બોલિવૂડના જાણીતા નિર્દેશક આનંદ એલ રાયે અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, જેમાં કંગના રનૌતની ‘તનુ વેડ્સ મનુ’ પણ સામેલ છે. ૨૦૧૧માં રિલીઝ થયેલી તનુ વેડ્સ મનુની સાથે તેની સિક્વલ પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે ડિરેક્ટર ફિલ્મનો ત્રીજાે ભાગ બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અબુ
Month: September 2024
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને શનિવારે કેબિનેટમાં ફેરબદલની જાહેરાત કરી હતી. સીએમ સ્ટાલિનની ભલામણ પર રાજ્યપાલે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. રાજ્યપાલની સૂચના અનુસાર, રવિવારે રાજ્યપાલ એન રવિએ સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને મંત્રી ઉધયનિધિ સ્ટાલિનને ઉપમુખ્યમંત્રી બનાવ્યા. આ સાથે વી સેંથિલ
દિલ્હીમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકારે કેન્દ્ર અને લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. રવિવારે દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ અને છછઁ આદમી પાર્ટીના ધારાસભ્ય દુર્ગેશ પાઠક ઘટનાસ્થળે પહોંચ્યા અને વર્તમાન પરિસ્થિતિ માટે ન્ય્ પર નિશાન સાધ્યું.
ઈઝરાયેલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહની હત્યાના વિરોધમાં શનિવારે દેખાવો યોજાયા હતા. શહેરના હસનાબાદ, રૈનાવારી, સૈદાકદલ, મીર બિહારી અને આશાબાગ વિસ્તારોમાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો કાળા ઝંડા લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. જાેકે, પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યું હતું. હવે વિશ્વ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ઈઝરાયેલ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે વિશ્વના લોકોએ ઈઝરાયેલને રોકવું જાેઈએ. ભારત સરકારે તેના પર દબાણ કરવું જાેઈએ. છેલ્લા એક વર્ષથી સતત થઈ રહેલા હુમલાઓ તાત્કાલિક બંધ કરવા જાેઈએ. છેલ્લા એક વર્ષથી ઈઝરાયેલ તરફથી
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને જમ્મુ-કાશ્મીરના પ્રભારી તરુણ ચુગે જમ્મુ-કાશ્મીરની ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, દ્ગઝ્ર નેતા ઓમર અબ્દુલ્લા બંને સીટો પરથી ચૂંટણી હારી જશે. તરુણ ચુગે એમ પણ કહ્યું કે મહેબૂબા મુફ્તીની પુત્રી પણ ચૂંટણી હારી જશે. બીજેપી નેતાએ કહ્યું, જમ્મુ-કાશ્મીરના
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ સચિન પાયલોટે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિશે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ રાહુલ ગાંધીને એક એવા નેતા તરીકે જુએ છે જે ભવિષ્યમાં દેશનું નેતૃત્વ કરશે અને જ્યારે આગામી લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે સમગ્ર વિપક્ષ તેમની સાથે
જમ્મુ-કાશ્મીરના કઠુઆના જસરોટામાં જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી હતી. જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમની તબિયત બગડતા તેમને સ્ટેજ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. બાદમાં તેમણે કહ્યું કે અમે રાજ્યનો દરજ્જાે પુનઃસ્થાપિત કરવા માટે લડીશું.
હરિયાણાના બાદશાહપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર જાેરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના રાહુલ બાબા જૂઠ બોલવાનું મશીન છે. તેમનું કહેવું છે કે અગ્નિવીર યોજના એટલા માટે લાવવામાં આવી છે કારણ કે સરકાર તેમને પેન્શન સાથે નોકરી આપવા માંગતી
સરકાર એક દેશ, એક ચૂંટણીને લઈને સંસદમાં બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ત્રણ બિલ લાવશે જેમાંથી બે બંધારણીય સુધારા બિલ હશે. જાે કે, સરકાર આ બિલને સંસદના આગામી શિયાળુ સત્રમાં લાવશે કે બજેટ સત્રમાં એ હજુ નક્કી નથી. આ અંગે ટૂંક સમયમાં સરકાર સ્તરે ર્નિણય લેવામાં
Recent Comments