ભાવનગર શહેરમાં મેજર ધ્યાનચંદ જયંતિ ઉજવણીના ભાગરૂપે ભાવનગર મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત
ઉપક્રમે ભાવનગર શહેરમાં આજે ‘સન્ડે ઓન સાયકલ’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં ધો.૧માં અભ્યાસ
કરતો ૬ વર્ષેનો મહેંદી રજા ભીમાણીએ ભાગ લઈ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.તેણે રેલીમાં ભાગ લઈ ફીટનેસનો સંદેશ આપ્યો હતો.
ભાવનગરમાં યોજાયેલી ‘સન્ડે ઓન સાયકલ’ રેલીમાં ૬ વર્ષેનો મહેંદી રજા ભીમાણી બન્યોઆકર્ષકનું કેન્દ્ર

Recent Comments