અમરેલી ઈશ્વરિયા માં માવઠાથી સરગવાના પાકનો સોથ બે દિવસ દરમિયાનના માવઠાથી ખેડૂતો અને ખેતીના ભાગીદારો માટે કઠણાઈ સર્જાઈ છે. સણોસરા પાસેના ઈશ્વરિયા ગામમાં સરગવાના પાકનો સોથ વળી ગયો છે. ફૂલ – ફાલ ખરી જવા સાથે ડાળીઓ બટકી જતા ખૂબ નુકસાન થવા પામ્યું છે. Tags: Post navigation Previous Previous post: અમરેલી સહિત ગુજરાતના હઝારો ખાનગી ડોક્ટરો એક દિવસની હડતાલ પરNext Next post: વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત Related Posts ખેડૂતોને ટ્રોલીની ખરીદીમાં સબસીડી આપવામાં આવે તે બાબતે કૃષિ મંત્રીને રજૂઆત કરતા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરિયા સાવરકુંડલામાં ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા 1000 પક્ષીઓ માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ ચારણ ગઢવી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન નાં અમરેલી જિલ્લા નાં પ્રમુખ પદે મોહિત લાંગાવદરા ની નિયુક્તિ
Recent Comments