fbpx
Home 2024 October (Page 2)
ગુજરાત

ગાંધીનગરના રાંદેસણમાં કેનેડાની ટિકિટ બુક કરાવતાં યુવતી સાથે ૨.૪૫ લાખની છેતરપિંડી થઈ

ગાંધીનગર શહેર નજીક આવેલા રાંદેસણની અને કેનેડામાં રહેતી યુવતી દ્વારા કેનેડાની ટિકિટ ટ્રાવેલ્સ એજન્સી મારફતે ઓનલાઈન બુક કરાવવામાં આવી હતી. જે પેટે તેણીએ ૨.૪૫ લાખ રૃપિયા ચૂકવી દીધા હતા પરંતુ ટિકિટ બુક નહીં થતા આખરે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાંદેસણમાં રહેતા કિરીટભાઈ
ગુજરાત

અમદાવાદમાં મહિલાને છેડતી કરતાં યક્તિને ઠપકો આપવા જતાં પતિ ઉપર ચાકુથી હુમલો કર્યો

પૂર્વ વિસ્તારમાં જાહેરમાં છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષા જાેખમાઈ રહી છે, શાહીબાગમાં ગિરધરનગર ખાતે પડોશી યુવક મહિલાના ઘર પાસે લાકડાનો દંડો સંતાડતો હતો જેથી મહિલાએ અહિયાં કેમ દંડો સંતાડો છે કહેતા ઉશ્કેરાઇને મહિલાને ગાળો બોલીને કપડાં પકડીને છેડતી કરી હતી. મહિલાએ પતિને વાત કરતાં પતિ ઠપકો આપવા
ગુજરાત

વડોદરામાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં નશેબાજ રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલકએ સ્ટાફ સાથે ધક્કા મુક્કી કરી કોમ્પ્યુટરની તોડફોડ કરી

ગાંધીનગર ગૃહ પાસે નશેબાજ રિક્ષા ચાલકે અન્ય રિક્ષા ચાલકને માર મારતા મામલો રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. રિક્ષા ચાલકના સાથીદારે પોલીસ સ્ટેશનની દીવાલ સાથે માથું અફાળી કોમ્પ્યુટરની તોડફોડ કરી હતી. જે અંગે રાવપુરા પોલીસે કુલ ત્રણ ગુના દાખલ કર્યા છે. અલકાપુરી નવલખા કંપાઉન્ડમાં રહેતા રિક્ષા
ગુજરાત

વડોદરામાં ૩૨ વર્ષનો સિક્યુરિટી જવાન ફરજ પર જ ઢળી પડતા મૃત્યું પામિયો

સિક્યુરિટી જવાન તરીકે નોકરી કરતા ૩૨ વર્ષના યુવાનને હાર્ટ એટેક આવતા મોત થયું છે. જ્યારે ઘરે બેભાન થઇ ગયેલી યુવતીનું મોત થયું છે. સયાજી હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વી.આઇ.પી. રોડ રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતી ૨૦ વર્ષની જ્યોતિકા ભાઇલાલભાઇ ચૌહાણને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો.
ગુજરાત

હરિયાણાથી ન્ઁય્ ટેન્કરમાં અંજાર લઇ જવાતા દારૃના જથ્થાની ધરપકડ કરવામાં આવી

જરોદ પોલીસને અંધારામાં રાખીને જિલ્લા એલસીબીએ એક સપ્તાહમાં બીજી વખત મોટી કિંમતનો દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો. હરિયાણાથી એલપીજી ટેન્કરમાં અંજાર લઇ જવાતા રૃા.૭૬.૧૩ લાખના દારૃના જથ્થા સહિત કુલ રૃા.૯૧.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવરની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ રાજસ્થાન પાસિંગનું એક
ગુજરાત

પાવાગઢ ડુંગર પર કાલિકામાતા મંદિરમાં મોડીરાત્રે ચોરીનો પ્રયાસ થયો

પંચમહાલ જિલ્લામાં ૫૧, શક્તિપીઠ પૈકી યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન માં કાલિકા મંદિરમાં ચોરી થઇ હોવાની વ્યાપક ચર્ચા વચ્ચે પોલીસે મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો હોવાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ મંદિર ખાતે આજે વહેલી સવારે માતાજીના નિજ મંદિરમાં ચોરી થઇ
ગુજરાત

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થાઇલેન્ડથી લવાયેલા રૂ. બે કરોડના ગાંજા સાથે યુવતી સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી

ગુજરાતમાંથી યુવકાને વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાં ફરવા મોકલીને તેમની પાસેથી હાઇબ્રીડ ગાંજા સહિત અન્ય ડ્રગ્સ મંગાવવાના કૌભાંડનો એરપોર્ટ પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થાઇલેન્ડથી રૂપિયા બે કરોડની કિંમતના સાત કિલો હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે પોલીસે એક યુવતી સહિત સાત
ગુજરાત

અમદાવાદના નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં ફેક્ટરીના માલિકની ધરપકડ કરી

અમદાવાદના નારોલમાં દેવી સિન્થેટિક ફેક્ટરીમાં ગેસ ગળતર થતા બે શ્રમિકનાં મોત થયા હતા, જ્યારે ફેક્ટરીના સુપરવાઈઝ સહિત સાત લોકોની હાલત હજુ પણ ગંભીર છે. તેવામાં પોલીસે ફેક્ટરીના માલિકની ધરપકડ કરી છે. નારોલની ગેસ ગળતર ઘટના મામલે પોલીસે ફેક્ટરીના માલિક વિનોદ અગ્રવાલ સહિત ફેક્ટરીના સુપરવાઈઝર મંગલસિંહ
ગુજરાત

પંચમહાલમાં પાણીપુરી બનાવતા વેપારીઓ વધુ કમાવાની લાલચે સડેલા બટાટા ઉપયોગ કરનાર વેપારીઓને ત્યાં રેડ કરવામાં આવી

ખાણીપીણીના વેપારીઓ વધુ કમાવાની લાલચે આરોગ્ય સાથે ચેડાં કરતા અચકાતા નથી પંચમહાલ જિલ્લામાં દિવાળીના તહેવારોને લઈ નગરપાલિકા વિભાગની ટીમો એક્ટિવ થઈ છે. એમાં શહેરા નગરપાલિકાએ પાણીપૂરીના વેપારીઓને ત્યાં રેડ કરી હતી. રેડ દરમિયાન બટાટાંની ગુણોની તપાસ કરી હતી. એ દરમિયાન ત્યાંથી ૧૨૦ કિલો સડેલાં બટાટાંનો
ગુજરાત

દાહોદમાં જેલમાંથી મુક્ત કરવા લાંચ લેતા ઈન્ચાર્જ જેલ અધિક્ષકની ધરપકડ કરવામાં આવી

૩ હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ફસાયો આ બનાવની વિગત મુજબ આ કેસના ફરીયાદી અને તેમના ભાઇની દાહોદ ખાતે નોધાયેલ ગુનાના કામે ઘરપકડ થઈ હતી. જેમાં ફરીયાદીને તા.૦૪/૧૦/ર૦ર૪ ના રોજ જામીન મળેલ અને તા.રર/૧૦/ર૦ર૪ ના રોજ ગુજરાત હાઇકોર્ટમાંથી ફરીયાદીના ભાઇના જામીન મંજુર થયા હતા.જેમાં ડોકી સબજેલનો શેરો