fbpx
Home 2024 June (Page 2)
અમરેલી

એમ.એલ.શેઠ સ્કૂલ માં દર શનિવારે “Bagless Saturday” ની ઉજવણી

સાવરકુંડલા ની નંબર 1 શાળા એમ.એલ.શેઠ સ્કૂલ માં દર શનિવારે સરકારની નવી શિક્ષણ નીતિ મુજબ “Bagless Saturday” ની ઉજવણી દર શનિવારે થઈ રહી છે. આ દિવસની શરૂઆત શાળા ના મેનેજીંગ ટ્રસ્ટી વિનુભાઈ  રાવલ દ્વારા કવાયત સાથે થાય છે. ત્યાર બાદ, વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે
ભાવનગર

‘ધરતીનાં છોરું’ અભિયાન ચકલી માળા ચણ પાત્ર વિતરણ 

‘ધરતીનાં છોરું’ અભિયાન અંતર્ગત ચકલી માળા તથા ચણ પાત્ર વિતરણ  રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાનાં સૌજન્ય સાથે થયું આયોજન ઈશ્વરિયા રવિવાર તા.૩૦-૬-૨૦૨૪ પ્રકૃતિ અને વિદ્યાર્થીઓને જોડીને ચાલતાં ‘ધરતીનાં છોરું’ અભિયાન અંતર્ગત સણોસરા પંથકમાં ચકલી માળા તથા ચણ પાત્ર વિતરણ કરાયું
અમરેલી

સાવરકુંડલા લીલીયા વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ને બાળકોએ પણ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી.

સાવરકુંડલા લીલીયા તાલુકાના કર્તવ્ય નિષ્ઠ અને લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ના જન્મ દિવસ નિમિત્તે સામાજિક, રાજકીય, સાધુ સંતો સહિતના લોકો જન્મદિવસ ની રૂબરૂ તથા ટેલીફોનિક શુભેચ્છા પાઠવી રહ્યાં છે હતા ત્યારે નાનો બાળક ધોરણ ત્રણમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી યુગ અમીતગીરી ગોસ્વામી એ પણ ધારાસભ્ય
ગુજરાત

ભાંખલની રાધેકૃષ્ણ સ્કૂલ દ્વારા પગપાળા પ્રવાસ સાથે 800 છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ભાંખલ ગામની શ્રીરાધેકૃષ્ણ હાઇસ્કુલ માં શાળા દ્વારા પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવા માટે પગપાળા પ્રવાસ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં વધી રહેલા પ્રદૂષણ ને અટકાવવા વિદ્યાર્થીઓમાં પર્યાવરણનું મહત્વ ટકી રહે તે માટે વૃક્ષારોપણનું પણ કાર્યક્રમ સાથે કરવામાં આવ્યું હતું.
ભાવનગર

દાંત્રડ ગામે પ્રવેશોત્સવ નિમિત્તે બાળકો માટે રૂ 18000 નું અનુદાન મળ્યું

તળાજા તાલુકાની દાંત્રડ પ્રાથમિક  શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં  જગદીશભાઇ પ્રેમજીભાઈ પંડયા તરફથી સ્વ. પિયુષભાઈ જગદીશભાઇ પંડયા ની તિથિ નિમિતે શાળા ના બાલવાટિકા થી ધોરણ 8 ના તમામ 115 બાળકો ને શૈક્ષણિક કીટ રુપિયા 18000 ની આપવામાં આવેલ છે. તેમજ શાળા ના ભુતપૂર્વ આચાર્ય કનુભાઈ જાની
ભાવનગર

શિશુવિહાર ની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ નાં કાળા તળાવ ગામે આરોગ્ય શિબિર યોજાય

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.૨૯ જૂન   ૨૦૨૪ નાં રોજ ભાલ વિસ્તારનાં કાળા તળાવ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં ૨૩૦ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના  બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ
અમરેલી

દામનગર પટેલ વાડી ખાતે BAPS સંસ્થા ના વરિષ્ઠ સંતો ની ઉપસ્થિતિ માં કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો

દામનગર પટેલ વાડી ખાતે BAPS સંસ્થા ના વરિષ્ઠ સંતો ની ઉપસ્થિતિ માં કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો પ્રગટ પુરુષ મહંતસ્વામીના હદય સ્પર્શી કાર્યકરો પુરુષ, મહીલા, યુવક, યુવતી, બાળ, બાલિકા તેમજ તમામ સંપર્ક કાર્યકરો તેમજ દામનગર ક્ષેત્રના તમામ હરિભકતો વચ્ચે આનંદ સાથે એક અદ્ભૂત, અવિસ્મરણીય, અભિવાદન