fbpx
Home 2024 June (Page 3)
અમરેલી

હજીરાધાર ગામે કન્યા કેળવણી એવમ શાળા પ્રવેશોત્સવ

દામનગર ના હજીરાધાર ગામે શાળા પ્રવેશોત્સવ એવમ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો તેમાં અમરેલી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ એલ મહેતા લાઈઝન અધિકારી દિલીપભાઇ પરમાર ભાવસિંહ ડોડીયા શાળા આચાર્ય મનુબેન ચાવડા સ્થાનિક સરપંચ રામજીભાઈ કાનમિયા લાઠી આઈ ડી એસ અધિકારી કાશ્મીરાબેન ભટ્ટ સહિત શાળા સ્ટાફ પરિવાર સ્થાનિક
અમરેલી

દામનગર વેજનાથનગર સોસાયટી માં ૧૭૫ થી વધુ વૃક્ષો નું ટી ગાર્ડ સાથે વૃક્ષારોપણ

દામનગર શહેર ની શ્રી વેજનાથનગર સોસાયટી માં દામનગર સુરત મિત્ર મંડળ દ્વારા વૃક્ષ ઉછેર ની મહત્તા સાથે આજે વૃક્ષારોપણ કરાયું હતું ૧૭૫ થી વધુ વૃક્ષો ને પાંજરા સાથે વૃક્ષ ઉછેર ની જવાબદારી સાથે નું વૃક્ષારોપણ કરાયું સુરત થી યુવાનો ની ટીમ માદરે વતન આવી પહોંચી હતી “છોડ માં રણછોડ” ના મંત્ર
બોલિવૂડ

બ્રિટિશ-ભારતીય ગાયક, અભિનેત્રી ઝહરાહ એસ ખાન સ્છઉછઢૈંદ્ગઈ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત સ્ટેજ પર રજૂઆત કરનાર પ્રથમ ભારતીય કલાકાર બન્યા

ભારતીય સંગીત માટે એક ઐતિહાસિક ક્ષણ કહેવાય કે, પ્રખ્યાત બ્રિટિશ-ભારતીય ગાયક અને અભિનેત્રી ઝહરાહ એસ ખાન સ્છઉછઢૈંદ્ગઈ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત સ્ટેજ પર રજૂઆત કરનાર પ્રથમ ભારતીય કલાકાર બન્યા છે. ઝહરાહ, લોકોમાં તેના મનમોહક અવાજ અને સ્ક્રીન પર મજબૂત પકડ માટે ખૂબ જાણીતી હતી, તેણી પ્રખ્યાત સંગીત નિર્માતા
રાષ્ટ્રીય

વૈજ્ઞાનિકોએ સ્ર્ઁંઠ વાયરસ વિશે વિશ્વને ચેતવણી આપી

વૈજ્ઞાનિકો, સંશોધકોએ ફરી એક વાર સવાસ્થય ને લગતી મોટી ચેતવણી આપી છે, સ્ર્ઁંઠનો નવો વાયરસ તદ્દન ઘાતક છે અને લોકોમાં ખૂબ જ સરળતાથી ફેલાય છે. આ રોગથી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બાળકોની હત્યા થઈ રહી છે અને મહિલાઓના ગર્ભપાત થઈ રહ્યા છે. આ વાઇરસ માટે વૈજ્ઞાનિકો અને સંશોધકો ને ડર છે કે તે પડોશી