fbpx
Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 2)
સૌરાષ્ટ - કચ્છ

વેરાવળ લોહાણા મહાજન વંડી માં રાંદલ માતાના ૧૦૮ લોટાના કાર્યક્રમ ભકિતપુર્વક ઉજવાયો

વેરાવળ જલ્યાણ ગ્રુપ દ્વારા લોહાણા મહાજન વંડી માં રાંદલ માતાના ૧૦૮ લોટાના કાર્યક્રમ ભકિતભાવ પુર્વક ઉજવાયો હતો તેમાં ૧૭૦૦ થી વધારે ગોરણી સહીત ૨૫૦૦ જેટલા ભકતોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. લોહાણા સમાજ પ્રમુખ તથા ચેરમેન જલ્યાણ ગ્રુપ ના દીપક કકકડે જણાવેલ હતું કે સમસ્ત જ્ઞાતિ સમાજ ના હીતાર્થે રાંદલ
સૌરાષ્ટ - કચ્છ

ચોટીલા જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાજકોટ વિભાગ બેઠક

રાજકોટ ચોટીલા જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાજકોટ વિભાગ બેઠક તા ૨૧/૦૪/૨૪ ના રવિવારે મળી હતી આગામી દિવસોમાં હિન્દુ સમાજ સંગઠીત કરી તેમજ એક્તા માટે હનુમાન ચાલીસા પાઠ કરવો જોઈએ હિન્દુ શક્તિ ને જાગૃત કરીને એક્તા કરવી આગામી દિવસોમાં રાષ્ટ્રીય બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા હિન્દુ વિર પ્રશિક્ષણ વર્ગ રાજકોટ ખાતે યોજાશે વગૅ […]
સૌરાષ્ટ - કચ્છ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, સ્કૂલો-કોલેજો, ઉદ્યોગપતિઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા “૨૨ માર્ચ વિશ્વજળ દિવસની” ઉજવણી.

રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, સ્કૂલો-કોલેજો, ઉદ્યોગપતિઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા “૨૨ માર્ચ વિશ્વજળ દિવસની” ઉજવણી.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ગુજરાતમાં પાણી બચાવો અભિયાનનું કામ કરી રહી છે.હાલ ૧૩૫ જેટલા ચેકડેમ તૈયાર કરેલા છે અને ૧૧,૧૧૧ ચેકડેમ રીપેરીંગ, ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવાનો સંકલ્પ કરેલ છે.જેનાથી ખેતી, ખેડૂત, પશુ-પંખી અને જીવસૃષ્ટિને ઘણો ફાયદો થઈ રહ્યો છે. ગીરગંગા પરિવાર
સૌરાષ્ટ - કચ્છ

જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો ઉક્તિને સાર્થક કરનાર પરમ, પૂજ્ય શ્રી ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ – કાનાતળાવ)

પરમ પૂજ્યશ્રી ઉષામૈયા (શિવ દરબાર આશ્રમ – કાનાતળાવ)  જેઓની ઉંમર આજે ૮૬ વર્ષની છે અને સૌરાષ્ટ્રની આ પવિત્ર ભૂમિની જે કહેવત છે તે પ્રમાણે આ સંત છેલ્લાં ૬૯ વર્ષથી ઉપર દૂધ પર તેમનું જીવન ગાળે છે.મહાશિવરાત્રીના દિવસે સોમનાથ  મુકામે જેટલા લોકો દર્શને આવે તેમન છેલ્લા ૧૧ વર્ષથી મહાપ્રસાદ કરાવે છે સોમનાથ મંદિરના ટ્રસ્ટી શ્રી પી, […]
સૌરાષ્ટ - કચ્છ

વેરાવળમાં જલારામ બાપા ની પુણ્યતિથી ઉજવાશે લોહાણા જ્ઞાતિ સમુહ ભોજન(પ્રસાદી) નું ભવ્ય આયોજન

વેરાવળ શહેર માં જલારામ બાપા ની પુણ્યતિથી ઉજવાશે લોહાણા બોર્ડીંગ ખાતે લોહાણા જ્ઞાતિ સમુહભોજન નું આયોજન કરાયેલછે તેમાં જ્ઞાતિગંગાના દર્શનનો લાભ લેવા રધુવંશી પરીવારોને સહભાગી થવા જાણ કરાયેલછે. વેરાવળ ભાલકા ભીડીયા જી.આઈ.ડી.સી સોમનાથ તેમજ તાલુકા અને જીલ્લામાં જલારામ બાપા ની પુણ્યતિથી તાપ/૩/૨૪ મંગળવારે સમુહ લોહાણા જ્ઞાતિ ભોજન પ્રસાદનું આયોજન કરાયેલ છે આપ્રસંગે ચેરમેન જલ્યાણ
સૌરાષ્ટ - કચ્છ

