વડોદરામાં સાવલી એચ.પી.સી.એલ ચોકડી પાસે અકસ્માતમાં બેના મોત થયા છે. ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના મોત થયા છે. બે જણા ગંભીર રીતે દાઝ્યા છે. અગ્નિશામક દળે ડમ્પર પર લાગેલી આગ કાબૂમાં લીધી છે. વડોદરામાં સાવલી એચ.પી.સી.એલ ચોકડી પાસે અકસ્માતમાં બેના મોત થયા છે. ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના મોત થયા
Month: October 2024
છે. સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદમાં બોગસ આર્બિટ્રેટર જજ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ શાહવાડીની જમીનમાં ગેરકાયદે ઓર્ડર કર્યાનું ખૂલ્યું છે. નકલી આર્બિટ્રેટર મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયનની મુશ્કેલીમાં વધારો થયો
31 મી ઓક્ટોબર ના રોજ અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી અન્વયે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભાવનગર જિલ્લાની કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા શપથ”લેવામાં આવ્યા હતા.આ ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લા કલેકટર કચેરી સહિતના જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા પોતાની ઓફિસોમાં
યુવકે હરસના કારણે રજા માંગી તો મેનેજરે પુરાવો માંગતા યુવકે એવો ફોટો મોકલ્યો કે તમ્મર ચડી ગ્યા..!એક કર્મચારી છેલ્લા ઘણા દિવસોથી પાઈલ્સની સમસ્યાથી પીડાતો હતો. તે બરાબર ઊભો પણ નહોતો થઈ શકતો. આવી સ્થિતિમાં તેણે તેની ઓફિસમાં આ વાતની જાણ કરી અને રજા માટે અરજી કરી. પરંતુ ઓફિસના સિનિયરો તેને રજા આપતા
વિશ્વના સૌથી ગરીબ દેશ સોમાલિયામાં લોકોને નાની-નાની જરૂરીયાત માટે સંઘર્ષ કરવો પડે છેહાલના સમયમાં વિશ્વના ઘણા દેશોનો વિકાસ એટલો બધો થયો છે કે જ્યાં જીવન જરૂરી કામ પણ મશીનો કરવા લાગ્યા છે. તેમની આર્થિક સ્થિતિ એટલી સારી છે કે તેઓ તેમના દેશોનો આટલો સારો વિકાસ કરી શકયા છે અને વર્લ્ડમાં તેમનું નામ
કેનેડામાં ઇમિગ્રન્ટો દ્વારા સૌથી વધુ બોલાતી ભાષામાં પહેલા ક્રમાંકે પંજાબી, બીજા ક્રમાંકે હિન્દી બાદ ત્રીજું સ્થાન આપણી ગુજરાતી ભાષાને મળ્યું છે. હાલમાં ઉપલબ્ધ ડેટા મુજબ ૧૯૮૦થી અત્યાર સુધીમાં કેનેડામાં ૮૭,૯૦૦ ગુજરાતીભાષી લોકો સ્થાયી થયા છે અને ૨૦૧૬થી ૨૦૨૧ના સમયગાફ્રા દરમ્યાન એમાં ૨૬ ટકાનો વધારો
‘આલ્ફા’ ફિલ્મ માટે હૃતિક રોશનની કેમિયો સિક્વન્સની મુંબઈમાં શૂટ કરવાની મેકર્સની યોજના રૂઇહ્લ સ્પાય યુનિવર્સ હાલમાં ભારતીય સિનેમાનું સૌથી મોટું ફિલ્મ બ્રહ્માંડ છે. તેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, રિતિક રોશન, દીપિકા પાદુકોણ, જુનિયર એનટીઆર અને કેટરિના કૈફ જેવા મોટા સ્ટાર્સ છે. હવે આલિયા ભટ્ટની ફિલ્મ
લેબનોનના હિઝબુલ્લાહ વિદ્રોહી જૂથે નઈમ કાસિમને તેના નવા નેતા તરીકે પસંદ કર્યા છે. હસન નસરાલ્લાહના મૃત્યુના લગભગ એક મહિના બાદ હિઝબુલ્લાએ પોતાનો નેતા પસંદ કર્યો છે. હસન નસરાલ્લાહ ગયા મહિને ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. હિઝબુલ્લાએ એક નિવેદન જારી કરીને માહિતી આપી હતી કે નઈમ કાસિમ જૂથમાં
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી લડવા જઈ રહી છે. તે કેરફ્રની વાયનાડ બેઠક પરથી પેટાચૂંટણીમાંથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં તેમણે આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. હવે તે પોતે વાયનાડ પહોંચી અને ત્યાંના લોકોને સંબોધિત કર્યા. રાહુલ ગાંધી અંગે તેમણે કહ્યું કે તેમની છબી ખરાબ કરવા
ભારત-ચીન સરહદ પરના બે વિસ્તારોમાંથી સૈનિકોને પાછા ખેંચવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે છે. બંને દેશોની સેનાઓએ ડેમચોક અને ડેપસાંગમાં કામચલાઉ ચોકીઓ, શેડ, ટેન્ટ અને અન્ય વસ્તુઓ લગભગ હટાવી દીધી છે. સેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, હવે વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે કે ડિસએન્જેજમેન્ટ પૂર્ણ
Recent Comments