અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહ તા૮ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર સુધી ઉજવાતા હસ્તકલા સપ્તાહ માં દેશ હુન્નર કૌશલ્ય ને પ્રોત્સાહિત કરવા અખિલ ભારતીય હસ્તકલા ને રાજ્ય સરકાર હસ્તકલા વિકાસ નિગમ કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ ગુજરાત સરકાર ના સહયોગ થી હસ્તકલા મેળા યોજી અર્બન હાટ ચિન્મય ક્રિસ્ટલ ફ્લેટ વસ્ત્રાલ અમદાવાદ ખાતે યોજે છે રાજ્ય ના વિવિધ પ્રદેશો માંથી ભાતીગળ કળા ભરત ગૂંથણ અજરખ પ્રિન્ટ બાંધણી પટોળા સંખેડા નું લાખ કામ કાસ્ટ કલા કચ્છી ભરત માટીકામ વાસ હુન્નર કૌશલ્ય નું બેનમૂન સર્જન કરતા કલાકારો કારીગરો ને ઉત્તેજન આપવા સરકાર શ્રી દ્વારા પેકેજ યોજના હેઠળ હસ્તકલા ના માલ વેચાણ ઉપર વળતર આપી હુન્નર કૌશલ્ય ની કદર કરી ગ્રામ્ય કારીગરો ના જીવન શિક્ષણ ને ઉત્તેજન બક્ષે છે અને હસ્તકલા ક્ષેત્રે બેનમૂન ઉત્કૃષ્ટ નમૂના ઓની સ્પર્ધા યોજી વિજેતા ઓને સન્માન સભારંભ માં મહામાહિમ રાજ્યપાલ શ્રી ના વરદહસ્તે રોકડ પુરસ્કાર શાલ શિલ્ડ તામપત્ર એનાયત કરે છે રાષ્ટ્રીય એવોર્ડ માટે ગુજરાત ના કલાકારો ની કામગીરી ના નમૂના ઓ પસંદ કરી મોકલવા માં આવે છે અને રાષ્ટ્રપતિ શ્રી ના વરદહસ્તે સન્માન કરવા માં આવે છે ગ્રામ્ય માં કર્મઠ કારીગરો ના હુન્નર કૌશલ્ય ને પ્રોત્સાહિત કરવા ના ઉમદા હેતુ એ ઉજવાતા હસ્તકલા સપ્તાહ નો ઉદેશ ગ્રામ્ય આર્ટિજન કારીગરો ની કલા હુન્નર કૌશલ્ય થી રોજગારી ઓનું સર્જન કરતા હજારો હાથ ને ઉન્નત રોજગારી મળે તેવા સુંદર હેતુ એ ઉજવાતું હસ્તકલા સપ્તાહ
૮ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર હસ્તકલા સપ્તાહ” ગ્રામ્ય આર્ટિજન કારીગરો ની કલા હુન્નર કૌશલ્ય થી રોજગારી ઓનું સર્જન કરતા હજારો હાથ ને ઉન્નત રોજગારી સાથે સરકારી પ્રોત્સાહન થી ઉજવાતું હસ્તકલા સપ્તાહ


















Recent Comments