સાવરકુંડલા મહુવા રોડ ખાતે આવેલ સુપ્રસિધ્ધ સ્વામીશ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે બિરાજમાન આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શ્રીરામ ના જન્મોત્સવ રામનવમી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આતકે ભગવાન શ્રીરામની પ્રતિમાં ને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા સાવરકુંડલા નિર્દોષાનંદ સત્સંગ આશ્રમના સત્સંગી ભાઈઓ બહેનો દ્વારા ભગવાન શ્રીરામ ની પ્રતિમા નું પૂજન, અર્ચન, આરતી કરવામાં આવી હતી અને રામ જન્મોત્સવ અને છપ્પન ભોગ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સાવરકુંડલા નિર્દોષાનંદજી આશ્રમ ખાતે ભગવાન શ્રીરામ નો જન્મોત્સવ ની ઉજવણી નિમિતે 56 ભોગ ધરવામાં આવ્યા.

Recent Comments