આજનું પંચાંગવિક્રમ સંવત-ર૦૭૮, શાલિવાહન શક-૧૯૪૨,વીર સંવત-રપ૪૭, ઇસ્લામીક સંવત-૨૦૨૦, તા. ૦૧-૦૮-ર૦ર૧, રવિવાર, અષાઢ વદ-૮, સૂર્યોદય-૫-૪૨, સૂર્યાસ્ત-૭-૨૨, જૈન નવકારશી-૮-૧૦, આજની રાશિ ઃ મેષ (અ.લ.ઇ.), નક્ષત્રઃ ભરણી મેષ (અ.લ.ઇ.)ઃ- તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ
Month: July 2021
સીબીએસઈનું ધોરણ ૧૨નું શુક્રવારે રિઝલ્ટ જાહેર થયું હતું. ‘પટિયાલા બેબ્સ’ સિરિયલ ફેમ અભિનેત્રી અશનૂર કૌરે ધોરણ ૧૨માં ૯૪% માર્ક્સ મેળવ્યા છે. રિઝલ્ટ આવતાંની સાથે તેણે સોશિયલ મીડિયા પર ખુશી જાહેર કરીને પોતાના ફ્યુચર પ્લાન વિશે જણાવ્યું હતું. એક્ટ્રેસ અશનૂરે સો.મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘૯૪% સ્કોર…
પર્યાવરણ અને પશુઓ સાથે જાેડાયેલા મુદ્દા પર એક્ટર રણદીપ હુડા સતત બધાનું ધ્યાન ખેંચતો રહે છે. કર્ણાટકમાં વાનરોની હત્યા મામલે તેણે ચિંતા જાહેર કરી છે. તેણે લખ્યું, ઘૃણાસ્પદ કૃત્ય છે. ૬૦ વાનરોને ઝેર આપવામાં આવ્યું અને પછી બધાને રસ્તાના કિનારે ફેંકી દીધા. રણદીપે તેની પોસ્ટમાં મુખ્યમંત્રી બાસવરાજ
પોર્નોગ્રાફી કેસમાં હાલ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા જેલમાં છે. રાજની ધરપકડ થયા પછીથી એક્ટ્રેસ ભાંગી પડી છે તે અનેક ટ્રોલર્સનો સામનો કરી રહી છે. ફિલ્મમેકર હંસલ મહેતાએ સો.મીડિયા પર શિલ્પાનો પક્ષ લઈને તેને સપોર્ટ કર્યો છે. હંસલ મહેતાએ લખ્યું, સારા દિવસોમાં તો બધા પાર્ટીઓ કરવા આવશે પણ ખરાબ
એરપોર્ટ ઓથોરિટી દ્વારા મોકડ્રીલ કરવામાં આવતી હોય છે. આજે સવારે આવી જ એક મોકડ્રીલ રાજકોટ એરપોર્ટ પર યોજવામાં આવી હતી જેમાં એરવેઝની ફ્લાઈટ ૪ આતંકીઓએ હાઇજેક કરી છે તેવી માહિતી રાજકોટ એરપોર્ટ ડાયરેક્ટરને મળી હતી. તેથી એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ, ઝ્રૈંજીહ્લના ૮૦ અને ૪૫ પોલીસ જવાનો સાથે ફાયરનો સ્ટાફ
રાજ્ય સરકારે રીક્ષા અને અન્ય વાહનોમાં ફીટ કરેલી ઝ્રદ્ગય્ કીટનું ટેસ્ટિંગ કરવા માટેનો નવો નિયમ લાગુ કર્યો છે, ત્યારે વડોદરા શહેરમાં ટેસ્ટિંગ માટે માત્ર ચાર પંપો છે, જેથી અપૂરતી વ્યવસ્થા છે તે વધારવા, સમયમર્યાદા વધારવા તેમજ ભાવ ઉપર અંકુશ રાખવાની માગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે
સુરતના અલથાણમાં શેર બજારના એક રોકાણકારે ભાગીદારોની વારંવારની રૂપિયાની માંગણીથી ત્રાસીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. અમિત સુથારે ૬ મહિના પહેલા જ લગ્ન કર્યા હતાં. ૨૫ લાખ શેર બજારમાં નાખ્યા બાદ પણ વધુ રકમ માગી ભાગીદારો દબાણ કરતા હોવાની પોલીસને સુસાઈટ નોટ મળી આવતાં પોલીસે આપઘાતની
નવસારી-વિજલપોર નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વિકાસ કાર્યો બાબતે ચર્ચા કરવામા આવી હતી. આ સમયે પેન્ડિંગ કામો બાબતે કાૅંગ્રેસના એક માત્ર નગરસેવિકા અને ભાજપના સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી થતા માહોલ ગરમાયો હતો. મહિલા નગરસેવિકાને કોઈ કારણોસર માઠું લાગી આવતા ચાલુ સભામાંથી રડતા રડતાં બહાર નીકળી
કોરોના મહામારીને કારણે કોર્ટનું કામકાજ ઓનલાઈન ચાલતુ હતું. કોરોનાની બીજી લહેર બાદ કેસો ઘટતાં ડિસ્ટ્રીક્ટ અને મેટ્રો કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ૧૬ મહિનાથી ગુજરાત હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ છે. હાઈકોર્ટની કામગીરી ઓનલાઈન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થઈ રહી છે.
આજના સમયમાં લાખોની લોન લઈને પોતાના ઘરનું સપનું લોકો પૂરું કરતાં હોય છે. અને આખરે જ્યારે આ ઘર મળી જાય ત્યારે ખુશીનો પાર રહેતો નથી. પણ બિલ્ડરની એક ભૂલને કારણે જ્યારે ઘરને સીલ મારી દેવામાં આવે તો ક્યાં જવું તેની ચિંતા સતાવા લાગે છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. જેમાં બિલ્ડરે બેંકની લોન […]
Recent Comments