હૈદરાબાદ મુકામે તારીખ ૮ ફેબ્રુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી યોજાયેલ પાંચમી માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં રાજકોટના રઘુવંશી સમાજના નીલાબેન ચોટાઈએ ગ્રુપ ૬૦ પ્લસમાં દસ હજાર મીટર રનીંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગુજરાતનું નામ રોશન કર્યું. 

રાજકોટ ખાતે નિવાસ કરતાં નીલાબેન ચોટાઈ કે જે  તાતણીયાના સ્વ. બાલુબાપા ગઢીયાની સુપુત્રી, ડો.રાધિકા ખખ્ખર તેમજ ડો. શૈલજા ગોકાણીના માતુશ્રી તેમજ સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીના માસીએ આ સ્પર્ધામાં ભાગ લઈને ગ્રુપ ૬૦ પ્લસમાં દસ હજાર મીટર  રનીંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર ચોટાઈ પરિવાર તથા રાજકોટ અને ગુજરાતનું નામ રોશન કરેલ છે. આ ઉપરાંત […]
સૌરાષ્ટ - કચ્છ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે જૂનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે વિદ્યાભવનનો શિલાન્યાસ સંપન્ન

ધર્મજીવન વિદ્યાભવનના શિલાન્યાસ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીવિદ્યાથી મોટું કોઇ ધન નથી ઃ સ્વામિનારાયણ ગુરુકુળના સંતો સંસ્કાર સાથે શિક્ષણ થકી શ્રેષ્ઠ અને સંસ્કારવાન સમાજના નિર્માણનું મોટું કાર્ય કરી રહ્યા છેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સાથેનું શિક્ષણ અને આપસમાં સહયોગ મહત્વના છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ
સૌરાષ્ટ - કચ્છ

ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં દીપડાના આંટાફેરા કરતા લોકોમાં ભયનો માહોલ

રાજકોટ જિલ્લામાં દીપડાના આંટાફેરા વધતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ફરી દીપડાની દહેશત જાેવા મળી છે. બીજી તરફ ભાદરકાંઠા વિસ્તારના ગામડામાં પણ ફરી દિપડો જાેવા મળ્યો છે. આ તરફ તલંગણા ગામના ખેતરમાં પણ દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ જાેવા મળ્યો હતો. દીપડો દેખાતા ખેડૂતો સહિત ગ્રામજનો પણ ભયભીત થયા છે. જાે […]
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં સિટી બસે બાઈક ચાલકને અડફેટે લીધો, બસ ડ્રાઈવર નશામાં હોવાનું અનુમાન

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર રાજકોટમાં અકસ્માતની ઘટના બની છે. રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે સિટી બસ બેકાબૂ બન્યો છે. ત્યારે સિટી બસે બાઈક ચાલકને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા છે. તેમજ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું અનુમાન છે. બસ ચાલક ધર્મેન્દ્ર ગોહિલની પોલીસે અટકાયત કરી છે. તેમજ ઈજાગ્રસ્ત બાઈક […]
સૌરાષ્ટ - કચ્છ

ગઢપુર શ્રી ગોપીનાથ દેવ મંદિર ને રાષ્ટ્રીય પર્વ એ ત્રિરંગા થી સુશોભન કરાયું

ગઢડા સ્વામી શ્રી ગોપીનાથ દેવ મંદિર ખાતે ભગવાન ને રાષ્ટ્રીય પર્વ એ ત્રિરંગા થી સુશોભન કરાયું હતું ૭૫ માં પ્રજાસતાક પર્વ એ પૂજ્ય સંતો દ્વારા રાષ્ટ્રીય ની એકતા અખંડીતા ની હિમાયત કરતી શીખ શ્રી ગોપીનાથ દેવ મંદિર માં બીજારતા શ્રીરાધાકૃષ્ણ ના પર્વ એ ત્રિરંગા થીમ થી સુશોભન દિવસ દરમ્યાન શ્રધ્ધાળુ ભાવિકો એ કર્યા દર્શન