fbpx
Home Archive by category રાષ્ટ્રીય (Page 1206)
રાષ્ટ્રીય

હૈદરાબાદમાં રક્ષામંત્રીએ સંયુક્ત સ્નાતક પરેડને સંબોધી દેશના આત્મ-સમ્માનને કોઇપણ પ્રકારની નુકસાની સહન ન થઇ શકેઃ રાજનાથ સિંહ

આ નવું ભારત છે જે સરહદ પર ઉલ્લંઘન, આક્રમકતા તથા કોઇપણ પ્રકારની એકતરફી કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપી શકે છે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહએ કહ્યું કે ચીનની સાથે સરહદ વિવાદથી ભારત જે રીતે વ્યવહાર કર્યો છે તેણે સાબિત કરી આપ્યું કે ભારત નબળું નથી. સરહદ પર ઉલ્લંઘન, આક્રમકતા તથા કોઇપણ રીતે એકતરફી
રાષ્ટ્રીય

કોરોના ટેસ્ટમાં અમેરિકા કરતા પણ દિલ્હી આગળ હોવાનો મુખ્યમંત્રી કેજરીવાલનો દાવો

દિલ્હીમાં ૧૦ લાખની વસતીએ દૈનિક ૪,૫૦૦ ટેસ્ટ થાય છેઃ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જણાવ્યું કે, રાજ્યમાં કોવિડ ૧૯ની ત્રીજી વેવ સમાપ્ત થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. દિલ્હીમાં આજે પ્રતિદિવસ લગભગ ૯૦,૦૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ દેશમાં સૌથી વધુ છે.કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં સમગ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ સમસ્યા સર્જાઈ હતી […]
રાષ્ટ્રીય

સપા નેતા અખિલેશ યાદવના મોદી સરકાર પર પ્રહાર શાહની રેલીમાં કોરોના નહીં ફેલાય,સંસદનું સત્ર બોલાવવામાં કોરોના નડે છે

સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે મોદી સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે સંસદનું સત્ર બોલાવવામાં કોરોના આડે આવે છે પરંતુ પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રેલી યોજાય ત્યારે કોરોના ફેલાવાનો ડર નથી. એ કેવું ?અખિલેશે એવો આક્ષેપ કર્યો હતો કે છેલ્લા એકવીસ બાવીસ દિવસથી ચાલી રહેલા કિસાન આંદોલન વિશે સાંસદો સવાલો પૂછીને સરકારને મૂંઝવી નાખે એવા […]
રાષ્ટ્રીય

ભારતીય મૂળના વેદાંત પટેલની વ્હાઈટ હાઉસના સહાયક પ્રેસ સચિવ તરીકે પસંદગી

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જાે બાઈડેન સતત પોતાની ટીમનો વિસ્તાર કરી રહ્યાં છે. જે અંતર્ગત તેમણે વ્હાઈટ હાઉસના કૉમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફના ૧૬ સભ્યોના નામ જાહેર કર્યા છે. જેમાં ભારતીય મૂળના અમેરિકન વેદાંત પટેલની સહાયક પ્રેસ સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન બાઈડેનના અભિયાન દરમિયાન વેદાંત પટેલે મહત્વની જવાબદારી સંભાળી હતી. અગાઉ વેદાંત […]
રાષ્ટ્રીય

હૈદરાબાદની કંપનીએ બેંકો સાથે રૂ.૭૯૨૬ કરોડની છેતરપિંડી કરી બેંક કૌભાંડ મામલે સીબીઆઇએ હૈદરાબાદની ટ્રાન્સસ્ટ્રૉય લિમિટેડ વિરુદ્ધ કેસ દાખલ કર્યો

૭૯૨૬ કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી બદલ સીબીઆઇએ હૈદરાબાદ સ્થિત ટ્રાન્સટ્રોય (ઇન્ડિયા) અને તેના ડાયરેક્ટરો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. કેનેરા બેંકના નેતૃત્ત્વવાળા બેક જૂથ સાથે કુલ ૭૯૨૬ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. આ કૌભાંડને ભારતના બેકિંગ સેક્ટરનું સૌથી મોટું કૌભાંડ ગણવામાં આવી રહ્યું છે.આ કૌભાંડની રકમ મેહુલ ચોકસીના કૌભાંડથી પણ વધી ગઇ છે. સીબીઆઇના […]
રાષ્ટ્રીય

