fbpx
Home 2022 July
અમરેલી

લાઠી પ્રાથીમક શાળા ખાતે પી એમ પોષણ યુનિયન ની કારોબારી બેઠક માં ગુજરાત ભર માંથી હોદેદારો ની હાજરી

લાઠી પ્રાથમિક શાળા સંકુલ માં અમરેલી જિલ્લા મધ્યાન ભોજન યુનિયન આયોજિત ગુજરાત પી એમ પોષણ યુનિયન અને ગુજરાત મજદૂર સંઘ સંલગ્ન સંગઠન ની કારોબારી મળી ગુજરાત પી એમ પોષણ યોજના ની કારોબારી મીટીંગ નું રાજ્યસંધ ના હોદેદારો ના હસ્તે દીપપ્રાગટય કરી પ્રારંભ કરાયો લાઠી શહેર ની પ્રાથમિક શાળા ખાતે ગુજરાત ભર
ભાવનગર

ગઢપુર ગોપીનાથજી મહારાજ દેવ મંદિર આયોજિત પૂજ્ય શ્રી આનંદસ્વરૂપ સ્વામીના શ્રીમુખે પવિત્ર શ્રવણ માસ માં દ્વિશતાબ્દી મહોત્સવ વચનામૃત કથા નો પ્રારંભ

ગઢપુર દરબારગઢ ગોપીનાથ દેવ મંદિર સંસ્થાન પરિસર ખાતે શ્રી ગોપીનાથજી મહારાજ ગઢપુર સંસ્થાન દ્વારા આયોજિત પવિત્ર શ્રાવણ માસમાં સંતોના શ્રીમુખે  વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ના પાવન પ્રસંગે વચનામૃત કથા પ્રારંભ ૨૯/૦૭/૨૦૨૨ શ્રાવણ સુદ એકમ શુક્રવાર થી પ્રારંભ કથા સત્ર સવાર ના ૮-૩૦ થી ૧૦-૩૦ બપોર પછી ૪-૩૦
ભાવનગર

બગદાણા, અખંડ રામધૂન

સંત પૂ.બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે ભક્તિ આરાધના ના પવિત્ર શ્રાવણ માસમાં અખંડ રામધૂન નું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા બે દાયકાથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે સતત એક મહિના માટે દિવસ રાહત એમ 24 કલાક સંગીતમય અખંડ રામધૂનના પાઠ થઈ રહ્યા છે.આ માટે બગદાણા સહિતના ગામોના 12
અમરેલી

e-FIR ની સુવિધા National Forensic Science Universityના Auditorium ખાતેથી લોન્ચ કરવામાં આવેલ છે

જે e-FIRની સુવિધામાં વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરી માટે સિટીઝન પોર્ટલ (https://gujhome.gujarat.gov.in) અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે નાગરીકો e-FIR કરી શકે છે.જેમાં નાગરીકોને પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેતી નથી અને માત્ર એક કલીક વડે અરજદાર પોતાની FIR રજીસ્ટર કરાવી શકે છે.  જે અનુસંધાને આજરોજ
અમરેલી

શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને ધારાસભ્ય ઠુંમર સહિત જિલ્લા ભર ના કોંગ્રેસી અગ્રણી પધાર્યા

દામનગર સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર માજી ધારા સભ્ય ઠાકરશીભાઈ મેતલીયા સહિત જિલ્લા ભર માંથી કોંગ્રેસી અગ્રણી ઓએ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શન કર્યા હતા અને મંદિર ટ્રસ્ટ કાર્યાલય ખાતે મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી સાથે એમ્બ્યુલન્સ અને
અમરેલી

દામનગર પ્રસિદ્ધ છે પુરાણો માં કુંભારાણા એ બંધાવેલ દેવળ. સ્વયંભુ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ

દામનગર શહેરથી દક્ષિણે અગસ્ત ઋષિ ના અનુષ્ઠાનથી સ્વયંભુ પ્રાગટય કુંભનાય સ્થાપત્ય યુગ ત્રેતામાં કુંભ જનમ્યા ઋષી થકી વિસ્તર્યુ. ત્યારથી જ રહી ને કંકે વર્ષો ગયા ચાલી પછી ઋષિ વસ્તી ત્યાં થવા લાગી ધીમે ધીમે વસ્યો મનુષ્ય નેસ તહી ધારેશ્રવરી કરી ગ્રામ દેવીની પ્રતિષ્ઠા થઈ આપતી અને અતિવૃષ્ટી થી નેસ થયો.
અમરેલી

ગાંધીનગર ગુજકોમાસોલ ઓફિસ ખાતે સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી નું અમરેલી જિલ્લા મુસ્લિમ સમાજ અગ્રણી દ્વારા સન્માન

ગાંધીનગર ખાતે  ગુજકોમાસોલ ની ઓફિસ ખાતે સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી નું પુષ્પગુંચ અર્પિ સન્માન કરતા સમસ્ત અમરેલી જિલ્લા મુસ્લિમ સમાજ ના અગ્રણી દ્વારા સહકારી સંસ્થા માં સર્વોચ્ચ સંસ્થા સેવારત સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી ની શુભેચ્છા મુલાકાતે  મુસ્લિમ અગ્રણી ઇકબાલભાઈ ડેરેંયા સહિત ના અમરેલી
અમરેલી

સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે કુ.રાજેશ્વરી રાજ્યગુરૂ ની અધ્યક્ષતા માં વાચન-શિબિર યોજાઇ ગઇ

દામનગર  શ્રી સ્વામી વિવેકાનંદ પ્રાથમિક સ્કૂલ ખાતે વાચન-શિબિર યોજાઇ ગઇવિદ્યાભારતી ગુજરાત પ્રદેશ  પ્રેરિત આઝાદીનો અમૃત મહોત્સવ સમિતિ દ્વારા શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ દામનગર ખાતે લીલીયા તાલુકા   એકલેરા ના જાગૃત સરપંચ એડવોકેટ કુ. રાજેશ્વરી બેન રાજ્યગુરુ અઘ્યક્ષતામાં બાળ વાંચન-શિબિર યોજાઈ ગઈ.
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા ૩૧-૦૭-૨૦૨૨ થી તા ૦૬-૦૭-૨૦૨૨ સુધીનું રાશીફળ. મેષ :- પાંચમા સ્થાને ચંદ્રનું ભ્રમણ સંતાનોની પ્રગતી માટે સારો સમય આપે. નવા-નવા મિત્રો , શિક્ષણ ક્ષેત્રથી પરિચય વધે. મિત્રોથી લાભ સારો રહે. બુધનું પાંચમે આગમન સારા નિર્ણયો લેવામાં મદદ કરે.બહેનો :- અધૂરા રહેલા અભ્યાસના કાર્યો પૂર્ણ થાય. વૃષભ :- ચોથા
ભાવનગર

ભાવનગરના નર્મદ, રૂવા અને કાળા તળાવ ખાતે અમૃત સરોવરની મુલાકાત લેતાં જિલ્લા વિકાસ અધિકારી

આઝાકી કા અમૃત મહોત્સવના ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દભાઇ મોદીના આહ્વાન પર ભાવનગર ખાતે ૭૫ સરોવરોનું નિર્માણ થવાનું છે.જેમાંથી અમૂક સરોવરો બની ગયાં છે અને ચાલું વર્ષના વરસાદને કારણે પાણીથી છલકાઇ રહ્યાં છે. આ દ્રશ્ય જોતાં જ આંખોને ઠંડક મળે તેવો નજારો આ તળાવની પારે જઇએ ત્યારે જોવાં