અમરેલી

70 લાખના ખર્ચે કુંકાવાવ તાલુકાના રામપુર ગામનો એપ્રોચ રોડ મંજૂર કરાવતા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા

અમરેલીશહેરઅનેજિલ્લાનાવિકાસકામોમાંછેલ્લાએકવર્ષકરતાવધુંસમયથીરીતસરતેજીફૂંકાઈહોયએમલાગીરહ્યુંછે.અમરેલીનાયુવાનધારાસભ્યઅનેગુજરાતવિધાનસભાનાનાયબમુખ્યદંડકકૌશિકવેકરિયાજેરીતેવિકાસકામોમંજૂરકરાવીલાવીરહ્યાછેએવુંઅગાઉક્યારેયબન્યુંનહોતું.આજેઅમરેલીજિલ્લાનાકુંકાવાવતાલુકાનેવધુએકવિકાસકામનીભેટમળીછે.રૂપિયા70લાખનાખર્ચેકુંકાવાવતાલુકાનારામપુરાગામનોએપ્રોચરોડરાજ્યસરકારદ્વારામંજૂરકરવામાંઆવ્યોછે.આકામમંજૂરકરવામાટેકૌશિકવેકરિયાએમુખ્યમંત્રીભૂપેન્દ્રભાઈપટેલનેઅંગતરસલઈભલામણકરીહતી.જેનેમુખ્યમંત્રીએમંજૂરીઆપતાહવેઆકામટૂંકસમયમાંચાલુંકરીપૂર્ણકરવામાંઆવશે.આકામમંજૂરકરવામાટેકૌશિકવેકરિયાએપ્રજાજનોવતીમુખ્યમંત્રીપ્રત્યેઆભારનીલાગણીવ્યક્તકરીછે.

Related Posts