fbpx
Home 2024 September (Page 2)
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામ બાદ,કઠુઆના બિલવાર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક હેડ કોન્સ્ટેબલ શહીદ

આતંકીઓની હાજરી વિશે ચોક્કસ બાતમીના આધારે, સુરક્ષા દળોએ કઠુઆના બિલવાર ગામમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યુંજમ્મુ-કાશ્મીરના કુલગામ બાદ હવે કઠુઆના બિલવર વિસ્તારમાં પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસનો એક હેડ કોન્સ્ટેબલ શહીદ થયો હતો. આતંકવાદીઓની
ગુજરાત

રાજકોટમાં દારૃ પીવા નહીં આપનાર યક્તિને છરીના ત્રણ ઘા મારી મોતને ઘાટ ઉતારીયો

રાજકોટમાં બનતા ઘણાં શરીર સંબંધી ગુના પાછળ દારૃની બદી કારણભૂત હોય છે. છેલ્લાં ઘણાં સમયથી પોલીસ દારૃ પકડવા મોટાપાયે દરોડા પાડી રહી છે. આમ છતાં દારૃ મળી રહ્યો છે. જેની ખુદ પોલીસને અનુભૂતિ થઈ છે. દારૃની માગણી કરી એક યુવાન ઉપર છરી વડે હિચકારો હૂમલો થયાની એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મૂળ
ગુજરાત

અમદાવાદનાં નારોલમાં એક યુવકને તલવારના ઘા મારી લોહી લુહાણ કરીયો

નારોલ ગામ રહેતા યુવકના મોટાભાઈ સાથે અગાઉ તકરાર થઇ હતી જેની અદાવત રાખીને નારોલના ત્રણ શખ્સો પાન પાર્લર ઉપર આવ્યા હતા અને તારો મોટોભાઈ ક્યા છે કહીને ગાળો બોલીને તકરાર કરી હતી અને તલવારનો ઘા મારીને યુવલક અને તેના મિત્રોને પણ લોહી લુહાણ કરી મૂક્યા હતા એટલું જ નહી દુકાનમાં તોડફોડ કરીને નાસી ગયા હતા.
ગુજરાત

અમદાવાદના નિકોલનાં એક યુવાને આઇપીઓમાં રોકાણની લાલચ આપી રૂ.૪૨ કરોડની ઠગાઇ

અમદાવાદમાં નિકોલના યુવાન પીડિતે ફરિયાદ નોંધાવવા માટે વર્ષ સુધી કચેરીઓના ધક્કા ખાધા ત્યારે હવે ફરિયાદનો મેળ પડ્યો છે. લોભ અને લાલચ જ્યારે માનવીમાં જાગે છે ત્યારે ધૂતારા ફાવી જાય છે. અમદાવાદના નિકોલના યુવાન સાથે પણ આવો જ કિસ્સો બન્યો છે. ઠગ દંપતીએ આઇપીઓમાં રોકાણના બહાને ઠગાઈ કરી છે. અમદાવાદમાં
ગુજરાત

વડોદરામાં એક બાઇક ચાલક સ્લિપ થઇ જતા બાઇક ચાલકનું મોત અને ત્રણને ઇજા

ફાજલપુર એક્સપ્રેસ હાઇવે પર બાઇક સ્લિપ થઇ જતા બાઇક પર જતા ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હતી. જે પૈકી એકનું મોત થયું છે. નંદેસરી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેર નજીકના સાંકરદા ગામ ઇન્દિરા નગરમાં રહેતો વિજય ચુનારા છૂટક મજૂરી કામ કરે છે.ગઇકાલે સાંજે સાત વાગ્યે વિજય, તેના
ગુજરાત

વડોદરનાં નાગરિક કચેરીમાં કામ કરતી મહિલાને એસિડ ફેકી મારવાની ધમકી

નાગરિક સંરક્ષણ કચેરીમાંથી છૂટા કરાયેલા કર્મચારી દ્વારા મહિલા કર્મચારીનો પીછો કરી એસિડ એટેકની ધમકી આપનાર સામે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારેલીબાગ હરિભક્તિની ચાલીમાં રહેતા જ્યોતિબેન ભરતબાઇ બારોટ ત્રણ સંતાનો સાથે રહે છે. તેમના પતિનું વર્ષ – ૨૦૧૦ માં અવસાન
ગુજરાત

વડોદરાનાં જાંબુવાથી તરસાલી જતા રોડ પર દારૃ ભરેલી કાર પકડવામાં આવી તેમાં ૭.૬૨ લાખનો દારૃ કબજે

જાંબુવાથી તરસાલી જતા રોડ પર ખુલ્લા મેદાનમાં કારમાં દારૃ ભરીને ડિલીવરી માટે ઉભેલા બૂટલેગરના ડ્રાઇવરને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે. જ્યાર અન્ય કારમાં બેઠેલો બૂટલેગર અને તેનો સાગરિત પોલીસને જાેઇને ભાગી ગયા હતા. પોલીસે ૭.૬૨ લાખનો વિદેશી દારૃ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે રેડ પાડવા માટે
ગુજરાત

વડોદરામાં એક મકાનની છત પડાવાથી એક બાળકીનું મૃત્યુ

જાંબુવામાં આવેલા આવાસ યોજનાના ખખડધજ થઇ ગયેલા મકાનની છતનો થોડો ભાગ ધરાશાયી થઇને પડતા એક બાળકીને ઇજા થઇ હતી. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત સ્થિર છે. શહેરના જાંબુવા વિસ્તારના વુડાના મકાનો છેલ્લા કેટલાય સમયથી ખખડધજ હાલતમાં છે. કોર્પોરેશનના વિપક્ષી નેતાએ પણ આ
ગુજરાત

સુરેન્દ્રનગરનાં ધાંગધ્રામાં બાળકી શ્વાસ લઈ શકે તેવી અડધી દાટેલી હાલતમાં મળી

અજાણી સ્ત્રી દ્વારા તરછોડાયેલી ૩ દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવિત મળતા ચકચાર મચી સુરેન્દ્રનગર જિલ્લામાં રાક્ષસને પણ શરમાવે તેવું માણસે કૃત્ય કરતા લોકોમાં ફિટકારની લાગણી વરસી રહી છે. અજાણી સ્ત્રી દ્વારા તરછોડાયેલી ૩ દિવસની બાળકી જંગલમાં અડધી દાટેલી હાલતમાં જીવિત મળતા ચકચાર મચી છે.
ગુજરાત

અમદાવાદમાં પોલીસની ઓળખ આપીને એક પરિવાર પર હુમલો થયો

અમદાવાદમાં પોલીસની ઓળખ આપીને એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. અસારવા સિવિલની કેન્સર હોસ્પિટલના ગેટ સામે મારામારી થઈ હતી. બાદમાં આશાપુરા પાર્લર માં કામ કરતા વેપારી અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં પોલીસની ઓળખ આપીને એક પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. અસારવા સિવિલ ની