ગુજરાત

ઇંડિયન રેડ રેડ ક્રોસ સોસાયટી દ્વારા બે દિવસમાં ૨૫૮ થેલેસેમિયા ટેસ્ટ કરાયા

આજની યુવા પેઢી માટે ખૂબ અગત્યના ગણાના થિલેસેમિયા ટેસ્ટની પ્રવૃત્તિમાં ઈન્ડિયન રેડ ક્રોમ એસાયટી જાેરશોરથી ખાગળ વધી રહી છે. વિતેલા બે દિવસોમાં બે કેમ્પ અંતર્ગત સંસ્થાએ ૨૫૦ જેટલા થેલેસેમિયા ટેસ્ટ કરીને એક નવો જ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. અંગેની અખબારી યાદીમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગાંધીનગર જિલ્લા શાખાના ચેરમેન જીલુભા પાપલે જણાવ્યું છે કે સંસ્થાની ગુજરાત રાજ્ય શાખાના સૌજન્યથી બે દિવસો દરમિયાન સરકારી ફાર્મસી કોલેજ, ગાંધીનગર અને શંકરસિંહ બાપુ કોલેજ ખોફ ફાર્મસી, વાસણ ખાતે થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને સ્થળોએ અનુક્રમે ૧૯૨ અને ૧૬ મળી કુલ ૨૫૮ જેટલા ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યા હતા બંને સંસ્થાઓના વડાઓ તથા રેડ ક્રીસ જિલ્લા શાબ્દના સ્વયંસેવક નિલેન્દ્ર વોરા તથા ભુપેન્દ્ર મહેતા દ્વારા આ કેમ્પ માટે સરાહનીય સેવા પૂરી પાડવામાં આવી હતી.

Related Posts