પાકિસ્તાનમાં કુદરતો પ્રકોપ યથાવત છે. અઠવાડિયામાં ત્રીજી વખત અહીં ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ વખતે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ઠ પરની એક પોસ્ટમાં, દ્ગઝ્રજી એ કહ્યું, “ઈઊ ર્ક સ્: ૪.૬, તારીખ: ૧૨/૦૫/૨૦૨૫ ૧૩:૨૬:૩૨ ૈંજી્, અક્ષાંશ: ૨૯.૧૨ દ્ગ, લાંબો: ૬૭.૨૬ ઈ, ઊંડાઈ: ૧૦ દ્ભદ્બ, સ્થાન: પાકિસ્તાન.”
ભૂકંપની તીવ્રતા ૪.૬ નોંધાઈ હતી અને તેનું કેન્દ્ર જમીનથી ૧૦ કિ.મી. ઊંડે સુધી હતું. ઉલ્લેખનીય છે કે એક જ અઠવાડિયામાં ત્રીજી વખત પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો છે. અગાઉ ગત સોમવારે (૫ મે) પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો. તે સમયે પણ તીવ્રતા ૪.૦ નોંધાઈ હતી. ત્યારે ભૂકંપનું કેન્દ્ર ૧૦ કિ.મી. ઊંડે નોંધાયું હતું. જાેકે ત્યારપછી શનિવારે સવારે પણ ૫.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
પાકિસ્તાનમાં ૪.૬ ની તીવ્રતાનો ભૂકંપ

Recent Comments