પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યૂનિવસિર્ટી ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાજમાતા નાયિકાદેવી ગૌરવ દિન સમારોહ સમિતિ દ્વારા વીરાંગના રાજમાતા નાયિકાદેવી ગૌરવદિન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું
Month: June 2024
ભારતીય ક્રિકેટ ટીમે ૨૯ જૂનના રોજ આઈસીસી વર્લ્ડકપ ટ્રોફી પોતાને નામ કરી છે. ભારતની આ ઐતિહાસિક જીત પર દેશવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. બોલિવડ સ્ટાર સહિત સૌ કોઈ ભારતીય ક્રિકેટ ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને શુભકામના પણ પાઠવી રહ્યા છે. બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચને ભારત અને સાઉથ આફ્રિકા
તાપી ઃ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. ઉપરવાસમાં વરસાદ પડતાં હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના હથનુર ડેમનો એક ગેટ એક મીટર ખોલવામાં આવ્યો છે. ઉકાઈ ડેમમાં ૬,૩૯૨ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ઉકાઈ ડેમની હાલની સપાટી ૩૦૫.૪૭ ફૂટ પર પોહચી છે. નોંધનીય
વલસાડના વાપીમાં છેલ્લા ૨ કલાકમાં ૪ ઈંચ વરસાદ વરસ્યો છે. વાપીમાં ૨ કલાકમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપીના સ્ટેશન રોડ, ચલા વિસ્તાર, વાપી દમણ રોડ,રેલવે અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપીના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા દુકાનો અને ઘરોમાં પાણી ઘુસ્યા છે.
અમદાવાદ શહેરમાં આજે રવિવાર ૩૦મી જૂનના બપોરના વરસેલા વરસાદને કારણે, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમદાવાદના બે અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. તો શહેરભરમાં ભરાયેલ વરસાદી પાણીના નિકાલ માટે સાબરમતી નદી ઉપર વાસણા નજીક બાંધવામાં આવેલા બેરેજના ચાર દરવાજા દોઢ ફુટ
અરવલ્લી જિલ્લામાં રવિવારે વરસાદી માહોલ જામ્યો હતો. અરવલ્લીના માલપુર, ભિલોડા અને ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. માલપુર અને ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે સ્થાનિક લોકોમાં આનંદ છવાયો હતો અને ખેડૂતોને પણ વરસાદને પગલે રાહત સર્જાઈ હતી. માલપુરના સજ્જનપુરા, ગોવિંદપુર કંપા
૧ જુલાઈથી અમલમાં આવનારા નવા ક્રિમિનલ લો માં ૩૩ ગુનાઓનો સમાવેશ થશે જેમાં જેલની સજા વધારવામાં આવી છે. ૨૩ ગુના એવા છે જેમાં ફરજિયાત સજાની રજૂઆત કરવામાં આવી હતી અને ૮૩ ગુનામાં દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી), ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (મ્દ્ગજીજી) અને ભારતીય
ભારતીય સૈન્ય ઈતિહાસમાં આ પ્રથમ વખત હશે, જ્યારે બે સહાધ્યાયી (લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને એડમિરલ દિનેશ ત્રિપાઠી) ભારતીય સેના અને નૌકાદળના વડા બનશે. બંનેએ મધ્યપ્રદેશના રીવા સ્થિત સૈનિક સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું હતું. ઉપેન્દ્ર દ્વિવેદી ધોરણ ૫-છ થી શાળામાં સાથે હતા. આ ૧૯૭૦ ના દાયકાની
સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ કેન્દ્રની એનડીએ સરકારે આગામી સામાન્ય બજેટ દ્વારા તેના ચૂંટણી ઢંઢેરાના વચનોને પૂર્ણ કરવાની તૈયારી કરી રહી છે. આ અંગે નાણા મંત્રાલયના સ્તરે સતત બેઠકો ચાલી રહી છે. માનવામાં આવે છે કે આ વખતે બજેટમાં યુવા, રોજગાર, મહિલાઓ, વૃદ્ધો અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં
લોકસભા ચૂંટણી ૨૦૨૪ માં ફરી એકવખત જીત મેળવ્યા બાદ સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે શ્રી નરેન્દ્ર મોદી અને ત્યાર બાદ આ પ્રથમ ‘મન કી બાત’ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમનો ૧૧૧મો એપિસોડ હતો. પીએમ મોદીના ‘મન કી બાત’ નો ઉદ્દેશ્ય ભારતીય સમાજના વિવિધ વર્ગો સાથે જોડવાનો છે. જેમાં
Recent Comments