જૂનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળ્યું છે. ગિરનાર પર ભારે વરસાદના કારણે ભવનાથ ક્ષેત્રમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો દામોદર કુંડ બે કાંઠે વહેતો થયો હતો. જૂનાગઢમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જાેવા મળ્યું છે. ગિરનાર પર ભારે વરસાદના કારણે ભવનાથ ક્ષેત્રમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ
Month: September 2024
વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટીમાં સતત વધારો થતાં પૂર આવી શકવાની વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે આજે શહેરની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળ સપાટીમાં સતત વધારો થતાં પૂર આવી શકવાની વધુ સંભાવના હોવાથી તંત્ર એલર્ટ થઈ ગયું છે. શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે.
પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતની તપાસ કરી રહી છે. બનાસકાંઠાના કાંકરેજમાં ગોઠડા નજીક મોડી રાત્રે કારે પલ્ટી ખાતા અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે. ચાલકે સ્ટિરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ૩ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠા
રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન તા.૦૨-૧૦-૨ ૦૨૪ થી તા.૦૮-૧૦-૨૦૨૪ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવાનું સરકાર શ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે.નશાબંધી સપ્તાહની ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.જેમાં તા.૦૨-૧૦-૨૦૨૪ નાં રોજ સમરસ કુમાર છાત્રાલય,એમ.કે.બી.
સંગઠન મામલતદાર કચેરી પાસે, ઘોઘા,ખાતે તા.૦૬-૧૦-૨૦૨૪ નાં રોજ પેનીલા કેમ લી. બ્લોક નં-૬૮ મામસા ખાતે,તા.૦૭-૧૦-૨૦૨૪ નાં ધનેશ મહેતા હાઈસ્કૂલ,ક્રેસન્ટ સર્કલ, ખાતે તા.૦૭-૧૦-૨૦૨૪ નાં રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સરકારી બી.એડ.કોલેજ,સીદસર ખાતે તા.૦૮-૧૦-૨૦૨૪ નાં રોજ શ્રી સહજાનંદ ગુરુકુળ,અકવાડા ખાતે
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ તા. 30/9/24 ના સવારે પાંચ કલાકે 100% ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ 100% ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા.છેલ્લા થોડા દિવસથી ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસતો હોય શેત્રુંજી ડેમમાં પાણીની
બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓમાં સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ સહાય મેળવવા http://ikhedut.gujarat.gov.in પર તા.૦૧.૧૦.૨૦૨૪ થી તા.૧૫.૧૦.૨૦૨૪ સુધીમાં ઓન લાઇન અરજી કરવી.વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માંગતા અમરેલી જિલ્લાના ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી જરુરી સાધનિક પુરાવા સાથે નાયબ
અમરેલી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન વેગવંતુ બન્યું છે. આજે ખાસ રાજુલા-જાફરાબાદ તાલુકામાં ઔદ્યોગિક વિસ્તારમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી.રાજુલામાં પીપાવાવ પોર્ટ તથા કોવાયા ખાતેની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં ઉપરાંત જાફરાબાદ તાલુકાની નર્મદા સિમેન્ટ કંપનીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત
રાજ્યના શિક્ષણ મત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે અમરેલી જિલ્લાના ચલાલા મુકામે ગાયત્રી સંસ્કાર ધામ ખાતે જિલ્લા શિક્ષણ પરિવાર આયોજિત ‘પરિણામ સુધારણા કાર્યક્રમ-૨૦૨૫’માં જિલ્લાની ગ્રાન્ટ ઇન એઇડ શાળાના આચાર્યશ્રીઓ સાથે સંવાદ કર્યો હતો. અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાની ગ્રાન્ટ ઇન એઇડ
કેન્દ્ર સરકાર, સંરક્ષણ મંત્રાલય, સંરક્ષણ સેવાઓ, અર્ધ-લશ્કરી સેવાઓ અને પોલીસ સેવાઓમાં કારકિર્દીના ઘડતર માટેના અભિગમ સાથે ઉચ્ચ ગુણવત્તા યુક્ત નિવાસી શાળાઓ શરુ કરવાના ઉદ્દેશ સાથે રાજય સરકાર દ્વારા સામાજિક ભાગીદારી હેઠળ રક્ષા શક્તિ સ્કૂલ્સ શરુ કરવામાં આવી છે. આ કડીના ભાગરુપે ફક્ત
Recent Comments