દામનગર શહેર ની “ડ” વર્ગ ધરાવતી નગરપાલિકા ના સત્તાધીશો પ્રજા ના પેસા થી કેવી ઝાકમઝોળ કરી રહ્યા છે પારદર્શી પ્રમાણિક કરકસર યુક્ત વહીવટ મેં બદલે ઉંધે માણે કેમ ? પાલિકા ના આકારણી રજીસ્ટરે ૫૦૦૦ જેટલી મિલ્કતો સામે ૩૦૦૦ જેટલી સ્ટ્રીટ લાઈટો ફિટ કરાવી વર્ષ દરમ્યાન ૧૬ લાખ થી વધુ નો મેન્ટનેસ ખર્ચ કરી પ્રજા ના પેસા ઝાકમઝોળ કરી રહ્યા છે ચોરા ચાવડી ચોક મુખ્ય બજારો વ્યૂહાત્મક જગ્યા એ જાહેર દિવાબતી ને બદલે ખાનગી માલિકી ની મિલ્કતો ઉપર મોટી સંખ્યા માં પાલિકા ના ખર્ચે દિવાબતી કરી મહાન બની જવા કેવા કેવા અખતરા કરી રહ્યા છે આવી રીતે મહાન બની જવાય ખરું ? ગુજરાત સરકાર ના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ ના પરિપત્ર અને નિયામક સૂચના થી વિપરીત આચરણ કરી આત્મ નિર્ભર દિવાબતી યોજના ને બદલે છેલ્લા બે વર્ષ માં બમણી સ્ટ્રીટ લાઈટ વધારી અનેક ખાનગી મિલ્કતો ઉપર સ્ટ્રીટ લાઈટો લગાવી દીધી અનેક ખાનગી મિલ્કતો ની ફરતે દરેક દીવાલો ઉપર જાહેર દિવાબતી કરાય છે સ્થાનિક સત્તાધીશો સ્ટ્રીટ લાઈટો ના અજવાળે મોતી પરોવી રહ્યા છે ? પ્રજા ના પેસા આવી ઝાકમઝોળ કેમ શહેરી વિકાસ વિભાગ ના ઠરાવ પરિપત્ર થી વિપરીત આચરણ પ્રજા ના પેસા ક્યાં સુધી ? કરકસર કે પ્રજા ના હિત ના બદલે આવી ખુશામત કોની માટે કરાય રહી છે ? શહેર માં પાલિકા ના આકારણી રજી એ નોંધાયેલ ૫૦૦૦ મિલ્કતો સામે ૩૦૦૦ જાહેર દિવાબતી ક્યાં કરાય છે કોની મિલ્કતો ઉપર પ્રજા ના પેસા અજવાળા સંપન્ન પરિવારો પોતા ના ખર્ચે લેમ્પ ન લગાવી શકે ? બંધારણ થી પણ આવી વિશેષતા કોઈ ને નથી પાલિકા ના સત્તાધીશો પ્રજા ના ભોગે આવી મનમાની ક્યાં સુધી કરશે ? પ્રમાણિક અને પારદર્શી કરકસર યુક્ત વહીવટ ને બદલે ઉંધે માણે કેમ ?
પ્રજા ના પેસા થી ઝાકમઝોળ ૫૦૦૦ મિલ્કતો સામે ૩૦૦૦ સ્ટ્રીટ લાઈટ જાહેર દિવાબતી ખાનગી મિલ્કતો ઉપર હોય ખરી ?


















Recent Comments