fbpx
Home 2022 April
બોલિવૂડ

જેકલીન ફનાર્ન્ડિઝની ૭ કરોડથી વધુની સંપતિ ઈડીએ જપ્ત કરી

બોલીવુડ અભિનેત્રી હાલ તો મોટી મુશ્કેલીમાં જાેવા મળી રહી છે કારણ કે ઈડીના જણાવ્યા મુજબ જેકલીન વિરુદ્ધ આ તો શરૂઆતની કાર્યવાહી છે. કેસમાં તે હજુ પણ વધુ ફસાઈ શકે છે. વધુ સંપત્તિ જપ્ત થઈ શકે છે. ઈડી છેલ્લા એક વર્ષથી આ મામલે તપાસ કરી રહી છે. બોલીવુડની હોટ અભિનેત્રી જેકલીન ફનાર્ન્ડિઝ મોટી મુશ્કેલીમાં
બોલિવૂડ

શહનાઝ ગિલ સલમાન ખાનની ફિલ્મ કભી ઈદ કભી દિવાલીમાં જાેવા મળશે

શહનાઝ ગિલ સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’ સાથે બોલિવૂડમાં જઈ રહી છે. સલમાન પોતે પણ આ ફિલ્મનો કો-પ્રોડ્યુસર છે. આ ફિલ્મ માટે સલમાને પોતે શહનાઝનો સંપર્ક કર્યો હતો અને શહનાઝે પણ આ માટે પોતાની સંમતિ દર્શાવી હતી. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સલમાન ખાનની ફિલ્મમાં આયુષ
બોલિવૂડ

અભિનેતા ટાઈગર શ્રોફની હીરોપંતી ૨ થીએટરોમાં છવાઈ

બોલિવુડના એક્શન સ્ટાર ટાઈગર શ્રોફે વર્ષ ૨૦૧૪માં ફિલ્મ ‘હીરોપંતી’થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. તે સમયે ટાઇગર ટીનએજર હતો અને હવે વર્ષો પછી અભિનેતા સિનેમાઘરોમાં ફરી ‘હીરોપંતી’ સાથે તે પરત ફર્યો છે. છેલ્લા કેટલાક સમયથી થિયેટરોમાં મસાલા ફિલ્મોનો યુગ પાછો ફર્યો છે.
બોલિવૂડ

ફિલ્મ રામસેતુના પોસ્ટરથી અભિનેતા અક્ષય કુમાર ફરી ટ્રોલ થયો

અક્ષય કુમાર તેની ફિલ્મ ‘રામ સેતુ’ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અક્ષય સાથે જેકલીન ફર્નાન્ડીઝ ખૂબ જ રસપ્રદ ભૂમિકામાં જાેવા મળશે. આ નવા પોસ્ટરને જાેયા બાદ ફરી એકવાર લોકોએ અક્ષયને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર
બોલિવૂડ

કંગના રનૌતે ધાકડના ટ્રેલર લોન્ચ સમયે ગ્લેમરસ અંદાજમાં દેખાઈ

ધાકડના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં કંગના રનૌત હેલિકોપ્ટર દ્વારા પહોંચી હતી. કંગનાએ આને પોતાની ધાકડ એન્ટ્રી ગણાવી છે. આ તસવીરોમાં કંગના રનૌત બ્લેક શોર્ટ ડ્રેસમાં જાેવા મળી રહી છે. આ કંગનાનો અત્યાર સુધીનો સૌથી ગ્લેમરસ લુક છે. કંગના રનૌતે હીલવાળા બ્લેક શૂઝ સાથે પોતાનો લુક પૂરો કર્યો. ઈવેન્ટ દરમિયાન
ગુજરાત

જીવરાજ પાર્ક બ્રિજનું રીપેરીંગ કામ હાથ ધરાતા વાહનચાલકોને ૩ મહિના મુશ્કેલી

અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા ૮૦ લાખના ખર્ચે જીવરાજ પાર્ક બ્રિજના રિપેરિંગનું આયોજન કરવામાં આવનાર છે. આ બ્રિજ શ્યામાપ્રસાદ મુખરજી બ્રિજ તરીકે પણ ઓળખાય છે, જેનું નિર્માણ ૧૯૯૫માં ઔડાએ કર્યું હતું. હવે સમયાંતરે તે આશરે ૨૭ વર્ષ જૂનો થયો હોવાથી રિપેરિંગ માગે તેવી હાલતમાં મુકાઈ ગયો છે.જીવરાજ પાર્ક
ગુજરાત

વાવમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીને લોખંડના સળિયાથી માર મરાયો

વાવના ઢીમાની સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી વચ્ચે પંદર દિવસ પહેલાં સામાન્ય બોલાચાલી થઇ હતી, જેની અદાવત રાખી રાજપૂત કરશને તેના પુત્રનું ઉપરાણું લઈ સ્કૂલે આવ્યો હતો. બાદમાં યોગેશભાઈ અમિરામભાઈને ચાલુ ક્લાસમાં ઘૂસી જઈ ઇજા પહોંચાડી હતી. ફરજ પરના હાજર શિક્ષક આર.એલ. માળીએ યોગેશને વધુ
ગુજરાત

વડોદરામાં જ્વેલર્સની દુકાનમાંથી ચોરે ૩ લાખની સોનાની ચેઈન ચોરી ફરાર

વડોદરાના વાઘોડિયાના મુખ્ય બજારમા આવેલ અર્પણ જ્વેલર્સમા સોનીની નજર ચુકવી આશરે ત્રણ લાખની સોનાની ચેઈન તડફડાવી જતા ઠગની કરતૂત દુકાનમા લાગેલા સીસીટીવીમા કેદ થઈ છે.વાઘોડિયા પોલીસે ફુટેજના આધારે તપાસ આરંભી છે. ટોપી ગોગલ્સ પહેરી એક મજબુત બાંઘાનો શખ્સ આશરે સાડા દસ વાગ્યાની આસપાસ માડોધર રોડ બાજુથી આવ્યો
ગુજરાત

પાટણના પ્રાચીન કુંડની અંદર શિવાલયમાં મહાઆરતી કરાઈ

સિદ્ધરાજ જયસિંહ સ્થાપિત પાટણ નગરદેવી કાલીકા માતાજીના પ્રાચીન મંદિર સામે આવેલા ઇ.સ ૧૧૨૩ માં બંધાવેલા અતિ પ્રાચિન કુંડની અંદર થોડા દિવસ પહેલા ખોદકામ અને સફાઈ અભિયાન બાદ શિવાલય મળી આવ્યું હતું. જેમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે વોર્ડ નંબર ૧ની શિવાલય સમિતિ દ્વારા મહાઆરતી-ભજન સંધ્યાનું આયોજન કરવામાં
ગુજરાત

સુરતમાં કોઝવેમાં ડૂબેલા ૩ બાળકો મૃતદેહ મળતા પિતાએ પાડોશીને દોષિ ગણાવ્યા

સુરતના રાંદેરમાં ઇકબાલ ઝૂંપડપટ્ટીમાં રહેતો ૭ વર્ષનો મહંમદ કરમઅલી ફકીર, ૭ વર્ષનો શહાદત રહીમ શાહ અને ૧૪ વર્ષની સાનિયા ફારુક શેખ અરસામાં કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર અજમેર ટાવરની પાછળના ભાગમાં રમી રહ્યાં હતાં અને ત્યારે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા, જેમાં ત્રણેયનાં મોત નીપજ્યાં છે. નિયમિત