લાઠી શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા ૬૨ માં હોમગાર્ડ સ્થાપના દિવસ ની અદબ થી ઉજવણી નાગરીક સુરક્ષા દળ ની હાજરી જ સુરક્ષા નો સૌથી મોટો સંદેશ છે લાઠી શહેર ના રાજમાર્ગો ઉપર શિસ્ત સેવા અને સમર્પણ ની ઉન્નત ભાવના સાથે હોમગાર્ડ સ્થાપના દિવસ ની ઉજવણી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ના માર્ગદર્શન હેઠળ લાઠી યુનિટ દ્વારા હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં માજી હોમગાર્ડ કાર્તિકભાઈ ભટ્ટ લાઠી ઓફિસર કમાન્ડિંગ રાજુભાઈ ચોહાણ.એસ.એસ સિંગલ હસમુખભાઈ કાટીયા હિતેશભાઈ બઢિયા બી એ ગોહિલ જી આર.ખાંભુ અને લાઠી યુનિટ દ્વારા ઉજવણી કરવામાં આવી આ તકે કાર્તિકભાઈ ભટ્ટ બી એ ગોહિલ જી.આર ખાંભુ ની વયમર્યાદા સેવા નિવૃત્તિ સાથે બંને કમાન્ડર ના સેવા પ્રદાન ની નોંધનીય સેવા ઓની સરાહના સાથે વિદાયમાન યોજવામાં આવ્યો હતો
લાઠી શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા ૬૨ માં હોમગાર્ડ સ્થાપના દિવસ ની અદબ થી ઉજવણી

Recent Comments