fbpx
અમરેલી

૭/૧૨ માંખેડૂતોની માલિકી દર્શાવેછે તો ફાર્મર કાર્ડ શા માટે? – તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી


ગુજરાતમાં ભાજપના રાજમાંખેડૂતોની અધોગતિ બેસી ગઈ છે, આજે સમગ્ર ગુજરાત રાજ્યમાંખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ ગયા છે, ભાજપના રાજમાંખેડૂતોનેખેતી કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે, આજે ખેડૂતોનેખેતી કરવામાંખર્ચડબલ થઇ ગયો જેની સામેખેતીની આવક અડધી થઈ ગઈ છે, ખેડૂતો મોંઘાદાટ બિયારણ, જંતુનાશક દવાઓ, ખાતર, ખેડકામ, મજૂરી ખર્ચ, વગેરે જેવા ખર્ચાઓ કરીનેપાકનુંઉત્પાદન લેવામા આવેછે, જેની સામેખેડૂતોનેપોતાના પાકના પોષણક્ષમ ભાવ પણ મળતા નથી, પરિણામેખેડૂતોનેખેતીની આવક કરતા ખેતીના ખર્ચાઓ વધી જવાથી ગુજરાતનો ખેડૂત કર્જદાર બની ગયો છે અનેખેડૂતો દિન પ્રતિદિન ખેતી કામ છોડી રહ્યા છે, આજે ભાજપના રાજમાંખેડૂતો ૫% થી લઈને૨૮% સુધીનો GST સ્વરૂપેટેક્ટે સ ભરતો થયો છે,

જેની સામેખેડૂતોનેપાક વીમો, પોષણક્ષમ ભાવ, નિયમિત વીજળી, સિંચાઈ માટેનું ટે પાણી, રોઝ- ભૂંડના ત્રાસમાંથી મુક્તિ , અસલી ગુણવત્તાયુક્ત સસ્તું બિયારણ, અસલી ગુણવત્તાયુક્ત સસ્તી જંતુનાશક દવાઓ, અસલી ગુણવત્તાયુક્ત સસ્તુંખાતર ભાજપની સરકાર આપી શકતી નથી, અનેખેડૂતો પાસેજે કાંઈ વધ્યુંછે તેપણ આ ભાજપની સરકાર છીનવી લેવા માંગેછે, સમગ્ર ભારત દેશમાંખેડૂતોનેખાતેદાર બનાવવાનું કામ કોંગ્રેસની સરકારે કર્યુંછે, આજે ૭/૧૨ માંખેડૂતોનેપોતાની ખેતીના માલિકી હક દર્શાવતા જે નામ આવેછે તેકોંગ્રેસ સરકારનેઆભારી છે, એટલેકે કોંગ્રેસની સરકારે ખેત મજૂરમાંથી ખેતરના માલિક બનાવવાનું કામ કર્યું છે, જે આ ભાજપની સરકાર જોઈ ન શકતા ફરી પાછા ખેડૂતોનેમાલિકમાંથી ખેત મજૂર બનાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે, જો કોઈપણ ખેડૂતનું ૭/૧૨ માં નામ હોય તો ખેડૂત ખાતેદાર હોવાનો તેનાથી મોટો આધાર પુરાવો શુંહોઈ શકે? જો ૭/૧૨ ખેડૂતોનો માલિકી હક્ક દર્શાવતા હોય તો ફાર્મર કાર્ડ શા માટે?ટે આમ ગુજરાતની ભાજપ સરકાર ફાર્મર કાર્ડની આડમાંખેડૂતોની જમીન હડપવા માટેનું ટે કારસ્તાન કરી રહી છે.

Follow Me:

Related Posts