ગુજરાત

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા ૯૦ પરિવારો એ સંસ્કાર વિધિ માં ઉત્સાહભેર ભાગ લીધો

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા તપોભૂમિ શાંતિકુંજ હરિદ્વાર પૂજ્ય યુગ ઋષિ ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દેવ અને પૂજ્ય માતા ભગવતી દેવીજી રચિત  હિન્દુ વૈદિક પરંપરા નાં ૧૬.સંસ્કારો પૈકી નાં સંસ્કાર પ્રતિપાદન વિધિ સુરત શહેર નાં વરાછા ભાતની વાડી શકિતપીઠ ગાયત્રી મંદિર નાં સાનિધ્ય માં વૈદિક મંત્રોચાર ની  દિવ્ય ધ્વનિ વચ્ચે શહેર નાં સદભાગ્યશાળી ૯૦ જેટલા પરિવારો એ પોતા ની સંતતિ માં દિવ્ય સંસ્કારો નિરૂપણ કરાવી ધર્મલાભ મેળવ્યો જેમાં ૫૩ સગર્ભા ધાત્રી માતા ઓનાં ગર્ભધાન સંસ્કાર પાંચ નવજાત શિશુ ઓનાં નામાંકરણ સંસ્કાર ૩ જન્મદિન ઉત્સવ નવજાત શિશુ નાં ૪ અન્નપ્રાશન સંસ્કાર ૧૬ મુંડન સંસ્કાર ૬ ગુરુદિક્ષા સંસ્કાર ઉપનયન (ઉપવેશન) કર્ણવેધ જેવા દિવ્ય સંસ્કારો નો વિદ્વાન શકિત ઉપાવસ્ક શ્રી દ્વારા લાભ મેળવ્યો હતો યુગ પ્રવર્તક  પૂજ્ય ગુરુદેવ રચિત સદ સાહિત્ય નાં પુસ્તકો અર્પણ કરાયા હતા ખૂબ મોટી સંખ્યા નાં શ્રદ્ધાળુ ભાવિકો યજ્ઞ નારાયણ નાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી શકિત નાં સાનિધ્ય માં નવજાત શિશુ ઓનાં કલરવ અને કિલકિલાટ વચ્ચે દિવ્ય સંસ્કાર નો લાભ મેળવતા પરિવારો અનેરી ખુશી વ્યાપી હતી   

Related Posts