ભારતીય સેના થશે વશુ સશક્તદુશ્મનોના દાંત ખાટા કરશે ડીઆરડીઓ દ્વારા બનાવેલ ૨૦૦ હોવાઈત્ઝર તોપ

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ભારતીય લશ્કરને બસો હોવાઇત્ઝર તોપો આપશે. છેલ્લા થોડા મહિનાથી ચીન સાથે સર્જાયેલા તનાવના પગલે આ તોપો અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં તહેનાત કરાશે એવું જાણવા મળ્યું હતું.હાલ ભારતીય લશ્કરને શક્ય તેટલી ઝડપે ૪૦૦ આર્ટિલરી ગનની જરૂર છે, એટલે આગામી ૧૮ માસમાં ડીઆરડીઓ ઘરઆંગણે બનેલી એડવાન્સ ટાવર આર્ટિલરી ગન હોવાઇત્ઝર તૈયાર કરીને […]
રાષ્ટ્રીય

મોદીના આયોજન વગરના લોકડાઉનથી કરોડો જિંદગીઓ બરબાદ થઈઃ રાહુલ ગાંધી

ભારતમાં કોરોનાના કેસ એક કરોડને પાર થઈ ગયા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી સોશ્યલ મીડિયા થકી કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે.રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યુ હતુ કે, કોરોના સંક્રમણના કેસ એક કરોડ પર પહોંચી ચુક્યા છે અને લગભગ દોઢ લાખ લોકોના મોત થઈ ચુક્યા છે ત્યારે કોઈ પણ યોજના બનાવ્યા વગર […]
રાષ્ટ્રીય

સુપ્રિમે અનામતને લઇને આપ્યો મહત્વનો ચુકાદોકવોટા પોલીસીનો અર્થ યોગ્યતાને નકારવો એ નથીઃ સુપ્રિમ કોર્ટ

ઓપન કેટેગરી તમામ માટે છે, ઑપન કેટેગરીમાં પણ આ લોકો નોકરી મેળવી શકે છે સુપ્રીમ કોર્ટે જાતિગત આરક્ષણ કેસમાં શુક્રવારના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો. આ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ક્વોટા પોલિસીનો અર્થ લાયકાતને નકારી કાઢવાનો નથી. ઉદ્દેશ્ય યોગ્ય ઉમેદવારોને નોકરીની તકોથી વંચિત રાખવાનો નથી, ભલે તે અનામત કેટેગરીના હોય.જસ્ટિસ ઉદય લલિતની અધ્યક્ષતાવાળી […]
રાષ્ટ્રીય

શાહનો બે દિવસીય પ.બંગાળ પ્રવાસઃ દીદી પર વરસ્યા ભાજપ ૨૦૦થી વધુ બેઠકો જીતીને સોનાર બાંગ્લાનું સપનું સાકાર કરશેઃ શાહ

શાહે મિદનાપુર રેલીમાં ટીએમસીને ઉખાડી ફેંકવા લોકોને અપીલ કરી,ચૂંટણી સુધીમાં ટીએમમાં મમતા એકલા પડી જશે પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજનો દિવસ રાજકીય ઉલટફેરનો રહ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીની હાજરીમાં ટીએમસીના દિગ્ગજ નેતા અને મમતાના ખાસ ગણાતા શુભેન્દુ અધિકારી સાથે એક સાંસદ અને ૯ ધારાસભ્યો ઉપરાંત ટીએમસી, ડાબેરી અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. […]
રાષ્ટ્રીય

૨૪ કલાકમાં ૨૫૧૫૩ પોઝિટિવ કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક ૧.૪૫ લાખને પાર દેશમાં ૩૨૫ દિવસ બાદ કોરોનાના કુલ કેસ ૧,૦૦,૦૦૦,૦૦

એકટીવ કેસના મામલે ભારત વિશ્વમાં ૯માં ક્રમે, ૩૦૮૭૫૧ એકટીવ કેસ, સંક્રમિતોના મામલે વિશ્વનો બીજાે દેશ, મૃત્યુઆંકના મામલે ભારત અમેરિકા અને બ્રાઝીલ પછી ત્રીજા ક્રમે ભારતમાં કોરોનાના કુલ કેસ એક કરોડનો આંકડો પાર કરી ચુક્યા છે. અમેરિકા બાદ માત્ર ભારતમાંજ એક કરોડ કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૨૫,૧૫૩ નવા કેસ સામે આવ્યા છે. […]