ભાવનગર

ધોરણ-12માં ભૂગોળમાં 9,464 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી:125 વિદ્યાર્થીની ગેર હાજરી નોંધાઇ

ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે બપોરે ધોરણ-12માં સામાન્ય પ્રવાહમાં ભૂગોળ વિષયની પરીક્ષામાં નોંધાયેલાં‌‌ 9,589 વિદ્યાર્થીઓ પૈકી‌ 9,464 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.125 વિદ્યાર્થીની તેમાં ગેર હાજરી નોંધાઇ હતી.

Follow Me:

Related Posts