fbpx
Home 2024 July
ગુજરાત

400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં પરસોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીની મુશ્કેલી વધીગુજરાત હાઈકોર્ટે ડિસ્ચાર્જ અરજીને ફગાવી દીધી

400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારના મંત્રી અને ઈફ્કોના ચેરમનેનને ઝટકો આપ્યો છે.  400 કરોડના કથિત ફિશરીઝ કૌભાંડમાં ભૂતપૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીની ડિસ્ચાર્જ અરજીને ફગાવી દીધી છે. હવે આ બંને સામે કેસ સામે કાયદાકીય કાર્યવાહી થવાની પૂરી સંભાવના છે. બંને
ગુજરાત

ગાંધીનગરમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના કારણે માર્ગો પણ પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનની જેમ ધોવાઈ ગયાછાશવારે પડતાં ભૂવાથી કાયમી છુટકારો અપાવવા નગરજનોની માંગ

ગાંધીનગરમાં ગઈકાલે સોમવારે આખો દિવસ વરસેલા વરસાદનાં કારણે સ્માર્ટ સીટીની કામગીરીની પોલ ખુલી ગઈ છે. પાઈપ લાઈન માટે ખોદવામાં આવેલા ખાડાઓમાં યોગ્ય માટીનું પુરાણ નહીં કરવાનાં કારણે મસમોટા ભૂવા પડવા લાગ્યા છે. શહેરમાં ખ – 7 સર્કલ પાસે ભૂવા પડવાથી સાબરમતી સીએનજી ગેસ નો ટેમ્પો તેમજ બે ગાડીઓ
ગુજરાત

ગાંધીનગરનાં પોર ગામે ખુલ્લી જગ્યામાં જુગારની બાઝી માંડીને બેઠેલા ચાર શકુની ઝડપાયા

ગાંધીનગરનાં પોર ગામે અગાસીયાવાળી સીમમાં બાવળની ઝાડીઓની વચ્ચે ખુલ્લી જગ્યામાં જુગારની બાઝી માંડીને બેઠેલા ચાર જુગારીને અડાલજ પોલીસે 49 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બે જુગારીઓ હાથતાળી આપીને નાસી જતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર અડાલજ પોલીસની ટીમ
ગુજરાત

વલસાડની સગીરાને ભગાડી જનાર યુપીના શખ્સને વલસાડ પોલીસે પંજાબના લુધિયાણાથી ઝડપી પાડ્યો પોલીસે લુધિયાણામાં 10 દિવસ ફેરિયાનો વેશ ધારણ કર્યો

વલસાડની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને ભગાડી જનાર યુપીના શખ્સને વલસાડ પોલીસે પંજાબના લુધિયાણાથી ઝડપી પાડ્યો છે. પોલીસે લુધિયાણામાં 10 દિવસ ક્યારેક ફેરિયાનો વેશ તો ક્યારેક સરકારના વોટર ID બનાવતા વિભાગના સરકારી કર્મચારીનો વેશ ધારણ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. ઘટનાની વિગતે વાત કરીએ
ગુજરાત

બગસરા થી રાજકોટ જતી બસનાં ડ્રાઈવરને ઝોંકુ આવી જતા મહિલાને અડફેટે લીધી

બગસરા થી રાજકોટ જતી બસ દ્વારા એક મહિલાને ઠોકર લગતા બીજી તરફ ફેંકાઈ જતા સામેથી આવતી બસ રાજકોટ દીવની ઠોકરે આવતા મહિલાનું મોત નિપજ્યું હતુ. જાણવા મળતી માહિતી મુજબ બગસરા એસ ટી ડેપોના અધિકારી જે ડ્રાઈવરને બગસરા થી રાજકોટ રૂટની બસમાં મોકલવામાં આવેલ હતો તે ડ્રાઈવર હજુ તો 12 કલાકની નોકરી કરીને ઉતરિયો
ગુજરાત

કોડીનાર તાલુકાની માત્ર 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું વચન પૂર્ણ થયું

રાજ્યમાં બાળકીઓ પર થતાં દુષ્કર્મનાં ગુનાઓ પર સદંતર અંકુશ લાવવા આવા નરાધમ તત્વો સામે ખૂબ જ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી કડકમાં કડક સજા થાય તેવા પગલાં ભરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને કાર્યવાહી કરવા આદેશો આપ્યા છે. એટલું જ નહિ, આવા કેસમાં સઘન
ગુજરાત

અંબાજીમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનાં મોટાભાઈની મેડિકલ સ્ટોર પર ધોળા દિવસે પથ્થરોમારોપોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

ગુજરાતમાં મંત્રીનો પરિવાર જ સુરક્ષિત નથી તો પછી સામાન્ય જનતાનું શું થશે ? એવો સવાલ હાલ ગુજરાતનાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે રહેતા લોકો પૂછી રહ્યા છે. કારણ કે, અંબાજીમાં ગુજરાત સરકારનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનાં મોટાભાઈની મેડિકલ સ્ટોર પર દિવસ દરમિયાન જાહેરમાં પથ્થરોમારો થયો હોવાની ઘટના બની
ગુજરાત

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગઈકાલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘ મહેર થઈ હતી, જેથી અત્યાર સુધીમાં મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ઘટ હતી તે સરભર થઈને જરૂરિયાત કરતા 2 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે હજુ આજે પણ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે
અમરેલી

શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત ૬૧ મો નેત્રયજ્ઞ સ્વ કમુદીનીબેન પારેખ USA ની સ્મૃતિ માં યોજાયો

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત ૬૧ મો નેત્રયજ્ઞ સ્વ કમુદીનીબેન પારેખ USA ની સ્મૃતિ માં યોજાયો સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટ ની રાજકોટ હોસ્પિટલ ની તબીબી સેવા એ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે યોજાયેલ નેત્રયજ્ઞ માં મોતિયા ના દર્દી નારાયણો
અમરેલી

દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના વિદ્યાર્થી ઓ ખો.ખો સ્પર્ધા માં બિન હરીફ વિજેતા 

દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના વિદ્યાર્થી ઓ ખો.ખો  સ્પર્ધા  માં બિન હરીફ વિજેતા દામનગર નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ લાઠી તાલુકા કક્ષા ની એસ જી એફ આઇ  સ્કૂલ ગેમ સ્પર્ધા યોજાય તેમાં એમ સી મહેતા અન્ડર ૧૯ ભાઈ ઓ બિન હરીફ વિજેતા બનેલ છે શાળા નું ગૌરવ વધારેલ એવો જિલ્લા […]