અમદાવાદમાં ફરી એક વાર નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના ઘટી છે. ઘુમાની એક નિર્માણાધીન ઇમારતમાં મોડી રાતે ૩ શ્રમિકોના મોત થયા છે. ઝવેરી ગ્રીન નામની સાઈટ પર મોડી રાતે બનેલી એક ઘટનામાં સાઈટ પર બાંધેલી પાલક તૂટતાં ત્રણ શ્રમિકોના કરુણ મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘુમા વિસ્તારમાં
Month: September 2023
અમદાવાદ સાયબર યુનિટે ડ્રગનું આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. કેનેડામાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા દ્વારા ભારતના અલગ અલગ વિસ્તારોમાં ડ્રગ મોકલાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ડાર્ક વેબ અને સોશ્યલ મીડિયાના ઉપયોગ કરી કેનેડા, અમેરિકા અને ફુકેટથી આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની થકી બુક્સ અને
અમદાવાદ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી દોડતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેએ ૧ ઓક્ટોબરથી અમદાવાદ ડિવિઝનની મોટાભાગની ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. ૭ ટ્રેનોના સમયમાં હાલના સમયની સરખામણીએ વહેલો સમય નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે કે, ૨૫ ટ્રેનો હાલના સમયથી મોડી શરુ કરવામાં
સુરતના કાપડ માર્કેટમાં દિવાળીની રોશની જાેવા મળી રહી છે. દક્ષિણ ભારત, ઉત્તર ભારત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દેશના પૂર્વ રાજ્યોના કાપડ બજારોના વેપારીઓ દિવાળીની ખરીદી કરવા સુરત આવવા લાગ્યા છે. આ વખતે દિવાળીના દોઢ મહિનાની સિઝનમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના વેપારની અપેક્ષા વેપારીઓ રાખી રહ્યા છે. સુરતના ૭૦
જામનગર શહેરમાં બે દિવસમાં બે પેઢીમાં વાસી ખોરાક ની ઘટના સામે આવી છે. ગઈકાલે જામનગરના છાશ વાલા નામની દુકાનમાં આઈસ્ક્રીમ માંથી મૃત જીવાત મળી આવી હતી ત્યારે આજે પટેલ કોલોની પાસે આવેલ યુ.એસ પીઝામાંથી વંદો નીકળતા લોકોમાં ચર્ચા જાગી છે. મનપાની ફુડ શાખા દ્વારા યુએસ પિઝાને પાંચ દિવસ માટે તાળા મારવાનો
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે છસ્ઝ્ર અને ઔડાના કુલ ૧૬૫૧ કરોડના અનેકવિધ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાવ્યું હતું. આ લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શહે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના
કેન્દ્રીય રિઝર્વ બેન્કે ૨૦૦૦ રૂપિયાની નોટને બદલવા, જમા કરવાની સમય મર્યાદા ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૩થી વધારી ૭ ઓક્ટોબર ૨૦૨૩ કરી દીધી છે. નોંધનીય છે કે મે મહિનામાં ભારતીય રિઝર્વ બેન્કે ૨૦૦૦ રૂપિયાની નોટ પરત લેવાની જાહેરાત કરી હતી. રિઝર્વ બેન્ક તરફથી જાહેર અખબારી યાદી પ્રમાણે, નવી ડેડલાઇન ખતમ થયા બાદ
મહીસાગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદના કારણે ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલ વરસાદના કારણે ખેતીને નુકસાન પહોંચ્યું છે. જેને લઇ ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. લુણાવાડા તાલુકાના મધવાસ ગામે ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ભરાયા એક ખાસ વિધિ કરવામાં આવે છે. મેળા બાદ મંદિરની પવિત્રતાને શુદ્ધતા માટે સમગ્ર પરિસરની સાફ સફાઈ કરવામાં આવે છે. આ વિધિને પ્રક્ષાલન વિધિ કહેવાય છે. જેથી આવતીકાલે ૧ ઓક્ટોબર, રવિવારના રોજ નિજ મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે, જેને લઈ બપોર બાદ મંદિર
માણસાનાં ધમેડા ગામમાં આવેલી એલ્યુમિનિયમ સેકશન બનાવતી કંપનીના માલિકે ફોન નહીં ઉપાડવા બાબતે સિક્યુરિટી ગાર્ડને ઠપકો આપ્યો હતો. જેનાં પગલે રોષે ભરાયેલા સિક્યુરિટી ગાર્ડે પંદર મળતિયાઓને હથિયારો સાથે બોલાવી લઈ કંપનીના માલિકને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં કંપનીના માલિકની અઢી તોલાની ચેઇન
Recent Comments