારતીય રિઝર્વ
Month: May 2024
દામનગર શહેર માં જાહેર સ્થળો એ રક્ષિત ઝાડ કાપી નાખતા ઈસમો બેખોફ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનયમ ૧૯૫૧ સંદર્ભે તા ૨૦/૦૫/૧૬ ના ઠરાવ ક્રમાંક પી ઇ એન ૨૦૧૪ /૫૧/W પરિપત્ર થી શહેરી વિસ્તાર માં નગરપાલિકા તંત્ર ની સ્પષ્ટ જવાબદારી હોવા છતાં આંખ આડા કાન કરી વૃક્ષ છેદન પ્રવૃત્તિ ને ખુલ્લું સમર્થન આર એન્ડ બી
મહારાજા શ્રી શિવભદ્રસિંહજી ગોહિલની ચિરવિદાયથી રાજવી પરિવાર સાથે ગોહિલવાડને ખોટ પડ્યાનું જણાવી ભાવનગર જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. ભાવનગર જિલ્લા ભારતીય જનતા પક્ષ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણાએ શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું કે, સ્વર્ગસ્થ શ્રી શિવભદ્રસિંહજી ગોહિલ હંમેશા હસતો
સણોસરા પાસેનાં ડુંગરાળ વિસ્તારમાં આવેલાં સરવેડી ગામની સીમમાં લીંબુ બગીચા વાડીમાં ખેડૂત શ્રી જેન્તીભાઈ ચૌહાણ પર દીપડાનો હુમલો થતાં ફફડાટ રહ્યો છે. આ દીપડાને પિંજરે પૂરવા વન વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ થઈ છે.શેત્રુંજી કાંઠા અને પર્વત માળા સાથે જોડાયેલ આ પંથકમાં વન્ય પ્રાણીઓની અવર જવર રહે છે. સિંહ,
ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. મતગણતરી મથકમાં પ્રવેશ પર નિયંત્રણ કરવા સારૂ સલામતી અધિકારીઓએ કોર્ડન કરેલ વિસ્તારમાં મતગણતરીના દિવસે મતગણતરી સ્થળની આજુબાજુના વિસ્તારમાં અસામાજીક/
Recent Comments