fbpx
Home 2023 October
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ વોર્ડ નંબર પાંચની લુહાર સોસાયટીનો ગટરનો પ્રશ્ર્ન નગરપાલિકા દ્વારા આંખના પલકારામાં સોલ્વ કરવામાં આવેલ.

આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના સહયોગ અને સેનિટેશન ચેરમેન હેમાંગ ગઢીયા તથા વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય અશોકભાઈ ખુમાણનો આ વિસ્તારના રહીશોએ આભાર વ્યક્ત કર્યો.સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર પાંચમાં આવેલ લુહાર સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણાં વર્ષોથી ગટરનો પ્રોબ્લેમ
ગુજરાત

સુરતનાં પાંડેસરા વિસ્તારમા વધું એક ૩૫ વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોતસિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો યુવાન ફોન પર વાતો કરતા કરતા ઢળી પડ્યો

દેશમાં સતત હાર્ટ અટેકના કારણે મોત કેસ વધી રહ્યાં છે. ખાસ કરીને નાની વયે હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતે સૌ કોઇની ચિંતા વધારી છે. આ મુદે લાંબા સમયથી ૈંઝ્રસ્ઇનુ સ્ટડી ચાલી રહ્યું છે. પરંતુ હજું સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. તેવામાં સુરતમાં ફરી એક હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું છે. ૩૫ વર્ષીય
ગુજરાત

બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીશ પટેલનું રાજીનામુંભાજપ હવે ડેરીના પ્રમુખ કોને બનાવે છે તેના પર સૌની નજર

વડોદરાના રાજકારણમાં મોટા હલચલ થયા છે. બરોડા ડેરીના પ્રમુખ પદેથી સતીશ પટેલે રાજીનામું આપ્યું છે. એક વ્યક્તિ એક હોદ્દાના નિયમના કારણે તેમણે રાજીનામુ આપ્યુ હોવાનું સામે આવ્યું છે. તેઓને હજી જુલાઈ મહિનામા જ બરોડા ડેરીના પ્રમુખ બનાવ્યા હતા. પરંતુ ભાજપના એક વ્યક્તિ એક હોદ્દાના નિયમને કારણે તેઓ
ગુજરાત

વલસાડના અઢીસો વર્ષ જૂના મંદિરમાં હનુમાનજીની મૂર્તિમાં આંખમાંથી આસું વહી પડ્યા

શ્રદ્ધા હોય ત્યા પુરાવાની કોઈ જરૂર નથી. કળિયુગમાં પણ ચમત્કાર થાય છે. ત્યારે વલસાડના એક હનુમાન મંદિરમાં ચમત્કાર થયો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે સારંગપુર કષ્ટભંજન હનુમાન દાદાનો રથ પહોંચતા ચમત્કાર જાેવા મળ્યો હતો. ૨૫૦ વર્ષ જુના હનુમાન મંદિર ખાતે રથ પહોંચતા જ હનુમાનજીની પ્રતિમામાંથી આસું
ગુજરાત

અમદાવાદમાં મોડી રાત્રે રિવરફ્રન્ટ પર ફાયરિંગ કરી યુવકની હત્યા

સ્માર્ટ સિટીના નામે ગમે તેટલા બણગા ફૂંકી લો, પણ અમદાવાદ ક્રાઈમ સિટી પણ બની રહ્યું છે. અમદાવાદમાં ધોળે દહાડે લોકોની હત્યા થઈ રહી છે. ત્યારે અમદાવાદના સૌથી ફેમસ પિકનિક સ્પોટ પર હત્યાનો બનાવ બન્યો છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર એક યુવકની ગોળી મારીને હત્યા કરાઈ છે. સ્માર્ટ સિટી અમદાવાદમાં
ગુજરાત

હાઈકોર્ટની ફટકાર બાદ રખડતા ઢોર મુદ્દે એએમસી હવે જાગ્યુંઢોર રાખવાનું લાઈસન્સ કે પરમિટ નહિ લેનારા પશુમાલિકોએ માત્ર બે દિવસમાં પોતાના ઢોર શહેરની બહાર ખસેડવાનાં રહેશે

ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કર્યા બાદ ગુજરાતના દરેક શહેરની પાલિકાઓ હવે દોડતી થઈ છે. પગ નીચે રેલો આવતા હવે પાલિકાઓ રખડતા ઢોર અને પશુપાલકો અંગે નિયમો બનાવવા નીકળી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શહેરમાં રઝળતા ઢોરના ત્રાસને અંકુશમાં લાવવા માટે નવી નીતિ બનાવી છે. જે મુજબ, હવેથી અમદાવાદમાં
ગુજરાત

સુરતમાં એકની એક દીકરીના લગ્નની તૈયારી વચ્ચે પિતાનો આપઘાતમજબૂર પિતા રૂપિયા ક્યાંથી લાવે તે ચિંતા તેમને સતાવતી હતી

સુરતમાં હજી ચાર દિવસ જ પહેલા આર્થિક સંકડામણમાં આવી ગયેલા એક પરિવારના સાત લોકોએ સામુહિક આપઘાત કર્યો હતો. તે વાત હજી તાજી છે, ત્યાં એક લાચાર પિતાએ જીવન ટૂંકાવ્યું છે. ઘરમાં દીકરીના લગ્નનો પ્રસંગ હોય, દરવાજે તોરણ બંધાયા હોય, અને છેલ્લી ઘડીએ કંકોત્રીઓ વહેંચાતી હોય તેમાં સુરતમાં પુત્રીના લગ્નના ૧૫
ગુજરાત

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ચાર આઈએએસ અધિકારીઓની બદલી

રાજ્ય સરકાર દ્વારા ચાર આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે કુલ ચાર આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે આઈએએસ અધિકારી ધનંજય દ્વિવેદી, આઈએએસ અધિકારી શાહમીના હુસૈન, હસમુખકુમાર રતિલાલ પટેલ અને આલોક કુમાર પાન્ડેયની બદલી
ગુજરાત

સુરતમાં બે મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈદમણની મહિલા હોમ ગાર્ડના પતિ સાથે બાજુમાં રહેતી મહિલા સાથે પ્રેમ સંબંધ હતા

સુરતના સરથાણા જકાતનાકા ખાતે બે મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક મહિલાના પતિના બીજી મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાને કારણે આ મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. દમણની મહિલા હોમ ગાર્ડ ઉષાબેનના પતિ સાથે જાગૃતિબેનના પ્રેમ સંબંધ હતા. પાડોશમાં રહેતી
ગુજરાત

PM નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વરણી કરાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે સવારે અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી હતી. ત્યારબાદ ગાંધીનગરમાં રાજભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની