Month: November 2024
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે નિલમબાગ પોલીસ સ્ટેશનની હદમાં તેના જ પોલીસ સ્ટેશનની નજીકથી પસાર થતાં ઇંગ્લિશ દારૂની ૮૫૪૪ બોટલ ભરેલ આઇશરને ઝડપી સમગ્ર પોલીસ સ્ટેશનને ઉંઘતું ઝડપી પાડયું હતું.પોલીસે ઝડપી પાડેલાં આ જથ્થા સાથે ઝડપાયેલાં બે શખ્સોએ દારૂનો આ જથ્થો ઉત્તર કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા કુખ્યાત
ખાંડ સહકારી મંડળીઓ થકી ખેડૂતોને ગત વર્ષે રૂ. ૩૩૯૧ કરોડથી વધુની રકમ ચૂકવાઈ ગુજરાતમાં ખાંડ સહકારી મંડળીઓમાં અંદાજે ૪.૫૦ લાખ જેટલા ખેડૂતો સભાસદ ગત વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પિલાણ સિઝનમાં ગુજરાતમાં લગભગ ૮.૮૭ લાખ મે.ટન ખાંડનું ઉત્પાદન ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને જ નહિ પરંતુ ૨૦ થી ૨૫ હજાર જેટલા કામદારોને
આણંદ અમૂલ ડેરીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી વર્ષમાં અમૂલમાં ચૂંટણીના એંધાણ છે, તેવામાં વર્તમાન ચેરમેન સામે વિરોધ વચ્ચે એકાએક અમૂલ દ્વારા ઠાસરા તાલુકાના ૧૫૦થી વધુ યુવકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ઠાસરા તાલુકો અમૂલના પૂર્વ ચેરમેન રામસિંહ પરમારનો ગઢ માનવામાં આવે છે ત્યારે ઠાસરાના
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર શહેરમાં આવેલી ઉમિયા બી.એડ. કોલેજના સંચાલક સામે પાલનપુરમાં ઉમિયા બી.એડ. કોલેજના સંચાલક સામે દોઢ કરોડ રૂપિયાના ઉચાપતની ફરિયાદ નોંધવામાં આવી છે. ઉમિયા કોલેજના ટ્રસ્ટના પ્રમુખે સંચાલક વિરૂદ્ધ સહી-સિક્કાનો દુરૂપયોગ કરી પગાર અને ફીની ઉચાપતની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ચોમાસાની મોસમની વિદાય થયા બાદ પણ સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ યથાવત રહેવા પામ્યા છે. તેવા સમયે અમરોલીમાં તાવ અને ઉલ્ટી થયા બાદ બાળકી અને અલથાણમાં ઝાડા થયા બાદ આઘેડનું મોત નીપજ્યું હતું. જ્યારે સિવિલમાં છેલ્લા દોઢ માસમાં ડેન્ગ્યુમાં ૪૨૪, મલેરીયામાં ૩૯૯, તાવમાં ૩૩૯,
Recent Comments