ફરી એક વાર એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા લાંચિયા અધિકારીની રંગે હાથ ધરપકડ કરવામાં આવી છે, આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો અરવલ્લીમાં આ કેસના ફરિયાદીના પિતાએ જમીન વેચાતી લીધી હતી. જે માટે વેચાણ નોંધની પાકી નોંધ મંજુર કરાવવાની હતી. આથી ફરિયાદીને પાકી નોંધ મંજુર કરી આપવાના બદલામાં મોડાસામાં રહેતા
Month: August 2024
શહેરના નરોડા વિસ્તારમાં અનેક લોકોને નોકરીની લાલચ આપીને ૨૦ લાખથી વધુ રકમની છેતરપિંડી કરનારા શખ્સ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં એક અરજી કરવામાં આવી છે. જેમાં આરોપીએ પોતે નાયબ મામલતદાર હોવાની ઓળખ આપીને તથા ગાંધીનગરમાં અનેક સચિવો સાથે ઓળખ હોવાથી નોકરી અપાવશે કહીને ઠગાઈ કરી હતી. હાલમાં નરોડા પોલીસ આ
ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૧૧ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં અધધ ૧૭૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો ગુજરાતમાં ગત દિવસો દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું છેલ્લા બે દિવસથી જાેર ઘટ્યું છે. પરંતુ, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી
કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવીના હસ્તે દેશના પાંચ રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર મહાનગર
સાંપ્રત સ્થિતિનો ચિતાર મેળવી જનજીવન પૂર્વવત કરવા, રોગચાળાની રોકથામ અને નાગરિકોની સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે જરૂરી સૂચનાઓ આપતા શ્રી અમિતભાઇ શાહ ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની વરસાદ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરી
ભારતનું સૌથી મોટું કૃષિ સાહસ સમુન્નતિ, આગામી ૩ અને ૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ હૈદરાબાદમાં બે દિવસીય હ્ર્લઁં કોન્ક્લેવનું ચોથું સંસ્કરણ આયોજિત કરશે. આ કોન્ક્લેવ ‘કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા’ ના થીમ પર કેન્દ્રિત હશે. આ કોન્ક્લેવમાં સમગ્ર દેશમાંથી ૫૦૦થી વધુ એફપીઓ અને કૃષિ સ્જીસ્ઈજ, કૃષિ કોર્પોરેટ્સ,
ઓગસ્ટમાં ગુજરાતમાં સારા વરસાદ બાદ હવે સપ્ટેમ્બરમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે વિશે હવામાન નિષ્ણાત અંબાલાલે કેટલીક શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલના અનુમાન મુજબ સપ્ટેમ્બરમાં મેઘરાજા ફરીથી તોફાની બેટિંગ કરશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર ૧.૩૬ એમ.એમ. જ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ એક ઇંચ જેટલો જ
રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે ૨૦૬ જળાશયોમાંથી ૧૦૮ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્યારે ૪૪ જળાશયો-ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૨૦ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૨૨ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૧૨ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયા […]
રાજકોટને મેઘરાજાએ બરાબર ધમરોળ્યુ છે. ત્યારે રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારો પાણી ગરકાવ થયા હતા. જેના પગલે પારાવાર નુકસાન થયુ છે. ગોંડલના અનિડા ભાલોડીમાં વીજળીના ધાંધિયા હોવાથી ૨૦૦ જેટલા ગ્રામજનોએ એકત્ર થઈને ઁય્ફઝ્રન્ની કચેરીમાં જઈને વિરોધ કર્યો છે. ૭ દિવસથી વીજળી નહીં મળતી હોવાની લોકોની રાવ છે.
Recent Comments